પાલક કોર્ન ઢોકળા

ગુજરાતીના જો સવારમાં નાસ્તામાં ઢોકળા મળી જાય તો કહેવું જ શું? અહીં મેં પાલક અને કોર્ન નો યુઝ કર્યો છે જેથી એક હેલ્ધી બ્રેકફાસ્ટ બની જશે
#goldenapron
#post 5
પાલક કોર્ન ઢોકળા
ગુજરાતીના જો સવારમાં નાસ્તામાં ઢોકળા મળી જાય તો કહેવું જ શું? અહીં મેં પાલક અને કોર્ન નો યુઝ કર્યો છે જેથી એક હેલ્ધી બ્રેકફાસ્ટ બની જશે
#goldenapron
#post 5
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ અને ચોખાને સાતથી આઠ કલાક પલાળો અને ત્યારબાદ તેને મિક્સરમાં કર કરું દળી લેવું અને તેમાં 1 કપ દહીં એડ કરીને આ થો આપો
- 2
હવે પાલકને બોઈલ કરીને ગ્રાઈન્ડરમાં પીસી લો અને અમેરિકન મકાઈ ને પણ બોઇલ કરી એક બાજુ રાખી દો
- 3
હવે તૈયાર થયેલા મિશ્રણમાં પાલકની ગ્રેવી અને થોડી ક્રશ કરીને મકાઈના દાણા ઉમેરો સાથે સાથે આદુ-મરચાની પેસ્ટ પણ ઉમેરો
- 4
હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું સાજીના ફૂલ હીંગ અને ગરમ તેલ 2 ચમચી નાખી મિક્સ કરો
- 5
હવે ટીમ અને ગરમ કરવા મુકો અને ત્યારબાદ ગ્રીસ કરીને થાળીમાં ઢોકળાનુ ખીરું નાખી સ્ટીમ થવા દો
- 6
દસથી પંદર મિનિટ બાદ ઢોકળા steam થઈને તૈયાર થશે
- 7
હવે એક પેનમાં તેલ લઇ તેમાં રાઈ મેથી તલ હિંગ લીમડો અને મરચા નાખીને વઘાર તૈયાર કરો
- 8
આ વઘારને તૈયાર થયેલા ઢોકળા ઉપર ભભરાવો
- 9
આ રીતે પાલક કોન ઢોકળા તૈયાર તૈયાર છે તેની ઉપર દાડમના દાણા અને ટોપરાનું ખમણ ભભરાવી સર્વ કરો સાથે મનગમતી ચટણી પણ પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રેનબો ઢોકળા
સવારમાં ગરમ ઢોકળા બહુંં ભાવે.તેથી પાલક,ટમેટો પ્યુરી નાંખી રેનબો ઢોકળા બનાવ્યા.#બ્રેકફાસ્ટ Rajni Sanghavi -
કોર્ન પાલક ઢોકળા (Corn Palak Dhokla Recipe In Gujarati)
#DRC#cookpadgujarati#cookpad આજે મેં કોર્ન પાલક ઢોકળા બનાવ્યા છે. આ ઢોકળા બનાવવા માટે મેં રવાનો ઉપયોગ કર્યો છે. આ ઢોકળા બનાવવા માટે બાફેલી મકાઈના દાણા અને સમારેલી લીલી છમ પાલક નો ઉપયોગ કરવામાં આવે છે તેથી આ ઢોકળા સ્વાદિષ્ટની સાથે હેલ્ધી પણ તેટલા જ બને છે. Asmita Rupani -
ફ્રુટ ઈડલી
અહીં મેં ફ્રુટના પલ્પ નો યુઝ કરીને ઈડલી બનાવી છે જે બાળકો માટે ખૂબ જ હેલ્ધી રહેશે અને લંચ માં બાળકો ને આપવાથી લંચ બોક્સ પણ પૂરો કરી દેશે#goldenapron#post15 Devi Amlani -
પાલખ કોનૅ બિરયાની
પાલખ કોનૅ બિરયાની એકદમ જલ્દીથી બની જાય છે સાથે સાથે સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી છે#goldenapron#post 9 Devi Amlani -
-
પાલક કોર્ન મસાલા
#goldenapron3#Week4પાલક, કોર્ન, ઘી, અને લસણ આ ચાર ઘટકો નો ઉપયોગ કરીને મે આ પંજાબી સબજી બનાવી છે. Parul Patel -
સ્પિનેચ કોર્ન ઓટ્સ કબાબ
#સુપરશેફ3આ કબાબ માં મેં પાલક,ઓટ્સ,કોર્ન,નો યુઝ કર્યો છે જે એક પરફેક્ટ હેલ્ધી ડીશ છે.તમે આ કબાબ ને સ્ટાર્ટર તરીકે કે પછી સાઈડ ડીશ તરીકે પણ લઈ શકો છો.અહિં મેં કાંદા,લસણ વગર નાં કબાબ બનાવ્યા છે તમે તેમાં કાંદા,લસણ એડ કરીને બનાવી શકો છો. Avani Parmar -
રવા પાલક ઇન્સ્ટન્ટ ઢોકળા
#લીલી મસ્ત શાકભાજી ની સિઝન ચાલે છે.. એમાં પણ લીલી .. એટલે વિવિધ જાત ની રેસીપી જોવા મળે છે.તો ચાલો આજે આપણે હેલ્થી ગ્રીન પાલક રવા ઢોકળા બનાવીએ. પાલક માંથી આપણે સારા પ્રમાણ માં આયર્ન,લોહતત્વ,વિટામિન મળી રહે છે. Krishna Kholiya -
-
-
પનીર અંગુરી વીથ ચટપટી પાલક ગ્રેવી
અહીં મેં પાલકની ગ્રેવી બનાવી અને તેમાં પનીર અંગુરી નો યુઝ કર્યો છે જે પરોઠા અને નાં સાથે ખૂબ જ સારું લાગે છે અને એક ચમચી છે#goldenapron#post22 Devi Amlani -
દાબેલી કોર્ન ફ્લેકેસ ફ્યુઝન હાર્ટ
#ઇબુકદાબેલી કોને નથી ભાવતી?અહીં મેં દાબેલી ને થોડી ટ્વિસ્ટ કરીને બનવી છે.અહીં મેં કોર્ન ફલેક્સ નો વપરાશ કર્યો છે.એટલે થોડુ દાબેલી નું હેલ્થી વરઝન બનાવનો પ્રયત્ન કર્યો છે.બાળકોને જોઇનેજ ખાવાનું મન થઈ જશે Sneha Shah -
કોર્ન ઢોકળા(corn dhokala recipe in gujarati)
#સુપરશેફ3#મૉન્સૂન સ્પેશ્યિલ રેસીપી આજે સવાર માં જ મેઘરાજા ની પધરામણી થઈ,મેં તો ઢોકળા નો લોટ અને મકાઈ હતાં એટલે ફટાફટ કોર્ન ઢોકળા બનાવી નાખ્યાં,ગરમા ગરમ ઢોકળા ની મોજ માણી.😋 Bhavnaben Adhiya -
ફરાળી ખીચડી
અહીં વ્રતમાં ખાઈ શકાય તેવી મેં ફરાળી ખીચડી બનાવેલી છે જે સ્વાદમાં ખુબ જ સરસ છે#ફરાળી#goldenapron# post 25 Devi Amlani -
-
દહીં ઢોકળા ચાટ
#મિલ્કી# દહીંહેલો ફ્રેન્ડ્સ આજે મેં દહીં ઢોકળા chat બનાવ્યો છે જે ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે આપણે બધાએ ઘણા બધા ચાટ ટેસ્ટ કર્યા હશે પણ આજે મેં અહીં અલગ ખમણ ઢોકળા નો ચાટ બનાવ્યો છે તો તમે આ ચાટને ટ્રાય કરજોPayal
-
મલ્ટીગ્રેન કોર્ન ઢોકળા(multigrain corn dhokda in gujarati recipe
#goldenapron3 week22 #વિકમીલ૧ સ્પાઈસી. મલ્ટીગ્રેન કોર્ન ઢોકળા માં મેં 4 પ્રકારના લોટ અને ઓટ્સ નો ઉપયોગ કર્યો છે તેમજ અમેરિકન મકાઈ નો ઉપયોગ કર્યો છે અને સ્પાઈસી બનાવવા માટે લીલા મરચા મરી અને લાલ મરચું એડ કર્યું છે, આ ઢોકળા ટેસ્ટી સાથે હેલ્થી પણ છે. Dharmista Anand -
ચીઝ કોર્ન સબ્જી (ચીઝ corn sabji recipe in Gujarati)
સુપરસેફ1#માઇઇબુક#ચીઝ કોર્ન કેપ્સિકમ સબ્જી Arpita Kushal Thakkar -
કોર્ન પૌવા (Corn Paua Recipe In Gujarati)
#GA4#Week7#બ્રેકફાસ્ટ કોર્ન પૌવા એક ટેસ્ટી અને હેલથી રેસીપી છે અને તે ફટાફટ બની જાય છે તે નાના મોટા બધા ને ભાવે છે 😋 Heena Kamal -
સ્વીટ કોર્ન સૂપ
#ફટાફટચોમાસા માં મકાઈ ખુબ સરસ મળે છે.મકાઈ નો ચેવડો, વડા પકોડા બધી testy અને હેલ્ધી recipe છે. હવે ડાયેટ recipe માં જો કોર્ન સૂપ બનાવવામાં આવે તો ખુબ મજા પડી જાય. આસૂપ ખુબ સરસ લાગે છે અને કોર્ન સૂપ પીધા પછી વધુ સમય સુધી ભૂખ પણ લાગતી નથી. જોઈ લો recipe.. Daxita Shah -
પાલક મકાઈની સબ્જી(Palak Corn Sabji Recipe in Gujarati)
અહીં મેં અમેરિકન મકાઈ નો અને પાલક નું ઉપયોગ કરીને પંજાબી સબ્જી બનાવી છે જે સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે અને રોટલી કે પરોઠા સાથે સર્વ કરી શકાય#GA4#week8#post#મકાઈ Devi Amlani -
ગુજરાતી ઢોકળા (Gujarati dhokla Recipe in Gujarati)
#ટ્રેડિંગ ઢોકળા લગભગ જમણવાર મા બધા ભેગા મેચ થઈ જાય છે એવરી ટાઈમ ઢોકળા ખાવા માં ચાલે ચાહે સવાર હોય બપોર હોય સાંજ હોય કે પછી રાત નો જમણવાર હોય ને આપના ગુજરાતી ને ઢોકળા મળી જાય તો બીજું કઈ ના જોયે તો ચાલો આજે આપણે એની રેસીપી જોયે. Shital Jataniya -
અમેરિકન કોર્ન સલાડ(American corn salad Recipe in Gujarati)
#GA4#Week5#સલાડઅમેરિકન કોર્ન સલાડ ખાવા માં healthy,ટેસ્ટી ને બનાવવા મા ફટાફટ બની જાય છે.તો મારી આ રેસિપી જરૂર થી ટ્રાય કર જો.Komal Pandya
-
-
કોર્ન પાલક બિરયાની
#હેલ્થી #indiaકોર્ન અને પાલકથી બનતી હેલ્ધી અને ટેસ્ટી બિરયાની. Nigam Thakkar Recipes -
White dhokla (સફેદ ઢોકળા)
#વિકમીલ૩ઢોકળા એટલે બધા જ ઘરમાં બનતી ફેવરેટ વાનગી સુપર હેલ્ધી અને ફટાફટ બનતી અને બધી જ રીતે ખવાતી વાનગી મેં પણ આજે બનાવ્યા છે નાસ્તામાં ઢોકળા... Shital Desai -
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2 Week-2છપ્પન ભોગ રેસિપી ચેલેન્જઅત્યારે દિવાળીની સફાઈ, મિઠાઈ-ફરસાણ બનાવવાના અને શોપીંગ એટલે ઝડપથી બની જાય એવા લાઈટ સોજીનાં ઢોકળા બનાવ્યા.. એમા પણ ત્રણ વેરાયટી કરી. Dr. Pushpa Dixit -
કોર્ન પનીર સલાડ
વરસાદની સિઝન છે અને એમાં આપણે મકાઈનો ઉપયોગ ના કરીએ તો મજા ન આવે અને સલાડ તો ભોજનમાં જરૂરી થઇ ગયું છે તો મેં આજે મકાઈનું ઉપયોગ સલાડમાં કર્યો છે અને સલાડ ને હેલ્ધી બનાવવા માટે પનીર નો પણ ઉપયોગ કર્યો છે તો પણ મકાઈ પનીર થી હેલ્ધી સલાડ બની ગયું તો હેવી પણ થઈ જાય અને હેલ્ધી પણ થઈ જાય#પોસ્ટ૬૦#વિકમીલ૪#સુપરશેફ૩#મોન્સૂનસ્પેશ્યલ#માઇઇબુક#week૩#જુલાઈ#cookpadindia Khushboo Vora -
હરિયાળી દહી ઓરો
આ ઓરો સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી છે સાથે સાથે ઓઇલ ફ્રી છે અને ઘણા બધા લીલા શાકભાજી પણ યુઝ થયા છે માટે ખૂબ જ પૌષ્ટિક રહેશે અને દહીંનો પણ ઉપયોગ થયો છે એટલે પૌષ્ટિકતામાં અનેક ગણો વધારો થાય છે#goldenapron#post 2 Devi Amlani -
પાલક ના ઢોકળા (ગુજરાતી વાનગી) (Spinach Dhokla Recipe In Gujarati)
#GA4#Week4ગુજરાતીઓ ની સૌથી પ્રિય વાનગી છે ઢોકળા .આજે મે પાલક ના ઢોકળા બનાવ્યા છે . જે ટેસ્ટી તો છે જ સાથે -સાથે હેલ્ધી પણ છે. Jigisha Patel
More Recipes
ટિપ્પણીઓ