મિક્ષ સલાડ (Mix Salad Recipe In Gujarati)

Khyati Baxi
Khyati Baxi @cookwithKRB

મિક્ષ સલાડ (Mix Salad Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10,મિનિટ
2,લોકો માટે
  1. 1 બાફેલુ બીટ
  2. 1 ગાજર
  3. 1 કાકડી
  4. 1 ટામેટું
  5. ૨ ચમચી મસાલા વાળા શીંગદાણા
  6. કોથમીર,
  7. 1 ચમચીસંચળ પાઉડર
  8. 1 ચમચીચાટ મસાલો
  9. 1 ચમચી લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

10,મિનિટ
  1. 1

    બીટ,ગાજર, ને ઝીણું ખમણી લેવુ, કાકડી,ટામેટાં ને ઝીણા સમારવા,

  2. 2

    બધું મિક્ષ કરી સંચળ પાઉડર, ચાટ મસાલો, નાખી, હલાવવું છેલ્લે લીંબુનો રસ નાખવો, હલાવી ઉપર શીંગદાણા કોથમીર,ભભરાવવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati Baxi
Khyati Baxi @cookwithKRB
પર

ટિપ્પણીઓ

Similar Recipes