સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલાં ખીરું બનાવવાની સામગ્રી ૫_૬ કલાક પલાળી પીસી ૫_૬ કલાક સુધી રાખી આથો આવવા દેવો.
ને ગ્રીન પેસ્ટ બનાવવા માટેની સામગ્રી મિક્સ કરીને મિક્સર જારમાં પીસી ગ્રીન પેસ્ટ રેડી કરી લેવી.
માથે છાંટવા માટે ની સામગ્રી મિક્સ કરી એ પણ રેડી કરી લેવી. - 2
હવે ખીરા માં મીઠું ને મોણ નાખી મિક્સ કરવું ને એક ભાગ અલગ કાઢી તેમાં ગ્રીન પેસ્ટ બનાવી છે એ એક ચમચો એડ કરી મિક્સ કરવું.
ને થાળી તેલ થી ગ્રીસ કરી રેડી રાખવી.
હવે ઢોકળા ના કૂકર મા પાણી એડ કરી વ્હાઇટ ખીરા માં ઈનો એડ કરી થાળી માં પાથરી દેવુ ને ૫ મીનીટ થઈ જાય એટલે ગ્રીન ખીરા માં ઈનો એડ કરી એ પાથરવું ને તેને ૫ મીનીટ થાય એટલે વ્હાઇટ ખીરુ પાથરવું. - 3
હવે તેમાં આપને માથે છાંટવા માટે નો મસાલો રેડી કર્યો છે એ છાંટવો ને ૨૦ મીનીટ સુધી ઢાંકણ ઢાંકી થવા દેવુ ને વચ્ચે ચેક કરી લેવું.
આપણું ચાકુ સાફ આવે એટલે આપણા ઢોકળા રેડી.
ને પછી સાવ ઠરી જાય પછી તેમાં કાપા પાડી માથે વઘાર કરવો. - 4
તો આ રીતે રેડી છે આપણા સેન્ડવીચ ઢોકળા તો હવે તેને સર્વ કરશું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati)
#ATW1#TheChefStoryછોલે કૂલચે દિલ્હી નું સ્ટ્રીટ ફૂડ છે ત્યાં હરેક જગ્યા એ તેની લારી યા ઠેલા વારા ઉભા હોય છે તીખા તમતમતા છોલે સાથે કુલચે ને તીખી મિર્ચી ખાવા ની ખૂબ મજા આવે છે. Shital Jataniya -
-
-
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe in Gujarati)
ઢોકળા દરેકને ભાવતી વાનગી છે. મારા બાળકોને ખૂબ ભાવે છે.દરવખતે હું એક રીતે જ બનાવું છું. પણ આ વખતે મેં અહીં આપણા મેમ્બર હરીતાબેનની રેસિપી ફોલો કરી સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે. Urmi Desai -
-
ઢોકળા કેક (dhokla cake Recipe in Gujarati)
મે આજે ન્યુયર માં ઢોકળા કેક બનાવી છે કેમ કે ઢોકળા આપના ગુજરાતી ની શાન છે બાળકો ને તેને કટ કરવાની ખૂબ મોજ પડી ગઈ Shital Jataniya -
-
-
-
-
-
-
લસણીયા સેન્ડવીચ ઢોકળા (garlic sandwich dhokla recipe in gujarati
#DRC#SFC#HRC#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
લસણીયા ઢોકળા (Lasaniya Dhokla Recipe In Gujarati)
#SF#RB1#cookoadindia#cookoadgujaratiઢોકળાં આમ તો તેલ કે ચ ટ ણી સાથે ખવાય પણ અમારા ઘરે લસણ માં વઘારી ને જ ખવાય છે. सोनल जयेश सुथार -
-
-
-
-
More Recipes
- પીળા લાઈવ ઢોકળા (Yellow Live Dhokla Recipe In Gujarati)
- મટકા વેજ દમ બિરયાની (Matka Veg Dum Biryani Recipe In Gujarati)
- મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati)
- મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati)
- લસણિયા સ્વીટ કોર્ન ઢોકળા (Lasaniya Sweet Corn Dhokla Recipe In Gujarati)
ટિપ્પણીઓ (6)