વાટી દાળના ખમણ ઢોકળા (Vati Dal Khaman Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલાં ખીરુ બનાવવા માટેની બધી દાળ ને ચોખા ને ૫__૬ કલાક પલાળવા ને પોહાં ને ૧૫_૨૦ મીનીટ સુધી પલાળવા ને પછી બધું મિક્સ કરી દહીં નાંખી પીસી લેવુ.
ને પીસાઈ જાય એટલે તેમાં હળદર ને હીંગ નાંખી ૫_૬ કલાક સુધી આથો આવવા દેવો.
હવે થાળી મૂકવા ટાઈમ તેમાં આદું મરચાં ની પેસ્ટ ન મીઠું ને તેલ નાખી મિક્સ કરવું ને પછી ઈનો એડ કરી ફટાફટ મિક્સ કરવું. - 2
ને કડાઈ મા પાણી એડ કરી તેમાં સ્ટેન્ડ મુકી માથે થાળી માં તેલ લગાવી મૂકવી ને તેમાં ખીરુ એડ કરી માથે મરી પાઉડર છાંટવો ને ૧૫ થી ૨૦ મીનીટ સ્ટીમ થવા દેવું ને વચ્ચે વચ્ચે ચેક ચેક કરતું જવું આપણું ચાકુ સાફ બહાર આવે એટલે આપનાં ઢોકળાં રેડી.
હવે થાળી સાવ ઠરી જાય પછી તેના પીસ કરવા. - 3
હવે તેની સાથે ની ગ્રીન ચટણી રેડી કરી લેવી.
હવે આપણે વઘાર કરી ઢોકળાં ના પીસ પર રેડી મિક્સ કરવા ને માથે દાડમ ના દાણા કોથમીર ને નાળિયેરના બુરું ખમણ થી ગાર્નિશ કરવા - 4
તો આ રીતે રેડી છે આપનાં એકદમ સોફ્ટ ને જાળીદાર વાટીદાર ના ખમણ ઢોકળા.
- 5
તો હવે તેને સર્વ કરશું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
# Food festival#FFC3# week_3 kailashben Dhirajkumar Parmar -
વાટી દાળના ખમણ (Vati Dal Na Khaman Recipe In Gujarati)
#વેસ્ટ#પોસ્ટ6વાટી દાળના ખમણ એ ગુજરાતનો ખુબ જ પ્રસિદ્ધ અને લોકપ્રિય નાસ્તો છે. ફક્ત ચણાની દાળમાંથી બનાવવામાં આવતા ખમણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ ખમણ ને તળેલા લીલા મરચાં અને કાંદા સાથે ખાવામાં આવે તો એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે. spicequeen -
-
-
-
-
-
-
-
-
-
-
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#cookpadindia#cookpad#cookpadgujarati#breakfast Neeru Thakkar -
-
-
-
-
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3વાટી દાળના ખમણ એ સુરતનું જાણીતું ફરસાણ છે. આ ખમણ ખાવામાં સહેજ ખાટ્ટા હોય છે. Vaishakhi Vyas -
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#KS4ગુજરાતી લોકોના જમણમાં ખાસ ઢોકળા હોય છે. અને ઢોકળા પણ ઘણી જાતના બને છે. અને તેમાં વાટી દાળના ખમણ સુરતના ખાસ ફેમસ છે. પણ આજે મે ચણાની દાળના ખમણ બનાવ્યા છે. Jyoti Shah -
વાટી દાળના ખમણ અને ટમટમ ખમણ (Vati Dal Khaman Tamtam khaman Recipe In Gujarati)
કુકપેડ કીચનસ્ટારચેલેન્જ#KS4 Rita Gajjar -
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3 વાટી દાળના ખમણઅમારા ઘરમાં બધાને બધી ટાઈપ ના ઢોકળા ખૂબ જ ભાવે છે. ખાટા ઢોકળા ,ઇન્સ્ટન્ટ ઢોકળી, વાટી દાળના ખમણ. સાંજ ના dinner ma ગરમા ગરમ ઢોકળા મલી જાય તો મજા પડી જાય. આજે મેં બનાવ્યા વાટી દાળના ખમણ. Sonal Modha -
વાટી દાળના ખમણ (સુરતી ખમણ) (Vati Dal Na Khaman Recipe In Gujarati)
ખમણ એટલે બધાને પ્રિય ફરસાણ ગમે ત્યારે તમે ખાઈ શકો છો અને મારા ઘરમાં તો બધાના જ પ્રિય છે. ઘરે બનાવેલા ખમણ બધાંના પ્રિય છે. તમે પણ ટ્રાય કરજો વાટી દાળના ખમણ ખુબ જ સરસ બને છે મેં થોડું ચેન્જ કરીને બનાવ્યા છે જે બહાર સુરતી ખમણ મળે છે તેવા જ બને છે. બધુ પ્રમાણસર ન વધારે તેલ ન વધારે ખાટા તીખા પરફેક્ટ સ્પોનજી બ્રેકફાસ્ટ રેસીપી.. Shital Desai -
વાટી દાળના ખાટા ઢોકળા (Vati Dal Khata Dhokla Recipe In Gujarati)
ઢોકળા રેસીપી ચેલેન્જ#DRC : વાટી દાળના ખાટા ઢોકળાઢોકળા એ ગુજરાતીઓની મનપસંદ અને અતિ પ્રિય ટ્રેડિશનલ ડીશ છે જેને આપણે અલગ અલગ રીતે બનાવી શકીએ છીએ જેમ કે વાટી દાળના ઢોકળા, ઇન્સ્ટન્ટ ખમણ, ફરાળી ઢોકળા , નાયલોન ખમણ એમાંના એક આજે મે વાટી દાળના ખાટા ઢોકળા બનાવ્યા . જે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. મિક્સ લોટ ના ખાટા ઢોકળા મારા સાસુ બહુ જ સરસ બનાવે . મે એમની સ્ટાઈલ થી બનાવ્યા છે . Sonal Modha -
-
More Recipes
- ડુંગળી લસણ વાળી વઘારેલી રોટલી (Dungri Lasan Vali Vaghareli Rotli Recipe In Gujarati)
- સોજી સ્પ્રાઉટ્સ સેન્ડવીચ ઢોકળા (Semolina Sprouts Sandwich Dhokla Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ રવા સેન્ડવીચ ઢોકળા (Instant Rava Sandwich Dhokla Recipe In Gujarati)
- બ્રેડ અને બેસન ના પીઝા ઢોકળાં (Bread Besan Pizza Dhokla Recipe In Gujarati)
ટિપ્પણીઓ (8)