સાબુદાણા ની ખીર (sabudana ni kheer Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબુદાણા ને 4/5 કલાક પલાળી રાખો સાબુદાણા ડૂબે એટલું પાણી. લઈ ને..
- 2
એક તપેલીમાં દૂઘ ગરમ કરો એક ઉભરો આવે એટલે સાબુદાણા અને ખાંડ નાખી ધીમા તાપે ઉકળવા દો... 10 મિનિટ થવા દો.. સાબુદાણા ને...પછી ઇલાયચી પાઉડર ઉમેરી દો..
- 3
એક કાચ ના બાઉલ માં કાઢી થોડું ઠંડુ થાય એટલે ફિઝ મા અર્ધો કલાક માટે મુકી દો.. પછી એના પર બદામ ની કતરણ કરી સર્વ કરો.... મસ્ત તૈયાર છે મીઠુ મીઠુ સાબુદાણા ની ખીર...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
આજે એકાદશી ના ઉપવાસ નીસાથે મારે વૈભવલ્ક્ષ્મી નો શુક્રવાર પણ હતો . તો મે માતાજી ને પ્રસાદ ધરાવવા માટે સાબુદાણા ની ખીર બનાવી . Sonal Modha -
-
-
-
-
-
સાબુદાણા ની ફરાળી ખીર=(sabudana ni farali kheer in Gujarati)
#વીકમિલ2#સ્વીટ ડીશ#સાબુદાણા ની ફરાળી ખીર Kalyani Komal -
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#FF1#Nonfriedfaralirecipe Falguni Chauhan ( The 🏡 Chef ) -
કેસરિયા સાબુદાણા ખીર (Kheer recipe in gujarati)
#ઉપવાસઉપવાસમાં ફરાળ સ્વીટ વગર અધૂરું લાગે છે. મોટે ભાગે ફરાળી સ્વીટમાં દૂધીનો હલવો,શિરો, માંડવી પાક તેમજ બરફી પેંડાનો સમાવેશ થાય છે. પૂરી સાથે ખીર હોય તો પરફેક્ટ ફરાળની મજા આવે છે. Kashmira Bhuva -
-
સાબુદાણા ની ખીર (sabudana kheer recipe in gujarati)
સાબુદાણા ની ખીર એ ફરાળી તેમજ વ્રત માં બનતી વાનગી છે. સાબુદાણા એ નાનાં મોટાં સૌને પ્રિય હોય છે. નાનપણમાં મારાં દાદી મોઢા માં ચાંદા પડે ત્યારે ઠંડી સાબુદાણા ની ખીર આપતા જે ખીર ને સાબુદાણા ની કાંજી તરીકે ઓળખવામાં આવતી. આ કાંજી ના સેવન કરવાથી પેટની ગરમી દૂર થાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે.#માઇઇબુક#પોસ્ટ-૩૦ Dolly Porecha -
-
-
સાબુદાણા ની ફરાળી ખીર(Sabudana ni farali kheer recipe in Gujarat
#વિકમીલ2#સ્વીટરેસીપી#post20#માઇઇબુક#પોસ્ટ21 Sudha Banjara Vasani -
-
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#AsahiKaseiIndia#નો Oilતૈયાર છે સ્વાદિષ્ટ મસ્ત મજાની સાબુદાણાની ખીર. Jayshree Doshi -
સાબુદાણા ની ખીર (Sabudana ni Kheer Recipe In Gujarati)
#GA4#Week8નાનાં અને મોટાં સહુને ભાવતી ખીર. Bhavna C. Desai -
-
-
-
-
સાબુદાણા ની ખીર(sabudana ni kheer recipe in Gujarati)
#મોનસુનસ્પેશીયલ પોસ્ટ૧#સુપરશેફ૩ આ ખીર હું મારી મમ્મી પાસેથી શીખી તી હું નાની હતી ત્યારે મને ઉપવાસ માં બનાવી આપતી તી Smita Barot -
-
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#SJR#શ્રાવણમાસનિમિત્તેફરાળીવાનગી#વ્રતમાટે#પરંપરાગતમિઠાઈ soneji banshri -
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#mr સાબુદાણા ની ખીર બધા ના ઘરમાં બનતી જ હોય છે. ખૂબ જ ઓછા Ingredient મા બનતી આ રેસિપી છે. Sonal Modha -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12995879
ટિપ્પણીઓ