બે પડી રોટલી અને કેરી નો રસ (Be Padi Rotli Keri Ras Recipe In Gujarati)

Tulsi Shaherawala
Tulsi Shaherawala @2411d
Anand

બે પડી રોટલી અને કેરી નો રસ (Be Padi Rotli Keri Ras Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. રોટલી માટે
  2. 1 કપઘઉં નો લોટ
  3. 1 સ્પૂનતેલ
  4. જરૂર મુજબ પાણી
  5. ઘી ચોપડવા માટે
  6. કેરી નો રસ
  7. કેરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉં ના લોટ માં તેલ અને પાણી ઉમેરી લોટ બાંધી લો... લોટ ને રોટલી ના લોટ થી થોડો ઢીલો બાંધવાનો છે..... જેથી રોટલી ની પડે સહેલાઇ થી છૂટું પડે અને પાતળું થાય.. હવે આ મુજબ નાના ગુલ્લાં પાડી લો... અને ગુલ્લાં દબાવી લો... હવે 2 ગુલ્લાં જોડે લેવાના છે... થોડા થોડા બંને વણી લો....

  2. 2

    હવે બંને ગુલ્લાં ની વચ્ચે તેલ અને અટામણ લગાવી લો... અને વણી લો... અને બંને સાઇડે સેકી લો...

  3. 3

    આ રીતે બંને પડ અલગ કરી લો... અને ઉપર ના પડ ઉપર ઘી લગાવી લો... અને ચાર બેવડી વાળી લો... તૈયાર છે... બેપડી રોટલી....

  4. 4

    કેસર કેરી ને ધોઈ નાખી તેની છાલ કાઢી તેના કટકા કરી લો..... હવે મિક્સર ગ્રીન્ડર માં કેરી ના કટકા, મોરસ, અને બરફ ના ટુકડા એડ કરી ક્રશ કરી લો.... તો તૈયાર છે કેસર કેરી નો રસ..... બેપડી રોટલી સાથે સર્વ કરો.... ઉનાળા માં ખુબજ સરસ લાગે છે...

લિન્ક્ડ રેસિપિસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tulsi Shaherawala
પર
Anand

ટિપ્પણીઓ

Similar Recipes