લાલ મરચાં લસણ ની ચટણી

Dr. Pushpa Dixit @pushpa_9410
શિયાળામાં જ મળતા લાલ મરચા આજે માર્કેટ માં મળી ગયા તો લાલ મરચાં લસણ ની ચટણી બનાવી જે ઘણી રેસીપી માં કામ લાગે છે અને ફ્રીઝમાં 1 મહિના સુધી સારી રહે છે.
લાલ મરચાં લસણ ની ચટણી
શિયાળામાં જ મળતા લાલ મરચા આજે માર્કેટ માં મળી ગયા તો લાલ મરચાં લસણ ની ચટણી બનાવી જે ઘણી રેસીપી માં કામ લાગે છે અને ફ્રીઝમાં 1 મહિના સુધી સારી રહે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
લાલ મરચાને ધોઈ, ડીટીયા કાઢી, ચીર કરી બધા બી કાઢી લેવા. લસણ ફોલી તૈયાર કરી લો.
- 2
હવે મિક્સરમાં નાંખી, મીઠું અને તેલ નાંખી ગ્રાઈન્ડ કરી લો. પાણી નાંખવાનું નહિ. તેલને લીધે પિસાઈ જાશે.
- 3
હવે કાંચ ની સાફ અને તડકે સૂકાવેલી બોટલમાં ભરી સ્ટોર કરી ફ્રીઝમાં રાખી ઉપયોગ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લાલ મરચાં અને લસણ ની ચટણી
ઈબુક રેસિપી#RB19 : લાલ મરચાં અને લસણ ની ચટણીફ્રેશ લાલ મરચાં અને લસણ ની ચટણી એકદમ ટેસ્ટી 😋 લાગે છે. જેને તમે કોઈ પણ ફરસાણ કે પછી પૂરી , થેપલા , પરોઠા , ભાખરી સાથે સર્વ કરી શકો છો. Sonal Modha -
લાલ મરચાં ને ચટણી
#GA4#Week13શિયાળામાં માં ખાવાં ને મજા આવે એવે તીખી તમતમતી લાલ મરચાં અને લસણ ને ચટણી Vaidehi J Shah -
લાલ મરચાં ની ચટણી (Lal Marcha Chutney Recipe In Gujarati)
આ ચટણી સૂકા મરચા ની બને છે અને ઘણાં દીવસ સુધી સારી રહે છે આ ચટણી નો ઉપયોગ બધી જ રેસિપી માં કરી શકાય છે Darshna Rajpara -
લસણ ની લાલ મરચાં ની ચટણી
#તીખી લસણ અને લાલ મરચાં , જીરું,મીઠું અને મરચું પાવડર ની તીખી તમતમતી ચટણી બનાવી છે. તે વડા પાવ, દાબેલી, ઢોસા , ઢોકળાં, ઈડલી , ભેળ,અને બીજી તમને ભાવતી વાનગી સાથે સર્વ કરી શકો. Krishna Kholiya -
લસણ ફુદીના ની ચટણી
#અથાણાં#જૂનસ્ટાર લસણ ની આ ચટણી ઢોકળા સાથે સર્વ કરાય છે. સ્વાદિષ્ટ લાગે છે. ડીપ ફ્રીઝર માં લાંબા સમય સુધી સારી રહે છે. Disha Prashant Chavda -
લસણ અને લાલ મરચાં ની ચટણી (Garlic Red Chilli Chutney Recipe In Gujarati)
#GA4#Week4#Chatani# લસણ અને લાલ મરચાં ની ચટણીઆ ચટણી ઢોકળાં, ઢેબરાં અને તીખા પુડલા સાથે સરસ લાગે છે. Colours of Food by Heena Nayak -
લાલ મરચાં ની ચટણી (Lal Marcha Chutney Recipe In Gujarati)
શિયાળામાં લાલ મરચાં સરસ આવે છે Janvi Joshi -
લાલ મરચાં અને લસણ ની ચટણી (Red chilli And Garlic Chutney Recipe in Gujarati)
# શિયાળા માં આ મરચાં મળે છે અને ખાવા ની ખૂબ જ મજા આવે છે.ફ્રીઝર માં ૬ મહિના સુધી આ ચટણી ને સાચવી શકાય છે. Alpa Pandya -
ફ્રેશ લાલ મરચાં અને લસણ ની ચટણી (Fresh Lal Marcha Garlic Chutney Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiફ્રેશ લાલ મરચાં & લસણની ચટણી Ketki Dave -
લાલ મરચા ની ચટણી
#ચટણી પોસ્ટ -1 આજે મે લાલ મરચા ની ચટણી બનાવી છે તમે આપણે કોઈ ફરસાણ કે જમવામાં પણ ઉપયોગ કરી શકી Namrata Kamdar -
તીખી તમતમતી લાલ લસણ ની ચટણી
#RJSરાજકોટ/જામનગર ના લોકો ખવાના બહુજ શોખીન છે અને એ પણ રોડસાઈડ સ્નેક આ ચટણી માં લસણ અને લાલ મરચું પડે છે જેને લીધે આ ચટણી બહુજ તીખી અને ટેસ્ટી લાગે છે. Bina Samir Telivala -
લાલ મરચાં ની ખાટી મીઠી ચટણી(Red Chilli Khatti Mithi Chutney Recipe In Gujarati)
#સાઈડલાલ મરચા હોય કે લીલા મરચા હોય ગુજરાતી ઓ ને તો જમવા ની ડીસ માં મરચા વગર ના ચાલેપછી તે શેકી ને કે પછી તે તળી ને લે કે તેનુ અથાણું બનાવીને કે મરચાં ની ચટણી બનાવીને લે. તો હું લાલ મરચા ની ખાટી મીઠી ચટણી ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
સૂકાં લાલ મરચાં અને લસણ ની ચટણી
#GA4#week24લસણ ની ચટણી બધા ના ઘરે અલગ અલગ રીતે બનતી જ હોય છે. આ ચટણી તમે ભેળ, ચાટપુરી, દાબેલી માં વાપરી શકાય છે. અને તેને ફ્રિઝાર માં સ્ટોર કરી શકાય છે. Vrunda Shashi Mavadiya -
લાલ મરચાં લસણ ની ચટણી નું પ્રીમિકસ (Lal Marcha Lasan Chutney Premix Recipe In Gujarati)
લાલ ચટાકેદાર લસણ ની ચટણી નું પ્રીમિકસ Mittu Dave -
*લાલ મરચા ની બારમાસી ચટણી*
#અથાણાંઆ ચટણી બારમાસ સુધી રહે છે,બધાંજ વ્યંજન,ફરસાણસ સાથે સારી લાગે છે. Rajni Sanghavi -
લસણ ટમેટાં ની ચટણી (Garlic Tomato Chutney recipe In Gujarati)
#સાઈડ આજે મેં લસણ ટમેટાં ની ચટણી બનાવી,જે તમે ઢોકળા,પકોડા કે પાત્રા ગમે તેની સાથે ખાઈ શકો,ફ્રીઝ માં એક વીક સુધી સારી રહે છે. Bhavnaben Adhiya -
લસણ ની ચટણી
#ચટણી#ચટણી સીરિઝ#હેલ્ધીઆ ચટણી 6મહિના સુધી સ્ટોર કરી શકાય છે.. તેને ભેળ. થેપલા, મુઠીયા, વગેરે સાથે ખાઈ શકાય...ખુબજ ઉપયોગી છે આ ચટણી.. લખી લો રેસીપી.. Daxita Shah -
વાટેલી લાલ ચટણી
#ChooseToCook ચટણી તો આપણે બધા બનાવતા જોઈએ છે પણ આ વાટેલી લાલ ચટણી નો ટેસ્ટ એકદમ સરસ આવે છે શિયાળાની મોસમમાં લાલ મરચા એકદમ સરસ આવે છે ત્યારે આ ચટણી ખાવાની ખૂબ મજા આવે છે Bhavisha Manvar -
લાલ મરચાં ની ચટપટી ચટણી
#તીખી મરચા નું નામ આવતા જ ઘણા લોકો ના મોં બગડી જાય છે ને??? તો આપ પણ આવી ચટણી બનાવી ખવડાવો. Binaka Nayak Bhojak -
લાલ મરચાં-લીલી હળદર ચટણી
#અથાણાં#જૂનસ્ટારઆ એક શિયાળા માં બનાવાય એવી ચટણી છે. જ્યારે તાજા લાલ મરચાં, લીલી હળદર, આંબા હળદર મળતી હોય એટલે એનો સ્વાદ અનેરો આવે છે. Deepa Rupani -
લાલ મરચાની ચટણી
#માસ્ટરક્લાસશિયાળામાં માર્કેટમાં ફ્રેશ લાલ મરચાં મળે છે તેનું અથાણું અને ચટણી સરસ બને છે. અથાણાંની રેસીપી મેં થોડા દિવસ પહેલા પોસ્ટ કરી હતી તો આજે ચટણી બનાવીએ. આ ચટણી સ્વાદમાં ખાટી મીઠી બને છે અને લાંબા સમય સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
તીખા લાલ મરચા ની ચટણી
#તીખી#weekend challangeસમોસા, ઘૂઘરા અને ભજીયા સાથે આ લાલ મરચા ની તીખી ચટણી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છ. Varsha Karia I M Crazy About Cooking -
-
ઇન્સ્ટન્ટ લસણ ની ચટણી (Instant Garlic Chutney Recipe in Gujarati)
#Cooksnap_of_Golden_Apron_4.0#CookpadIndia#CookpadGujarati જો તમને લાગે કે ચટણી માત્ર ખાવામાં પરીક્ષણ માટે જ છે, તો તમે સંપૂર્ણપણે ખોટા છો! કારણ કે ચટણી ખોરાકનું પાચન સરળ બનાવે છે, પેટમાં ગેસ બનતા અટકાવે છે અને અપચોની સમસ્યાને પણ વધવા દેતી નથી. ચટણી એ ભારતીય ખોરાકનો એક અભિન્ન ભાગ છે.પણ ચટણી કોઈ એક પ્રકારની હોતી નથી પરંતુ કોથમીર-ફુદીનાથી માંડીને જુદી જુદી દાળને મિક્સ કરીને પણ અનેક પ્રકારની ચટણી તૈયાર કરવામાં આવે છે. આજે મેં લસણ ને લાલ મરચાં ની ઇન્સ્ટન્ટ ચટણી બનાવી છે. જે તમે 1 મહિના સુધી આ ચટણી સ્ટોર કરી શકો છો અને ગમે તે શાકમાં પણ આ ચટણી નાખીને તેનો ઉપયોગ કરી શકો છો. Daxa Parmar -
લસણ કોપરાની ચટણી (Lasan Kopra Chutney Recipe In Gujarati)
#RC3#Redઅહીં લાલ સૂકા મરચાં નો ઉપયોગ કરી ને રેસીપી બનાવી છે,આ ચટણી વડાપાઉં, દાબેલી,ઢેબરા સાથે પણ સારી લાગે છે. Tejal Hitesh Gandhi -
ખજૂર અને લાલ મરચા ની ચટણી
#ચટણી#ઇબુક૧#૩૩શિયાળામાં ખજૂર સેવન તો કરવું જ જોઇએ અને સાથે ખુબ જ સરસ તાજા લાલ મરચાં પણ આવતા હોય છે તો મેં તાજા લાલ મરચાં અને ખજૂરની ચટણી બનાવી છે રોટલી, થેપલા સાથે ભાવે છે અને દાળ ભાત સાથે ખુબ જ સરસ લાગે છે. Bansi Kotecha -
ખજૂર અને લાલ મરચાં ની ચટણી
#goldenapron3 week 4#ઈબુક૧#રેસિપી૪૫લાલ મરચાં ની સીઝન છે તો આ એક અલગ પ્રકારની ચટણી જે મારા મમ્મી ની સ્પેશ્યલ રેસિપિ છે એ તમારા બધા જોડે શેર કરૂ છું Ushma Malkan -
ગ્રીન ગાર્લિક ચટણી(લીલા લસણ ની ચટણી)(Green Garlic Chutney Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india#VR#લીલા લસણ ભાજી ની ચટણીવિન્ટર મા મળતા લીલી લસણ ની ચટણી બનાવી છે Saroj Shah -
-
લાલ મરચા ની ચટણી (Red Marcha Chutney Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM1 #Hathimasala#week1 લાલ મરચા ની ટેસ્ટી સ્પાઇસી ચટણી Sneha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16857794
ટિપ્પણીઓ (4)