મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)

#NRC
ઇન્ડિયા ના ઘણા ભાગ માં અલગ અલગ રીતે અને
અલગ અલગ ingridents ઉમેરી ને બનાવવા માં આવે છે .
ઘણી જ સ્વાદિષ્ટ અને હેલ્થી recipe છે..
આજે હું કોમન ઘટકો યુઝ કરીને missi roti બનાવું છું જે
Healthy ની સાથે સાથે સ્વાદિષ્ટ પણ લાગશે.
આ રોટી એકલા બેસન માંથી પણ બનાવી શકાય છે..
પણ રોલ કરવામાં તકલીફ ના પડે અને સોફ્ટ થાય એટલા માટે ઘઉં નો લોટ ઉમેરવામાં આવે છે.
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
#NRC
ઇન્ડિયા ના ઘણા ભાગ માં અલગ અલગ રીતે અને
અલગ અલગ ingridents ઉમેરી ને બનાવવા માં આવે છે .
ઘણી જ સ્વાદિષ્ટ અને હેલ્થી recipe છે..
આજે હું કોમન ઘટકો યુઝ કરીને missi roti બનાવું છું જે
Healthy ની સાથે સાથે સ્વાદિષ્ટ પણ લાગશે.
આ રોટી એકલા બેસન માંથી પણ બનાવી શકાય છે..
પણ રોલ કરવામાં તકલીફ ના પડે અને સોફ્ટ થાય એટલા માટે ઘઉં નો લોટ ઉમેરવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં નો લોટ અને બેસન સરખા પ્રમાણમાં લઈ તેમાં ઉપર જણાવેલ તમામ સુકા મસાલા ઉમેરી થોડું પાણી ઉમેરીને લોટ બાંધી રેસ્ટ આપવો ત્યારબાદ તેમાંથી નાના લૂઆ કરી લેવા.
- 2
અટામણ લઈ પાતળી રોટલી વણી બ્રાઉન થાય એમ તવી પર શેકી લઈ ઘી ચોપડી લેવું..
હવે આ મિસી રોટી ને મે સર્વ કરી છે. - 3
ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ લાગશે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તંદુરી મિસ્સી રોટી (Tandoori Missi roti recipe in Gujarati)
#FFC4#week4#cookpadgujarati#cookpadindia#cookpad અલગ-અલગ પ્રકારના ingredients માંથી અલગ અલગ પ્રકારની રોટી બનાવી શકાય છે. મેં આજે મિસ્સી રોટી બનાવી છે જે ચણાના લોટ અને ઘઉંના લોટ માંથી બને છે. ચણાના લોટ એટલે કે બેસન માંથી આ રોટી બનતી હોવાથી આ રોટીને બેસન રોટી તરીકે પણ ઓળખવામાં આવે છે. ચણાનો લોટ આ રોટીને થોડો ક્રન્ચી અને ક્રિસ્પી ટેસ્ટ આપે છે. આ રોટીને વધુ ટેસ્ટી બનાવવા માટે તેમાં ડુંગળી, કોથમીર અને બીજા સ્પાઈસ પણ ઉમેરવામાં આવે છે. મિસ્સી રોટી એક નોર્થ ઇન્ડિયન સ્પેશિયાલિટી છે. નોર્થ ઇન્ડિયાના ઘણા બધા ઘરો માં આ રોટી દરરોજ બનાવવામાં આવે છે. આ રોટી ચા કે કોફી સાથે નાસ્તામાં કે પછી લંચ કે ડિનર સમયે કોઈ પણ સબ્જી સાથે સર્વ કરી શકાય. તો ચાલો જોઈએ નોર્થ ઇન્ડિયાની ફેમસ એવી આ ક્રિસ્પી અને ટેસ્ટી રોટી કઈ રીતે બને છે. Asmita Rupani -
કસૂરી મેથી રોટી (Kasoori Methi Roti Recipe In Gujarati)
#GA4 #Week25# rotiમેથી નો ટેસ્ટ રોટી માં બહુ જ મસ્ત લાગે અને રોજ કરતા કંઇક અલગ પણ Smruti Shah -
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
મિસ્સી રોટી એ રાજસ્થાની અને પંજાબી રોટી એમ બે રીતે પ્રચલિત છે Neepa Shah -
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
#FFC4દરેક ની જુદી જુદી રીત હોય છે.મેં અહી પંજાબી સ્ટાઇલ થી બનાવી છે.. Sangita Vyas -
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
#GA4#Week25મિસી રોટીઆ એક ઉત્તર ભારતની વિશેષ વાનગી છે. તેને બહુ અલગ અલગ રીતે બનાવે છે.આમાં સૌથી મોટો ભાગ બેસનનો હોય છે બેસનમાં બધા મસાલા નખાય છે. કોઈ તેને રોટલીના જેમ ફુલકો કરે છે તો કોઈ ભાખરીના જેમ શકે છે. Deepa Patel -
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
પંજાબી સ્ટાઈલથોડું મે અલગ રીતે જ બનાવી છેમસ્ત બની છે#AM4#roti#missiroti chef Nidhi Bole -
-
-
-
તંદુરી મિસ્સી રોટી (Tandoori missi roti recipe in Gujarati)
પંજાબી અને રાજસ્થાની લોકો દ્વારા બનાવવામાં આવતી મિસ્સી રોટી ઘઉં ના અને ચણાના લોટ ને ભેગો કરીને બનાવવામાં આવે છે. ઘઉં અને ચણા ના લોટ નું માપ દરેક લોકો અલગ-અલગ રીતે લેવાનું પસંદ કરતા હોય છે. સૂકા અને લીલા મસાલાથી ભરપુર આ રોટી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. નાસ્તામાં ચા, કોફી, અથાણા અને દહીં સાથે પીરસી શકાય અથવા તો લંચ કે ડિનરમાં કોઈપણ પ્રકારની સબ્જી સાથે પણ પીરસવા માં આવે છે.#FFC4#cookpadindia#cookpad_gu spicequeen -
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
#FFC4 મિસ્સિ રોટી બધા ની વ્હાલી. ડિનર અને બ્રક ફાસ્ટ માં મઝાઝ આવી જાય. Sushma vyas -
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
#NRCસામાન્ય રીતે આ રોટી શિયાળામાં કે વરસાદ ની સીઝનમાં ખવાય છે કારણકે આ રોટી માં ચણાનો લોટ ભારોભાર હોવાથી શરદી-કફમાં રાહત આપે છે. પંજાબ અને ઉત્તર પ્રદેશમાં ઠંડી પણ ખૂબ પડે અને ચોમાસામાં વરસાદ અને કરા પડતા હોય ત્યારે ગરમાગરમ ઘી કે માખણ વાળી મસાલા મિસ્સી રોટી માં તો શાકની પણ જરૂર ન પડે.. Dr. Pushpa Dixit -
મિસ્સી રોટી
#FFC4#Week -4Food Festivalઆ રોટી ખુબ જ સોફ્ટ લાગે છે અને ગરમ ગરમ ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
નાન રોટી રેસીપી ચેલેન્જ#NRC : મીસ્સી રોટી મિસ્સી રોટી એ પંજાબી રેસીપી છે જે પંજાબી લોકો બનાવતા હોય છે. તો આજે મેં પણ મિસ્સી રોટી બનાવી . જે ટેસ્ટ મા એકદમ સરસ લાગે છે. Sonal Modha -
-
મિસ્સી રોટી(Missi Roti recipe in Gujarati)(Jain)
#FFC4#WEEK4#MISSI_ROTI#RAJASTHANI#ROTI#INDIAN_BREAD#COOKPADINDIA#COOKPADGUJRATI ભારતના જુદા જુદા પ્રાંતમાં મુખ્ય ખોરાક તરીકે પ્રખ્યાત રોટલી જુદા જુદા પ્રકારે બનતી હોય છે. તેના ધાન્ય અને બનાવવાની પદ્ધતિમાં પણ વૈવિધ્ય જોવા મળે છે. રાજસ્થાની પ્રખ્યાત missi roti ચણાનો લોટ ઘઉંનો લોટ માં કેટલાક મસાલા ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. આ રોટલી થોડી મસાલેદાર બનતી હોવાથી અથાણું, દહીં, રાયતા વગેરે સાથે પણ સરસ લાગે છે. શાકની બહુ જરૂર પડતી નથી. Shweta Shah -
-
-
મિસ્સી રોટી (Missi roti recipe in Gujarati)
#AM4મિસ્સી રોટી પંજાબમાં બનતી એક રોટી નો પ્રકાર છે. તેમાં ચણાનો લોટ નો ઉપયોગ અથવા બાફેલી ચણાની દાળ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તેની ઉપર ભરપૂર ઘી લગાવવામાં આવે છે ્ તેથી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તેને કોઈપણ દાળ, શાક અથવા આપણા સાથે સાથે પીરસી શકાય. Hetal Vithlani -
મિસી રોટી(Misi roti recipe in Gujarati)
#FFC4 મિસી રોટી એ સેવરી અને અજમા નાં સ્વાદ વાળી ફ્લેટ બ્રેડ છે.ઘઉં નો લોટ,ચણા નો લોટ અને મસાલા નાં મિશ્રણ થી બનાવવા માં આવે છે.આ રોટી ગરમાગરમ સર્વ કરવામાં આવે છે. કારણ કે,ઠંડી થોડી કડક થઈ જાય છે. Bina Mithani -
-
મસાલા મિસ્સી રોટી (Masala Missi Roti Recipe In Gujarati)
#FFC4Food Festival Week 4આજે મિસ્સી રોટી બનાવી છે. આ રોટી તાવડી પર, લોઢી પર કે ચુલામાં શેકીને બનાવી શકાય.સામાન્ય રીતે આ રોટી શિયાળામાં કે વરસાદ ની સીઝનમાં ખવાય છે કારણકે આ રોટી માં ચણાનો લોટ ભારોભાર હોવાથી શરદી-કફમાં રાહત આપે છે. પંજાબ અને ઉત્તર પ્રદેશમાં ઠંડી પણ ખૂબ પડે અને ચોમાસામાં વરસાદ અને કરા પડતા હોય ત્યારે ગરમાગરમ ઘી કે માખણ વાળી મસાલા મિસ્સી રોટી માં તો શાકની પણ જરૂર ન પડે.. મોટો મગ કે ગ્લાસ ભરી ચા અને મિસ્સી રોટી સાથે ચટાકેદાર ખાટુ-તીખું અથાણું.. વાહ શું જમાવટ બાકી.. બાળપણ નાં દિવસો જ યાદ આવી ગયા.. દાદી-નાની બનાવી આપતાં અને અમે રજાઈ ઓઢીને રોલ વાળીને ખાતાં. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)