મિક્સ વેજીટેબલ રાઈસ રેસિપી

પારૂલ મોઢા
પારૂલ મોઢા @Gujarati
મુમબાસા

ડીનર માં મિક્સ વેજીટેબલ રાઈસ બનાવીયા છે આ વેજીટેબલ રાઈસ અને સરળ. અને ટેસ્ટી વેજીટેબલ રાઈસ બંને છે રાઈસ જલ્દી થી બની જાય છે તેને ટેમટા અને ડુંગળી સાથે સર્વ કરી શકો છો

મિક્સ વેજીટેબલ રાઈસ રેસિપી

ડીનર માં મિક્સ વેજીટેબલ રાઈસ બનાવીયા છે આ વેજીટેબલ રાઈસ અને સરળ. અને ટેસ્ટી વેજીટેબલ રાઈસ બંને છે રાઈસ જલ્દી થી બની જાય છે તેને ટેમટા અને ડુંગળી સાથે સર્વ કરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ કે ૪૦ મીનીટ
૪ માણસો
  1. ર વાટકા ચોખા 🍚
  2. ર નંગ ડુંગળી
  3. ર નંગ ગાજર
  4. આદું
  5. હળદર
  6. મરચાં
  7. જીરું
  8. તજ
  9. લવિંગ
  10. તમાલપત્ર
  11. એલચી
  12. લવિંગ
  13. નીમક
  14. લાલ મરચું
  15. કોથમીર
  16. પાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ કે ૪૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા બરાબર ધોઈ નાખો ૧૦ મીનીટ સુધી પલાળી રાખો ત્યારબાદ બાદ જરૂર મુજબ પાણી નાખીને નીમક લીલા વટાણા ગાજર બટાકા બાફી લો તને ગરણી કાઢી લેવા

  2. 2
  3. 3

    હવે ડુંગળી આદુ મરચાં લસણ ની પેસ્ટ કટ કરી લેવા

  4. 4

    એક કડાઈમાં ઘી ગરમ થાય લીમડાના પાન આદુ મરચાં લસણ ની પેસ્ટ ઉમેરવી નીમક નાખો

  5. 5

    હવે તજ લવિંગ તમાલપત્ર જીરું ઉમેરી સાંતળો આદુ મરચાં લસણ ની પેસ્ટ ઉમેરવી

  6. 6

    હવે ડુંગળી આદુ મરચાં બટેટા વટાણા ગાજર બાફેલા ઉમેરવા કાશ્મીરી મરચુ હળદર મસાલા શેકી લો

  7. 7

    હવે બાફેલા બટાકા વટાણા ગાજર ઉમેરી મિક્સ કરો ૧૦ મીનીટ સુધી કડાઈ નીચે મૂકી બાઉલમાં કોથમીર ઉમેરો મિક્સ વેજીટેબલ રાઈસ કોથમીર ડુંગળી અને ટમેટા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
પારૂલ મોઢા
પર
મુમબાસા
my favorite dish is kathiyavdi
વધુ વાંચો

Similar Recipes