બ્રેડ ટોસ્ટ (Bread Toast Recipe In Gujarati)

બ્રેડ ટોસ્ટ (Bread Toast Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ માં બેસન ચાળી ને લો,તેમાં જરુર મુજબ પાણી ઉમેરી ને ખીરું તૈયાર કરો. પછી તેમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચું, જીરું ક્રશ કરેલા ધાણા ના દાણા,મરી પાઉડર ઉમેરી ને સરસ મિક્ષ કરી લો.
- 2
હવે,ખીરા માં બધાં કાપેલાં શાકભાજી અને વટાણા ઉમેરી ને મિક્ષ કરી લો,કસૂરી મેથી ઉમેરી ને સરસ મિક્ષ કરી લો ને પાંચ મિનિટ માટે બાજુ પર રાખો.
- 3
બ્રેડ ને લો,વચ્ચે હાર્ટ આકાર કે મનપસંદ આકાર માં કાપી લો,કાપેલાં ભાગ ને અલગ રાખો.
પેન માં માખણ લગાવી કાપેલ ભાગ સિવાય ના ભાગ ના રાખો,બન્ને બાજુ શેકી લો,પછી કાપેલ વચ્ચે ભાગ માં તૈયાર કરેલ ખીરું રાખી લો, ને ઉપર ચીઝ ભભરાવીને થવા દો. - 4
હવે જે બ્રેડ નો કાપેલ ભાગ હતો ઈ લો ને એક બાજું કેચઅપ કે સેઝવાન સૉસ લગાવી ને ચીઝ ભભરાવેલ તેના પર રાખી લો ને ઉપર માખણ લગાવી ને ધીમી આંચ પર રાખી ને સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો.
- 5
- 6
સરસ બદામી રંગ ની શેકાય પછી પ્લેટ માં કાઢી લો અને આ રીતે બધાં જ બ્રેડ ટોસ્ટ તૈયાર કરી લો.
- 7
તૈયાર ગરમાગરમ બ્રેડ ટોસ્ટ ને પીરસી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પર્પલ કોબીજ અને બાજરી ની પેનકેક (Purple Cabbage Bajri Pancake Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#bajarirecipe#cabbagerecipe#breakfastrecipe#Cabbage Bajri Pancake recipe Krishna Dholakia -
મકાઈ કેપ્સીકમ સેન્ડવીચ (Makai Capsicum Sandwich Recipe In Gujarati)
#GSR#GrilledSandwichRecipes#Sandwichrecipe#Cornsandwich Krishna Dholakia -
-
-
બ્રેડ બટર જામ (Bread Butter Jam Recipe In Gujarati)
#breakfast#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
વેજી બ્રેડ ટોસ્ટ(veg bread toast recipe in Gujarati)
#માઇઇબુક#goldanapron3#Breadબ્રેકફાસ્ટ માટે ની ફટાફટ બનતી હેલ્ધી ,ટેસ્ટી રેસીપી જે દરેક ઉમ્ર ના વ્યકિત ખઈ શકે છે ,ઘંઉ ની બ્રેડ અને વેજીટેબલ ના ઉપયોગ કરયુ છે. જેથી પોષ્ટિકતા થી ભરપુર ,મનભાવતી રેસીપી છે Saroj Shah -
વેજી બ્રેડ ટોસ્ટ (Veggie Bread Toast Recipe In Gujarati)
# નાસ્તા રેસીપી#બ્રેક ફાસ્ટ રેસાપીCooksnape Saroj Shah -
મખની સૉસ ફોર પાસ્તા (Makhni Sauce For Pasta Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujarati મખની સૉસ ફોર પાસ્તા Ketki Dave -
બ્રેડ અને બેસન ના પીઝા ઢોકળાં (Bread Besan Pizza Dhokla Recipe In Gujarati)
#DRC#ઢોકળાં રેસીપી ચેલેન્જ બ્રેડ પડી હતી તો સાથે બેસન નું ખીરું કરી પીઝા ઢોકળાં બનાવ્યાં...મસ્ત બન્યાં... Krishna Dholakia -
બ્રેડ ચીલી (Bread Chilli Recipe In Gujarati)
#Chinese Recipe#WCR#BreadChillyRecipe#ChineseStarterRecipe Krishna Dholakia -
ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati)
#FFC5#cookpadgujarati #cookpadindia#breakfastrecipe Khyati Trivedi -
બેસન બ્રેડ ટોસ્ટ (BESAN BREAD TOAST)
#માઇઇબુક#પોસ્ટ14આમ તો આપણને બધાને બહારના પુડલા તો ખુબજ ભાવતા હોય છે તો આ પણ તમને તમારા બાળકો ને તથા તમારા ઘરના બધાને પણ ખુબજ ભવશે. તો આશા છે કે આજે જ તમે આ ઘરે બનવશો અને તમરા ઘર ના બધા ને ટેસ્ટ કરવશો. આ બેસન બ્રેડ ટોસ્ટ એટલા બનાવવા માં સરળ છે કે તમાએ ઘરે ગેસ્ટ આવ્યા હોય તો આ જરુર થી બનાવી શકો છો. બનાવવા માં ખુબજ સરળ બેસન બ્રેડ ટોસ્ટ khushboo doshi -
-
લેફ્ટઓવર ભાજી ટોસ્ટ (Leftover Bhaji Toast Recipe In Gujarati)
#LO#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
વેજી બ્રેડ ટોસ્ટ (Veggie Bread Toast Recipe in Gujarati)
#GA4#Week 23#Toast ટોસ્ટ,મર્નિગ બ્રેકફાસ્ટ ,ટી ટાઈમ સ્નેકસ ની સારી રેસીપી છે.શાક ભાજી , વિવિધ ચટણી ,સૉસ ના ઉપયોગ થી સીપી હોય છે ટમીફુલ ર Saroj Shah -
-
બ્રેડ ના ભજીયા (Bread Bhajiya Recipe In Gujarati)
#cooksnap સાંજ ના સમયે ચ્હા સાથે ગરમ ગરમ ભજીયા સર્વ કરો તો બધાને મજા પડી જશે. આજે મે બ્રેડ માં બેસન, દહીં અને હીંગ નો ઉપયોગ કરીને ભજીયા બનાવ્યા છે. નાના મોટા દરેક ને ભાવે એવા સ્વાદિષ્ટ ભજીયા. Dipika Bhalla -
-
બ્રેડ રવા ટોસ્ટ (Bread Rava Toast Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ રેસીપી#કવીક એન્ડ ઈજી સ્નેકસ#ટી ટાઈમ નાસ્તા બ્રેડ થી બનતી ભપપટ રેસીપી છે ,હેલ્ધી ,ટેસ્ટી છે. Saroj Shah -
-
ચીઝ જામ પીન વ્હીલ સેન્ડવીચ (Cheese Jam Pin Wheel Sandwich Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiચીઝ જામ પીન વ્હીલ સેન્ડવીચ Ketki Dave -
બ્રેડ ટોસ્ટ (Bread Toast Recipe In Gujarati)
બ્રેડ ક્યારેય વધી હોય ત્યારે તેના ટોસ્ટ બનાવી નાસ્તામાં ઉપયોગ કરી શકાય છે. Pinky bhuptani -
સ્વીટ ચીઝી ટોસ્ટ
#cookpadindia#cookpadgujrati#RB2ગરમી ની સીઝન માં જટપટ બને એવી રેસિપિ નાના બાળકો ને તો ખૂબ્ ભાવે એવી ચીઝ વાડી રેસીપી. તમે પણ ટ્રાય કરો જરૂર ગમશે.🥰 Acharya Devanshi -
-
ચીઝી બ્રેડ ટોસ્ટ(Cheesy bread toast recipe in gujarati)
#GA4#Week10#cheeseઆ ટેસ્ટી ક્રન્ચી ટોસ્ટ છે.. જેમાં લેયર માં પીઝા પાસ્તા સોસ વાપર્યું છે. જે વધુ ટેસ્ટી લાગે છે. Tejal Vijay Thakkar -
આલુ બ્રેડ ટોસ્ટ (Aloo Bread Toast recipe in Gujarati)
#LB#cookpadgujarati#cookpadindia#cookpad બાળકો ની સ્કૂલો શરૂ થઈ ગઈ અને તેની સાથે જ બાળકોને લંચબોક્સમાં દરરોજ શું આપવું એ પ્રશ્ન દરેક પેરેન્ટ્સને થતો હોય છે. બાળકોને લંચબોક્સમાં આપવાની વાનગી ઇઝી અને ફટાફટ બની જાય તેવી હોય તો વધુ સારું રહે છે. તેની સાથે આ વાનગી બાળકને પસંદ પણ આવવી જોઈએ. મેં આજે બાળકોને લંચબોક્સમાં આપવા માટે આલુ બ્રેડ ટોસ્ટ બનાવ્યા છે આ ટોસ્ટ બનાવવા સરળ છે અને સાથે તે ખુબ સ્વાદિષ્ટ પણ બને છે. Asmita Rupani -
બ્રેડ બેસન ટોસ્ટ (Bread Besan Toast recipe in Gujarati)
#સુપરશેફ૩ મોનસુન સ્પેશિયલ Niyati Dharmesh Parekh -
-
બ્રેડ વેજિ પકોડા ટોસ્ટ (Bread Veggie Pakoda Toast Recipe in Gujarati)
#સ્નેક્સ#post2#goldenapron3#માઇઇબુક Post2 Daxa Parmar -
More Recipes
ટિપ્પણીઓ (2)