કોબી નો સંભારો(Cabbage Sambharo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોબીજ ને બારીક સમારી લો તથા ગાજરને ખમણી લો. અને તેમાં ૩ નંગ લીલા મરચા સુધારી લો
- 2
ત્યારબાદ એક તપેલીમાં એક ચમચો તેલ મૂકો અને ગેસ ઉપર મૂકો તેલ આવી જાય ત્યારબાદ તેમાં રાઈ ઉમેરો અને સાંતળવા દો.
- 3
હવે તેમાં ચપટી હિંગ અને હળદર નાખી કોબી ગાજર અને મરચા નો કચુંબર ઉમેરો ત્યાર બાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી અને સરખી રીતે મિક્સ કરી લો અને પાંચ દસ મિનિટ સુધી ચઢવા દો.
- 4
સંભાર ચડી જાય ત્યાર બાદ તેને ગેસ પરથી ઉતારી લો અને તેને જમવા સાથે પીરસો માં પણ ચાલે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કોબી, ગાજર અને મરચાં નો સંભારો (Kobi Gajar Marcha Sambharo Recipe In Gujarati)
#GA4#Week14#કોબી jayshree Parekh -
કોબી, મરચા, ગાજરનો સંભારો(Cabbage,chilli,carrot sambharo recipe in Gujarati)
#GA4#Week14Shital Bhanushali
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14255579
ટિપ્પણીઓ (2)