કોબી ગાજર નો સંભારો (Cabbage Carrot Sambharo Recipe In Gujarati)

Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166

કોબી ગાજર નો સંભારો (Cabbage Carrot Sambharo Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
ચાર વ્યક્તિ માટ
  1. 1 વાટકીસમારેલી કોબી
  2. 1 નંગખમણેલું ગાજર
  3. 2 નંગ મરચા ની કટકી
  4. 1 ચમચીતેલ
  5. ચપટીરાઈ
  6. ચપટીહિંગ
  7. 1/2 ચમચી હળદર
  8. 1/2 ચમચી મીઠું

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કોબી ને સમારી લો ગાજરને ખમણી લો અને મરચાની કટકી સમારી લો હવે એક તપેલામાં તેલ લઈ તેને ગેસ ઉપર ગરમ કરવા મુકો

  2. 2

    તેલ ગરમ થાય પછી તેમાં રાઈ હિંગ ઉમેરી સમારેલો સંભારો ઉમેરી હળદરને મીઠું ઉમેરી દો

  3. 3

    પછી સરસ મિક્સ કરી આ સંભારાને બે મિનિટ સુધી તેલમાં સાંતળો પછી ગેસ બંધ કરી એક બાઉલમાં ભરી લો તૈયાર છે કોબી ગાજરનો સંભારો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
પર
https://youtube.com/channel/UCRhAPG_QbBe3eKLVqQZ1ChQ
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes