ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)

Khushbu Sonpal
Khushbu Sonpal @khushi_13
Surat

#EB
Week10

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1પેકેટ નુડલ્સ
  2. 1 કપકોબી
  3. 1 કપકેપ્સીકમ
  4. 1 કપકાંદા
  5. 1-1/2ટી. સ્પૂન આદુ - લસણ ની પેસ્ટ
  6. 2ટી. સ્પૂન સોયા સોસ
  7. 2ટી. સ્પૂન ગ્રીન ચીલી સોસ
  8. 2ટી. સ્પૂન ટોમેટો સોસ
  9. 1 ટી.સ્પૂનમરી પાઉડર
  10. 4-5ટી. સ્પૂન તેલ
  11. 2ટી. સ્પૂન સેઝવાન મસાલા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક તપેલી માં પાણી ગરમ કરો તેમાં નૂડલ્સ નાખીને 1 ટી. સ્પૂન તેલ અને મીઠું નાખી બાફી લો બફાઈ જાય એટલે તમે ચારણી માં કાઢી લો તેના પર ઠંડું પાણી નાખી દો પાણી નાખવાથી તે એકદમ છૂટી રહેશે

  2. 2

    હવે કોબીજ કેપ્સિકમ કાંદા ને કટ કરી લો એ બધું લાંબુજ કટ કરવાનું છે, આદુ લસણ ની પેસ્ટ કરી ત્યાર કરી લો

  3. 3

    હવે પેનમાં તેલ મૂકી આદુ-લસણની પેસ્ટ નાખી સાંતળી લો હવે તેમાં કાંદા નાખી ચડવા દો પછી તેમાં કેપ્સીકમ અને કોબીજ નાખી પાંચ-દસ મિનિટ માટે સાંતળો બધા સોસ અને મસાલા નાખી થોડી વાર ચઢવા દો પછી તેમાં નૂડલ્સ નાખી બરાબર મિક્સ કરી લો તૈયાર છે ચાઈનીઝ ભેળ

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushbu Sonpal
Khushbu Sonpal @khushi_13
પર
Surat
Loves to cook and eatmy passion preparing new dishes
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
NiceeeHi dear 🙋
Your all recipes are superb.You can check my profile and do like and comment if u wish😊😊

Similar Recipes