રાંધવાની સૂચનાઓ
- 1
પેલાં ઘી નુ મોણ નાખી મીડિયમ લોટ બાંધી ૧૦-૧૫ મિનિટ કપડું ઢાંકી રેસ્ટ આપવો.
- 2
હવે એક મોટી સાઇઝ ની આછી રોટલી વણી તેમા કાટા ચમચી થી કાના પાડી કુકી કટર થી શેપ્ આપી મીડિયમ આંચ પર બધી પાપડી તરી લેવી.
- 3
હવે તેમા નાખવા માટેની બધી વસ્તુ રેડી રાખવી ને પેલાં એક પ્લેટ માં પાપડી ગોઠવી પછી તેમાં બટેકા ને કાંદા નાખી પછી દહીં ને ચટણી ને સેવ દાડમ ને અત્યારે કાચી કેરી આવે છે તો મે એ પણ નાખી છે.
- 4
આવી રિતે આપની પાપડી ચાટ ની પ્લેટ રેડી થઇ ગઇ છે તો તેમા માથે મરી પાઉડર ને જીરૂ પાઉડર સ્પ્રિંકલ કરી સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દહીં પાપડી ચાટ (Dahi Papdi Chaat Recipe In Gujarati)
સ્ટ્રીટ ફૂડ મા ચાટ મોખરે હોઈ છે.. ઉનાળા મા શું બનાવું અને ઓછો સમય કૂકિંગ મા થાઈ એવી રેસિપી વધારે બનતી હોઈ છે. આ ચાટ ખૂબ જ ઓછા સમય મા બની જાય છે અને નાના મોટા સૌ કોઈ ને ભાવતી છે#SF Ishita Rindani Mankad -
-
-
-
-
-
-
-
-
-
-
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
#FFC8ચાટ નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય.ચાટના ઘણા પ્રકાર છે. મે પાપડી ચાટ બનાવી છે. Ankita Tank Parmar -
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
આ પણ બઘા ને ભાવતી એક ચાટ છે. #cookpadgujarati #cookpadindia #farsan #streetfood #chat #papadichat #papadi Bela Doshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16092949
ટિપ્પણીઓ (6)