રાંધવાની સૂચનાઓ
- 1
ઢોકળા નો લોટ આઠ થી દસ કલાક માટે ખાટી છાશ અને પાણી ઉમેરીને પલાળી ને ઢાંકી ને આથો આવવા દો... હવે તેમાં ખાંડ, લીલાં મરચાં, આદુ અને મીઠું, કોથમીર, હળદર અને હિંગ, ખાવા નાં સોડા નાખી ને બરાબર મિક્ષ કરી લો
- 2
એક થાળીમાં તેલ લગાવી ને ખીરું નાખી ને ઢોકળીયા માં પાણી નાખી ઉપર થાળી મુકીને ઢાંકણ ઢાંકી ને ચઢવા દો.. થાળી ઉતારી લો અને કાપા પાડી ને કાઢી લો..
- 3
હવે એક ડીશ માં ઢોકળા કાઢી ને વાટકી માં લાલ ચટણી અને લીલી ચટણી સાથે સર્વ કરો..
Similar Recipes
-
-
-
દેશી પીઝા(Desi pizza recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ :-24આજે ખાનદેશી ખાવા નું મન થઈ ગયું તો બનાવી લીધા બાજરી ના રોટલા જોડે લસણ સીંગદાણા ની ચટણી.. ગરમાગરમ રોટલા ને લસણ ની ચટણી અને સીંગતેલ, ડુંગળી લગાવી એ તો બાકી મોજ પડી જાય.. તમે ઈચ્છો તો ઉપર અડદનો શેકેલો પાપડ, અને સેવ પણ ભભરાવી દો અને સર્વ કરો.. Sunita Vaghela -
ચાટપુરી
#ડીનર#goldenapron3#week 13હમણાં ઓછી સામગ્રી થી વાનગી બનાવી પરિવાર ને ખુશ રાખવો પડે છે..તો આજે બનાવી દીધી ચાટ પુરી..એ પણ ઘરમાં હાજર સામગ્રી થી જ... Sunita Vaghela -
-
સેન્ડવીચ ઢોકળા (sandwich dhokla recipe in Gujarati)
ઢોકળા દરેકને ભાવતી વાનગી છે મારા બાળકોને ખૂબ ભાવે છે તો દર વખતે એક જ રીતે બનાવું છું.. સપ્ટેમ્બર Payal Desai -
ઢોકળા(Dhokla Recipe in Gujarati)
#GA4#week8#healthydietfood#steam#babyfoodગુજરાતીઓની સૌથી ફેવરિટ ડીસ ઢોકળા આજે મેં બધા nutrition ધ્યાનમાં રાખીને એક અલગ રીત થી બનાવેલા છે બાળકો માટે જરૂરથી ટ્રાય કરજો Preity Dodia -
-
-
દૂધી નાં ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9#dudhidhoklaમિક્સ દાળ અને ચોખામાંથી બનતા ઢોકળા ટેસ્ટી અને હેલ્ધી બન્ને છે. આ રીતે બનતા ઢોકળા મસ્ત જ લાગે છે પણ જો આ જ ઢોકળા ના ખીરામાં છીણેલી દૂધી, ગાજર, કોથમીર, ફૂદીનો કે બીજું તમને પસંદ હોય એ શાક અને રાઇ,હીંગનો વઘાર પણ અંદર જ ઉમેરી દેવામાં આવે તો ઢોકળા બમણા સ્વાદિષ્ટ બની જાય છે. પૂરો વઘાર ઉપરથી કરવાની જગ્યાએ જો અડધો આ રીતે અંદર ખીરામાં ઉમેરી દેવામાં આવે તો ઢોકળા વધારે યમી લાગે છે.સાથે શાક હોવાથી એટલા સોફ્ટ બને છે કે ઠંડા થયા પછી પણ કડક નથી થતા. સાથે શાકના ગુણ પણ ઉમેરાય છે. મને આ ઢોકળા એટલા પસંદ આવ્યા કે હવે સાદા ઢોકળા ની જગ્યાએ આ જ બનાવવા માટે પહેલી પસંદ હશે.સાથે લેવામાં આવતા ચોખા એકાદ વર્ષ જૂના અને બોઇલ, કમોદ કણકી કે જીરાસર હશે તો ચીકાશ ઓછી હોવાને કારણે ઢોકળા વધારે ફૂલશે અને સોફ્ટ થશે. Palak Sheth -
-
-
સાબુદાણા ના વડા(sabudana Na Vada recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સુન ખબર નથી પડતી વરસાદ અને ભજીયા ને શું કનેક્શન છે? પણ હમણાં આ ઋતુ માં ચટપટું અને તળેલું ખાવાનું મન થાય ત્યારે શ્રાવણ માસ નાં એકટાણા ચાલે તો ભજીયા તો ખવાય નહીં.. પછી વિચાર્યું કે સાબુદાણા પલાળેલા હતાં જ.. ફરાળી વડાં બનાવી એ તો ! થોડી તૈયારી કરેલ હોય તો આ વડા વીસેક મિનિટ માં તૈયાર થઈ જાય.. દહીં કે ચ્હા સાથે ગરમાગરમ પીરસો.. Sunita Vaghela -
-
-
-
ઢોકળા સેન્ડવીચ
#ટિફિન#ઢોકળા તો ગુજરાતીઓના મનપસંદ હોય છે. પણ આજ ના છોકરાઓ ને સેન્ડવીચ બહું ભાવે. બ્રેડ હેલ્થ માટે સારા નથી તો આ ડીશમાં મેં બંનેને જોડીને નવી ડીશ બનાવવાનો પ્રયાસ કર્યો છે. ખૂબ જ યમ્મી લાગે છે. બાળકોને જો તમે ટિફિન માં આપશો તો બાળકોને તો ખૂબ મજા પડી જશે. સાથે તમે એમને એક ખૂબ જ હેલ્થી ટિફિન આપશો એ તમારું બોનસ... Dimpal Patel -
લસણીયા ઢોકળા (Lasaniya Dhokla Recipe In Gujarati)
#SF#RB1#cookoadindia#cookoadgujaratiઢોકળાં આમ તો તેલ કે ચ ટ ણી સાથે ખવાય પણ અમારા ઘરે લસણ માં વઘારી ને જ ખવાય છે. सोनल जयेश सुथार -
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
#GA4 #Week7#Breakfastચોખા અને ત્રણ દાળ ના આ સફેદ ઢોકળા ખૂબ જ સરસ લાગે છે ડીનર મા અથવા બે્કફાસટ મા લઈ શકાય છે.Apeksha Shah(Jain Recipes)
-
-
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#trend3#cookpadindia#cookpadGujarati#ખમણ_ઢોકળાખમણ...ખમણ...આ નામ સાંભળવા મળે ને એટલે મોઢા માં પાણી આવી જાય.. ગમે એટલું ફુલ પેટ જમ્યું હોય ને.. તો પણ 2-3 ઢોકળા ખમણ ના તો ખવાય જ જાય ચાખવાના બહાને..😄😄 ગુજરાતી ઓ ને તો હાલતા ને ચાલતા ખમણ બનતા હોય છે.. સવારે નાસ્તા માં પણ ચાલી જાય ડીનર માં હોય તો પણ ચાલે ટૂંક માં ગમે ત્યારે ખમણ ઢોકળા હોવા જોઈએ બસ..આજે હું ખમણ તમારા જોડે શેર કરું છું જોડે જોડે 3 ચટણી પણ..1) ખજૂર-આંબલી ની ચટણી2) ગ્રીન ચટણી3) ટોમેટો ચટણી Henal Kothadiya _ #HENALs_Kitchen -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#ff3સોફટ અને ટેસ્ટી,ઈનસ્ટ્ન્ટ બને અને ફરાળ મા ચાલે. Avani Suba -
-
-
-
-
દુધી ના થેપલા(Dudhi Thepla recipe in Gujarati)
#રોટલી#સમરઉનાળામાં ગરમી માં દૂધી ખુબ જ ઠંડી.. શાક બહુ ઓછું ભાવે એટલે આજે મેં ડીનર માં દૂધી ના થેપલા બનાવી લીધા.. સાથે કાચી કેરી, લસણ ની ચટણી, રાઈતા મરચાં, દહીં, ગુંદા નું અથાણું.. મજા આવી ગઈ.😊 Sunita Vaghela -
અચારી ઢોકળા(aachri dhokla in Gujarati)
#વિકમીલ૧પરંપરાગત ગુજરાતી વાનગી.. ગરમાગરમ સ્વાદિષ્ટ ખાટા ઢોકળા પર ચટાકેદાર છુંદો પાથરી ને સ્વાદિષ્ટ ચટપટી વાનગી બનાવવાની કોશિશ કરી છે. Jasmin Motta _ #BeingMotta -
ઈડલી રસમ(Idli Rasam recipe in Gujarati)
#Goldenapron3#week 28#માઇઇબુક#પોસ્ટ:-21#વિકમીલ૩# સ્ટીમ Sunita Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12316489
ટિપ્પણીઓ (2)