બટર વેજ જયપુરી (Butter Veg Jaipuri Recipe In Gujarati)

4 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક
6 સવિઁગ
  1. 3 નંગટામેટા
  2. 10કાજુ
  3. 2 નંગ પાપડ શેકેલા
  4. 1બાઉલ કટ કરેલ વેજીટેબલ મટર ફણસી કેપ્સીકમ કાંદા ગાજર કોબીજ
  5. બટર થોડુક
  6. 1/2 કપતેલ
  7. 2 નંગ લાલ મરચા
  8. ચપટીજીરુ
  9. 1/2 કપદહીં
  10. 1/4 કપ પનીર
  11. કોથમીર
  12. 2 ચમચીકટ કરેલ લસણ
  13. આદુ મરચા ની કતરણ થોડી
  14. 2 નંગઝીણા કટ કરેલ કાંદા
  15. મીઠું સ્વાદમુજબ
  16. 1/2 ચમચીજીરા પાઉડર
  17. 1/4 ચમચીહળદર
  18. 1 ચમચીધાણા પાઉડર
  19. 2 ચમચીમરચુ પાઉડર
  20. જરુર મુજબ વોમ પાણી

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    સૌ પ્રથમ ટામેટાં ને કાજુ ની પ્યુરી તૈયાર કરો ત્યાર બાદ પેન મા થોડુક તેલ ગરમ થાય એટલે વેજીટેબલ એડ કરી થોડુ સોલ્ટ નાખી સોતે કરી બાઉલ મા કાઢી લો

  2. 2

    ત્યાર બાદ એક પેન મા તેલ ગરમ થાય મરચા એટલે જીર લસણ આદુ મરચા ની કતરણ કાંદા એડ કરી ગોલ્ડન બ્રાઉન કરો ત્યાર બાદ તેમા પ્યુરી નાખી બધા મસાલાકરીલેવા

  3. 3

    હવે તેમા દહીં મિક્સ કરો ત્યાર બાદ પનીર કોથમીર એડ કરી ફરી મિક્સ કરવુ,

  4. 4

    હવે તેમા વેજીટેબલ બટર નાખી જરુર મુજબ પાણી એડ કરી પાપડ ના ટુકડા નાખી બરાબર મિક્સ કરી સવિઁગ બાઉલ મા કાઢો

  5. 5

    તો તૈયાર છે પંજાબી સબ્જી બટર વેજ જયપુરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

ટિપ્પણીઓ

Similar Recipes