પીઝા સેન્ડવીચ ( Pizza Sandwich Recipe in Gujarati

Urmi Desai @Urmi_Desai
સેન્ડવીચના કેટલા પ્રકાર છે તેની કદાચ આપણને જ ખબર નથી હોતી. પણ સેન્ડવીચ એ એવી વાનગી છે કે બે બ્રેડ સ્લાઈસ વચ્ચે તમારી પસંદગી નું સ્ટફીંગ મૂકીને ખાઈ શકાય છે.
પીઝા સેન્ડવીચ ( Pizza Sandwich Recipe in Gujarati
સેન્ડવીચના કેટલા પ્રકાર છે તેની કદાચ આપણને જ ખબર નથી હોતી. પણ સેન્ડવીચ એ એવી વાનગી છે કે બે બ્રેડ સ્લાઈસ વચ્ચે તમારી પસંદગી નું સ્ટફીંગ મૂકીને ખાઈ શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો. એક બાઉલમાં 1/2 કપ પીઝા સોસ સાથે સ્ટફીંગ માટેની સામગ્રી ભેગી કરી લો. સ્લાઈસ બ્રેડ ઉપર પીઝા સોસ સ્પ્રેડ કરી લો. હવે ઉપર 2 થી 3 ચમચી સ્ટફીંગ મૂકી દો.
- 2
તવી ઉપર બટર લગાવી સેન્ડવીચ બંને બાજુ શેકી લો.
- 3
હવે કટ કરી સર્વ કરી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પીઝા સેન્ડવીચ (Pizza Sandwich Recipe In Gujarati)
#NSDબ્રેડ પીઝા આપણે બનાવતા જ હોઈએ છે. અહીંયા મે પીઝા સેન્ડવીચ બનાવી છે જેમાં મે પનીર, કોર્ન અને કેપ્સીકમ નું ક્રીમ નાખી ને સ્ટફિંગ તૈયાર કર્યું છે અને સાથે સાથે પીઝા સોસ તો હોય જ. આ સેન્ડવીચ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. અહીંયા મેં બ્રાઉન બ્રેડ નો ઉપયોગ કર્યો છે અને મોઝરેલા ચીઝ નાં લીધે સ્વાદ માં વધારો થાય છે. Disha Prashant Chavda -
પીઝા સેન્ડવીચ(Pizza Sandwich Recipe In Gujarati)
પિઝા અને સેન્ડવિચ નાનાથી લઈને મોટા સૌને ભાવે. શું તમે સેન્ડવીચ માં જ પીઝા નું નામ સાંભળ્યું છે?સેન્ડવીચ બ્રેડ ની બને અને પીઝા માં પીઝા રોટલા નો ઉપયોગ થાય. પણ આજે આપણે બ્રેડમાંથી પીઝા સેન્ડવીચ શીખીશું. Maisha Ashok Chainani -
ટ્રીપલ લેયર પીઝા સેન્ડવીચ (Triple Layer Pizza Sandwich recipe in Gujarati)
#NSD#Sandwich#Rinkalskitchenબ્રેડ પિઝા તો આપણે બનાવતા જોઈએ છે . મેં આજે ટ્રીપલ લેયર જમ્બો પીઝા સેન્ડવીચ બનાવી છે. મોઝરેલા ચીઝ અને ઓલીવ્સ ના ટોપીંગ થી આ સેન્ડવીચ બહુ જ સુંદર લાગે છે અને ખાવામાં તો બહુ જ ટેસ્ટી બને છે. Rinkal’s Kitchen -
-
-
બ્રેડ લઝાનીયા (bread lasagna recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૩૩લઝાનીયા બનાવવા માટે શીટ ન હોય ત્યારે બ્રેડ લઝાનીયા પણ બનાવી શકાય છે અને એ પણ એટલા જ યમી અને ચિઝી લાગે છે ...લઝાનીયા વાનગી ચીઝથી ભરેલી હોય છે એટલે તેમાં ચીઝ વધારે વપરાય છે. પણ બહુ જ સરસ લાગે છે... Cheesy cheesy Khyati's Kitchen -
સ્મોકડ પનીર સેન્ડવીચ (smoked paneer sandwich recipe in gujarati)
#goldenapron3 #week 16#મોમ મે આ વિક માં બ્રેડ પઝલ વર્ડ નો ઉપયોગ કરીને સેન્ડવીચ બનાવી છે. મેં મારા કિડ્સ માટે સેન્ડવીચ બનાવી છે. Parul Patel -
-
-
ડબલ ચીઝ બ્રેડ પીઝા (Double Cheese Bread Pizza Recipe In Gujarati)
#GA4#Week17#ડબલ ચીઝ બ્રેડ પીઝા Jyotika Joshi -
પિઝા સેન્ડવીચ(pizza sandwich recipe in Gujarati)
#NSD કોમન સેન્ડવીચ જે લગભગ દરેક ને પસંદ પડતી જ હોય છે અને સેન્ડવીચ લગભગ 2 બ્રેડ માંથી બનતી હોય છે. અહીં 3 બ્રેડ નો ઉપયોગ કરીને બનાવી છે. તેમાં વપરાતી દરેક સામગ્રી બધાં ના ઘર માં મળી જાય છે. બાળકો અને મોટેરા ખૂબજ પસંદ પડશે. Bina Mithani -
દહીં સેન્ડવીચ (Dahi Sandwich Recipe In Gujarati)
#JSR સુપર રેસીપીસ ઓફ જૂલાઇ ચીઝ બટર કોર્ન સેન્ડવીચ કોઈ પણ પ્રકાર ની બનાવેલી હોય, નાના મોટા દરેક ને પસંદ આવે છે. આજે મે દહીં વાળી સેન્ડવીચ બનાવી છે. ઝટપટ બનતી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક સેન્ડવીચ નાસ્તા માં અને ટિફિન માટે બનાવી શકાય. Dipika Bhalla -
વેજી ફૂટલોંગ (Veggie footlong Recipe in Gujarati)
#GA4#Week10#Cheeseવેજીટેબલ, સોસીસ અને ચીઝના સંગમ વડે બ્રેડને સજાવી ઓવનમા બેક કરી બનાવ્યા ફૂટલોંગ. જે ડીનર માટે એકદમ પરફેક્ટ વાનગી છે. બાળકોથી લઈને મોટાઓને પણ આ વાનગી જરૂરથી પંસદ આવશે. Urmi Desai -
ગોલ્ડન કોર્ન પીઝા(Golden Corn Pizza Recipe in Gujarati)
#DA #Week1 આ રેસિપી મને મારા સાસુ મને શીખવાડી હતી આ રેસિપી મારા હસબન્ડ માટે બનાવી છે અને મારા બાળકો માટેઆ રેસીપી મારી માટે ખૂબ જ પ્રસિદ્ધ છે કારણકે આ મારા સાસુ અને શીખવાડેલી પહેલી રેસીપી છેManisha murjani
-
ચીઝી પીઝા કપ (Cheese pizza Cup recipe in gujarati)
#GA4#Week22# Pizzaપીઝા બધા ને ગમે છે અને બધા ના ઘરે બનતા હોય છે પીઝા સાભળતાં બાળકો ના મોઢા માં પાણી આવી જાય છે આ પીઝા કપ જલ્દી બની જાય છે Payal Sachanandani (payal's kitchen) -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
આ બ્રેડ પીઝા મારા દીકરાને ખૂબ જ પસંદ છે તેથી તમારી પાસે હું આ રેસીપી શેર કરું છું Meghna Shah -
-
બ્રુશેટા (bruschetta Recipe in Gujarati)
#સુપરશેફ3#week3આ ઈટાલીયન વાનગી છે જે ઝડપથી બની જાય છે અને નાના મોટા સૌ દરેકને ભાવતી વાનગી છે.આ વાનગી બ્રંચ સમય માટે એકદમ પરફેક્ટ વાનગી છે. જ્યારે ડીનર માટે કંઈક હળવું ખાવું હોય તો સહેલાઈથી બનાવી શકાય એવી આ વાનગી છે.આ વાનગી બનાવવા માટે તમે તમારી પંસદગીના કોઈપણ શાકભાજી ઉમેરી શકો છો. Urmi Desai -
ચિઝી સ્વીટ કોર્ન બ્રેડ પિઝા (chesse sweet corn bread pizza)
#goldenapron3#wick 16#બ્રેડNamrataba parmar
-
પનીર બ્રેડ પીઝા(Paneer Bread Pizza Recipe In Gujarati)
જ્યારે પિઝા ખાવુ હોય અને પીઝા બેઝ બનાવવા નો ટાઈમ ના હોય તો બ્રેડ પર જલ્દીથી બની જાય છે. મનગમતા શાકના ટોપિંગ મૂકીને તરત જ બની જાય છે અહીંયા જે મસાલા પનીર થી બ્રેડ પનીર પીઝા બનાવ્યું છે. ઓવન નો ઉપયોગ ન કરતા ગેસ ઉપર બનાવ્યા છે#ફટાફટ#weekend Chandni Kevin Bhavsar -
પીઝા એન્ડ ગાર્લિક બ્રેડ (Pizza / Garlic Bread Recipe In Gujarati)
આ રેસિપી મેં વીકેન્ડ સુપરસેફ બેઝ માટે મોકલી છે. Ruchi Anjaria -
-
ફાર્મ હાઉસ પનીર પીઝા (Farm house Paneer Pizza Recipe in Gujrat)
#GA4#Week4#Baked#Bellpepperફાર્મ વેજીટેબલ અને મસાલા પનીર વિથ ચીઝ પીઝા. અહીં મેં એક જ પીઝા બે ફ્લેવર્સમા બનાવ્યા છે. અને ખરેખર ખૂબ જ સરસ બન્યા છે. પીઝા એ હોમમેડ બેઝ અને સોસ વડે બનાવ્યા છે. 2 ઈન 1 પીઝા. Urmi Desai -
-
-
પીઝા( pizza recipe in Gujarati
#trend#પિઝ્ઝા બ્રેડ પીઝા એકદમ સરળ તથા ઝટપટ તૈયાર થઈ જાય તેવી વાનગી છે અને બાળકો ને પ્રિય એવી વાનગી છે. આમાં તમે મનપસંદ શાક ઉમેરી ને બનાવી શકો છો. Shweta Shah -
પીઝા સેન્ડવીચ (Pizza Sandwich Recipe In Gujarati)
#NSDઆજની જનરેશન ની મનગમતી વાનગી પીઝા અને સેન્ડવિચ એના પર થી મેં આ કઈ નવું બનાવવા ની કોશિશ કરી છે જેમાં પીઝા અને સેન્ડવિચ બન્ને નો એક સાથે સ્વાદ માંણિ શકાય. Daksha pala -
-
જંગલી સેન્ડવીચ (Jangali Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#SANDWICHઆ સેન્ડવીચ અમે મુંબઈ ગયા હતા ત્યારે ટ્રાય કરી હતી. પરંતુ ખૂબ ટેસ્ટી અને સ્પાઈસી હોય છે. આમ તો બધી સેન્ડવીચ નોમૅલી સ્પાઈસી નથી હોતી. બટ આ સેન્ડવીચ નો ટેસ્ટ ખૂબ જ ચટપટો હોય છે. અને એને 3 લેયર માં સવૅ કરવામાં આવે છે. મુંબઈ સ્ટ્રીટ ફૂડ માં ખૂબજ લોકપ્રિય છે. Vandana Darji
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13981437
ટિપ્પણીઓ (2)