મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

#FFC4
દરેક ની જુદી જુદી રીત હોય છે.
મેં અહી પંજાબી સ્ટાઇલ થી બનાવી છે..

મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)

#FFC4
દરેક ની જુદી જુદી રીત હોય છે.
મેં અહી પંજાબી સ્ટાઇલ થી બનાવી છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ કપઘઉં નો લોટ
  2. ૧/૪ કપચણા નો લોટ
  3. ૧/૪ કપલીલા ધાણા
  4. ૧ નંગનાની ઝીણી કાપેલી ડુંગળી
  5. ૩ નંગલીલાં મરચાં કાપેલા
  6. ૧ નંગસૂકું લાલ મરચા ની કતરણ
  7. ૧ ચમચીમીઠું
  8. ૧ ચમચીતલ
  9. ૧/૨ ચમચીહળદર
  10. ૧/૨ ચમચીચાટ મસાલો
  11. ૧/૨ ચમચીઅજમો
  12. ૧/૪ ચમચીહિંગ
  13. ૨ ચમચીતેલ,મોણ માટે
  14. ચમચા પાણી,લોટ બાંધવા
  15. જરુર મુજબ ઘી,રોટી શેકવા

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    બાઉલ માં ઘઉં નો અને ચણાનો લોટ લેવો.

  2. 2

    ઘટકોમાં જણાવેલ બધા મસાલા અને તેલ એડ કરી લોટ ને મોય લેવો અને પાણી થી સોફ્ટ લોટ બાંધી ૧૦ મિનિટ rest આપવો

  3. 3
  4. 4

    લુવા કરી લેવા અને આડણી પર અટામણ લઈ રોટી વણી લેવી.

  5. 5

    તવા પર બંને બાજુ ઘી મૂકી ગુલાબી છાંય પડે ત્યાં સુધી શેકી લેવી..

  6. 6
  7. 7

    તો, તૈયાર છે મિસ્સી રોટી..
    મે અહી લીલી ચટણી અને ગુંદા ના અથાણાં સાથે સર્વ કર્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes