કોર્ન સેન્ડવીચ ઢોકળા (Corn Sandwich Dhokla Recipe In Gujarati)

ખૂબ જ ટેસ્ટી બને છે
કોર્ન સેન્ડવીચ ઢોકળા (Corn Sandwich Dhokla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલામાં ઢોસા નુ ખીરુ તેમાં જરૂર મુજબ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી ખીરું તૈયાર કરો ત્યારબાદ કડાઈમાં પાણી ગરમ મૂકી સ્ટેન્ટ મૂકી થાળીમાં તેલ લગાવી દો અને ખીરું પાથરી 5 થી 6 મિનિટ માટે થાળી ઢાંકીને થવા દો પછી ઉપરથી ગ્રીન ચટણી અને મકાઈના દાણા સ્પ્રેડ કરી દો
- 2
અને ઉપરથી પાછું ખીરુ પાથરી દો અને ઉપરથી મરી પાઉડર લાલ મરચું પાઉડર કરી ઢાંકીને પાછું ૭થી ૮ મિનીટ માટે થવા દો અને ખોલીને ચેક કરી લો ચાકુની મદદથી બરાબર થઈ ગયું છે કે નહીં ત્યારબાદ ગેસ બંધ કરી દો અને નીચે ઉતારી ઉપરથી તેલ ચોપડી લો પાંચ મિનિટ માટે ઠંડુ થવા દો અને તેના કાપા પાડી લો
- 3
તો હવે આપણા ગરમાગરમ ટેસ્ટી કોન સેન્ડવીચ ઢોકળા બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો હા ઢોકળા ટોમેટો કેચપ સાથે બહુ મસ્ત લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5સેન્ડવીચ ઢોકળા એ ગુજરાતી ફરસાણ છે જે દરેક ગુજરાતીને ખૂબ જ ભાવે છે અને તેની બનાવવાની રીત પણ બધાને અલગ અલગ હોય છે.ઘણા લોકોને સેન્ડવીચ ઢોકળા ખટ્ટા મીઠા પણ પસંદ હોય છે. Vaishakhi Vyas -
-
-
-
-
મેજિક મસાલા ઢોકળા (Magic Masala Dhokla Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabઆ મેજિક મસાલા ઢોકળા ખૂબ જ ઓછા સામાન અને સમયમાં બની જાય છે અને એકદમ હેલ્ધી અને ટેસ્ટી બને છે Neha Suthar -
-
ચીઝ કોર્ન કેપ્સિકમ સેન્ડવીચ (Cheese Corn Capsicum Sandwich Recipe In Gujarati)
#PGખૂબ જ સરળ અને ટેસ્ટી સેન્ડવીચ જે ઝડપ થી બની પણ જાય છે Dipal Parmar -
રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
#MBR4Week4ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5#week5છપ્પનભોગ રેસીપી ચેલેન્જ#CDYમારા બાળકોના સેન્ડવીચ ઢોકળા બહુ જ ફેવરેટ છે. Falguni Shah -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5#TC chef Nidhi Bole -
પનીર મીની ઉત્તપા (Paneer Mini Uttapa Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે પનીર મીની ઉત્તપા Falguni Shah -
ચીઝી કોર્ન પાલક સેન્ડવીચ (Cheesy Corn Palak Sandwich Recipe In Gujarati)
મિતિક્ષા મોદીજીની રેસીપી થી પ્રેરાઇને આ ચીઝી અને યમ્મી રેસીપી બનાવી છે. ખૂબ જ ટેસ્ટી બની છે. મિત્રો જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
-
ઉત્તપા અને મેદુવડા (Uttapa / Medu Vada Recipe In Gujarati)
શનિવારઆજે મેં નાસ્તો બનાવ્યો હતો ખૂબ જ ટેસ્ટી લાગે છે Falguni Shah -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
-
સેન્ડવીચ ઢોકળા (sandwich dhokla recipe in Gujarati)
ઢોકળા દરેકને ભાવતી વાનગી છે મારા બાળકોને ખૂબ ભાવે છે તો દર વખતે એક જ રીતે બનાવું છું.. સપ્ટેમ્બર Payal Desai -
મગ ના ઢોકળા (Moong Dhokla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છેબ્રેકફાસ્ટમાં બનાવ્યા હતા Falguni Shah -
ઢોસા અને સ્પ્રિંગ ઢોસા (Dosa Spring Dosa Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિ સ્પેશિયલ રેસિપી ખૂબ જ ટેસ્ટી બને છે. Falguni Shah -
ઓટ્સ ના ઢોકળાં (Oats Dhokla Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છેબ્રેકફાસ્ટમાં બનાવ્યા હતા. Falguni Shah -
ટરમરીક ક્રિસ્પી ઢોસા (Turmeric Crispy Dosa Recipe In Gujarati)
#STખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
કોર્ન પાલક ઢોકળા (Corn Palak Dhokla Recipe In Gujarati)
#DRC#cookpadgujarati#cookpad આજે મેં કોર્ન પાલક ઢોકળા બનાવ્યા છે. આ ઢોકળા બનાવવા માટે મેં રવાનો ઉપયોગ કર્યો છે. આ ઢોકળા બનાવવા માટે બાફેલી મકાઈના દાણા અને સમારેલી લીલી છમ પાલક નો ઉપયોગ કરવામાં આવે છે તેથી આ ઢોકળા સ્વાદિષ્ટની સાથે હેલ્ધી પણ તેટલા જ બને છે. Asmita Rupani -
-
ઉત્તપા પીઝા (Uttapa Pizza Recipe In Gujarati)
#30minsખૂબ જ ટેસ્ટી બને છે અને ઝડપથી બની જાય છે. Falguni Shah -
ચીઝ બટર મસાલા ઢોસા (Cheese Butter Masala Dosa Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી લાગે છે મારા બાળકોના બહુ જ ફેવરેટ છે, Falguni Shah -
-
પોડી સેન્ડવીચ ઢોકળા (Podi Sandwich Dhokla Recipe In Gujarati)
#ChoosetoCook મને વિવિધ પ્રકારના ઢોકળા બનાવવાનો શોખ છે. મારી પુત્રવધૂ અને એની ઓફિસ માં બધાને ઢોકળા ખૂબ ભાવે છે. તો આજે મે એમના માટે સ્વાદિષ્ટ અને સરળતાથી બને એવા પોડી ઢોકળા બનાવ્યા છે. Dipika Bhalla
More Recipes
ટિપ્પણીઓ (9)