કોર્ન ઉત્તપમ (Corn Uttapam Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઢોસા નુ ખીરુ લેવું તેના અંદર ચપટી સાજીના ફૂલ નાખવા કોબીને છીણી નાખવી મકાઈના દાણા કાઢી નાખવા. ટમેટાના ઝીણા કટકા કરી લેવા કાંદા ઝીણા સમારી લેવા અને બધા જ શાકભાજી એક બાઉલમાં ભેગા કરી લેવા
- 2
આ શાકભાજી ની અંદર 1 ચમચી ગરમ મસાલો નાખો મીઠું નાખવું અને નોનસ્ટિક તવી લેવી તેના પર ઢોસા નુ ખીરુ પાથરવું અને તેના ઉપર આ બધા શાકભાજી પાથરવા અને ઢાંકણ ઢાંકીને ચડવા દેવું
- 3
થોડીવાર એક બીજી વાર પલટાવી દેવું બીજી સાઈડ પણ એને થોડું થોડું તેલ રેડવું એના અંદર બંને સેટ થઈ ગયા પછી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મીની ઉત્તપમ (Mini Uttapam Recipe In Gujarati)
દરરોજ સાંજ પડેને મારા બાળકોની ફરમાશ હોય મમ્મી કiઈક બનાવી દે ને. રાત્રે ઢોસા બનાવ્યાં હતાં તો તેનું ખીરુ પડ્યું હતું તો તેમાંથી મીની ઉત્તપમ બનાવી લીધા. Deval maulik trivedi -
-
-
-
-
-
-
વેજ ઉત્તપમ (Veg. Uttapam Recipe In Gujarati)
Challenge breakfast 🥞 @Darshcook_29046696Darshna Pandya -
કોબી ઉત્તપમ (Kobi Uttapam Recipe In Gujarati)
કોબી ઉત્તપમ ટેસ્ટ માં ખૂબ જ મસ્ત લાગે છે.જરૂર ટ્રાય કરજો. Anupa Prajapati -
-
મીની ઉતપમ (Mini Uttapam Recipe in Gujarati)
કુકપેડ તરફથી ખૂબ જ useful એવી મીની ઉતપમ લોઢી ગિફ્ટ માં મળી છે. તો એનો ઉપયોગ કરીને મેં આજે મીની ઉત્તપમ પ્લેટર બનાવ્યું છે.#GA4#Week1#Uttapam Ruta Majithiya -
ટામેટાં ઉત્તપમ(Tomato Uttapam recipe in Gujarati)
ઉતપમ એવી વાનગી છે જે ફટાફટ બની જાય છે અને બધા ને ભાવે છે#GA4#week1 Deepika Goraya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16808644
ટિપ્પણીઓ