લાલ સૂકી ચટણી (lal suki chutney recipe in Gujarati)

Chandni Modi
Chandni Modi @cook_25002415
Vadodara

#માઇઇબુક
#સુપરશેફ3
#મોન્સૂનસ્પેશ્યલ

આ લાલ સૂકી ચટણી વડાપાઉં અથવા ખિચ્ચું સાથે ખાઈ શકાય છે. ચોમાસું પણ આવી ગયું છે તો આ ઋતું માં ભજીયા, પકોડા, બટાકા વડા પણ ખૂબ બનાવતા હોઈએ છે તો આ ચટણી ખૂબ ઉપયોગી થશે. એટલે ઝટપટ બનાવી ને સ્ટોર કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૭-૮
  1. ૧ કપસૂકું કોપરું પાઉડર
  2. ૧ કપલાલ મરચું પાઉડર
  3. ૧ કપલસણ ની કળી
  4. ૧/૨ કપસીંગદાણા
  5. ૧ કપતલ
  6. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    બધા ઘટકો ઉપર દર્શાવેલા માપાનુંસર ઉમેરવા. એક પેન માં સૂકું કોપરું પાઉડર, લસણ ની કળી, સીંગદાણા, તલ આ બધું સોનેરી રંગ થાય ત્યાં સુધી શેકવું.

  2. 2

    શેકાય ગયા બાદ ઠંડુ કરવું. ઠંડુ થયા બાદ એક ગ્રાઈન્ડર જાર માં બધા શેકાયેલા ઘટકો લઇ એમાં લાલ મરચું પાઉડર અને મીઠું ઉમેરી એકસરખું ઝીણું ગ્રાઇન્ડ કરવું. ચટણી તૈયાર થઈ જશે અને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chandni Modi
Chandni Modi @cook_25002415
પર
Vadodara
Cooking different dishes always makes my soul happiest ever 🥰👩‍🍳
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Heena Boda
Heena Boda @cook_25021074
કેટલો ટાઈમ સુધી ચટણી સ્ટોર કરી શકાય

Similar Recipes