રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પ્લેટમાં ત્રણ બ્રેડની સ્લાઈસ લઈ ઉપરથી બટર લગાવી લો. ત્યારબાદ ગ્રીન ચટણી લગાવી લો
- 2
ત્યારબાદ એક સ્લાઇસ લઈ ઉપર બટાકા ટમેટાની સ્લાઈસ મૂકી ઉપર ચાટ મસાલો સ્પ્રિંકલ કરી લો
- 3
ત્યારબાદ બીજી બ્રેડની સ્લાઈસ મૂકી ઉપરથી બીટ અને કાંદાની સ્લાઈસ મૂકી ઉપરથી ચાટ મસાલો સ્પ્રિંકલ કરી જરૂર મુજબ ચીઝ ખમણી લો અને ત્રીજી બ્રેડની સ્લાઈસ લઇ ઉપરથી કવર કરી લો
- 4
ત્યારબાદ તેને કટ કરી લો તો હવે આપણી ટેસ્ટી હેલ્ધી ચીઝ ગ્રીલ સેન્ડવીચ બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈ ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Cheese Grill Sandwich Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#SFRશ્રાવણ સ્પેશિયલ રેસીપીઆ વાનગીને સાતમના દિવસે સાંજે ડિનર માટે બનાવી હતી. અને બટાકા બીટ બધું આગલી દિવસે બાફી લીધું હતું. Falguni Shah -
-
વેજ ચીઝ સેન્ડવીચ
આ મુંબઇ સ્ટઇલ ચીઝ સેન્ડવીચનુ નામ લેતા જ મોઢામાં પાણી આવી જાય. તો ચાલો બનાવીયે વેજ ચીઝ સેન્ડવીચ#SFC Tejal Vaidya -
વેજ ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#HRધુલેટીનો તહેવાર એટલે વર્ક પ્લેસમાં રજા એટલે સવારે ઉઠવામાં નિરાંત રાખ્યા પછી ઝટપટ થાય અને થોડું પ્રી-પ્લાન હોય તો રીલેક્સ રહી શકાય. તેથી જ બ્રેક ફાસ્ટ માં ઝટપટ બનતી સેન્ડવીચ બનાવી જે બધાની ફેવરીટ તથા ટેસ્ટી અને યમી.. Dr. Pushpa Dixit -
-
વેજ ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Cheese Grilled Sandwich Recipe In Gujarati)
@Alpa_Kitchen_Studio inspired me for this recipe Dr. Pushpa Dixit -
-
-
-
-
-
ચીઝ આલુ મટર ગ્રીલ સેન્ડવીચ ( Cheese aloo Mutter grill sandwich r
#CDYPost114 મી નવેમ્બર બાળદિન તરીકે ઉજવવામાં આવે છે. ખાસ કરીને બાળકો ને પાસ્તા , પીઝા અને સેન્ડવિચ બહુજ ફેવરિટ હોય છે. મારા કીડ્સ ને અલગ અલગ પ્રકારની સેન્ડવીચ બહુ ભાવે છે. મે ચીઝ આલુ મટર ગ્રીલ સેન્ડવીચ બનાવી છે. જેની રેસિપી હું શેર કરું છું. Parul Patel -
-
બોમ્બે ચીઝ સેન્ડવીચ (Bombay Cheese Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati SHah NIpa -
ચીઝ, ગ્રિલ્ડ સેન્ડવિચ
Wઆ સેન્ડ વિચ ઝડપ થી બની જાય છે એ ઉપરાંત હેલ્ધી અને ટેસ્ટી પણ એટલી જ બને છે. Varsha Dave -
-
-
ચીઝ ટોમેટો ગ્રીલ્ડ સેન્ડવીચ
#SFC#streetfoodchallengeસ્ટ્રીટ ફૂડ માં મળતી મોસ્ટ વોન્ટેડ આઇટમ એટલે ચીઝ એન્ડ ટોમેટો ગ્રિલડ સેન્ડવીચ..નાના મોટા સૌની પહેલી પસંદ.easy to make n yummy.. Sangita Vyas -
-
-
-
-
ગ્રીલ વેજ મસાલા સેન્ડવીચ (Veg Masala Sandwich Recipe in Gujarati)
#FAMમારા ઘરમાં બધા ની બહુ ફેવરેટ છે Falguni Shah -
વેજ ચીઝ સેન્ડવીચ
#ટીટાઈમઝટપટ અને આસાનીથી બની જતી આ વેજ ચીઝ સેન્ડવીચ ખૂબ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16845997
ટિપ્પણીઓ (2)