રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે સામગી્ ભેગી કરી લો
- 2
હવે એક ગ્લાસ મા અસંબલ કરી લો આ રીતે ૨ ચમચી ઠંડાઈ પાવડર, કેસર, ડા્ઈફુ્ટસ, ગુલાબ ની પાંદળીઓ પછી મિકસ કરી અને હેનડ બલેનડર કરી લો
- 3
હવે સર્વ કરો ગ્લાસ મા
- 4
કેસર ઠંડાઈ તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કેસર ડ્રાયફ્રુટ ઠંડાઈ
હોળી રેસીપી ચેલેન્જ# HRC : કેસર ડ્રાયફ્રુટ ઠંડાઈહોળીના તહેવારમાં બધાના ઘરમાં અલગ અલગ પ્રકારની ઠંડાઈ બનતી હોય છે તો આજે મેં પણ કેસર ડ્રાયફ્રુટ ઠંડાઈ બનાવી છે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
ઠંડાઈ મસાલો
#HRC #SFC#હોળીસ્પેશિયલ #સ્ટ્રીટફૂડસ્પેશિયલ#ઠંડાઈમસાલો#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveનાથદ્વારા માં ઠંડાઈ એક ફેમસ અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ પીણું છે. ત્યાં ઠંડાઈ નો મસાલો પણ તૈયાર પેકેટ માં મળે છે. જે ઠંડાઈ દૂધ માં મીક્સ કરી ને ઈનસ્ટન્ટ ઠંડાઈ બનાવી શકાય છે. Manisha Sampat -
કેસર મસાલા ઠંડાઈ
#રેસ્ટોરન્ટ#goldenapron3Week2રેસ્ટોરન્ટમાં જમી પરવારીને હેન્ડવોશ પણ કરી લીધા અને હવે વારો આવે છે ડેઝર્ટનો. ડેઝર્ટ એ એક કોર્સ છે જે ભોજન પૂર્ણ કરે છે. આ કોર્સમાં સામાન્ય રીતે સ્વીટ ખોરાક જેવા કે આઈસ્ક્રીમ, ડેઝર્ટ વાઈન અથવા લિકર જેવા પીણાનો સમાવેશ થાય છે. USA માં કોફી, ચીઝ, બદામ તથા અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે અને ડેઝર્ટ કોર્સને એક અલગ કોર્સ ગણવામાં આવે છે. વિશ્વનાં કેટલાક ભાગોમાં, જેમ કે મધ્ય અને પશ્ચિમ આફ્રિકાનાં મોટાભાગના ભાગમાં અને ચીનનાં મોટાભાગનાં વિસ્તારમાં ભોજન સમાપ્ત કરવા માટે કોઈ ડેઝર્ટ કોર્સની પરંપરા નથી. ડેઝર્ટમાં બિસ્કીટ, કેક, કુકીઝ, કસ્ટર્ડ, જિલેટિન, આઈસ્ક્રીમ, પેસ્ટ્રી, પાઈ, પુડિંગ્સ જેવી અલગ-અલગ વેરાયટી સમાયેલી છે. આપણા ગુજરાતમાં શિયાળામાં અમુક રેસ્ટોરન્ટમાં આઈસ્ક્રીમની જગ્યા એ ગરમ ગુલાબજાંબુ અથવા ગાજરનો હલવો સર્વ કરવામાં આવે છે. જ્યારે રાજસ્થાનમાં મેવાડની પ્રસિદ્ધ ઠંડાઈ સર્વ કરવામાં આવે છે. તમે ક્યારેક નાથદ્વારા ગયા હોવ તો ત્યાં પણ પથ્થર પર મેવો પીસીને બનાવેલી ઠંડાઈ મળે છે. તો આજે આપણે બનાવીશું કેસર મસાલા ઠંડાઈ.જે રાજસ્થાનનાં મેવાડનું તેમજ ઉત્તર પ્રદેશ અને પંજાબનું પ્રખ્યાત ડેઝર્ટ કોલ્ડ ડ્રીંક ઠંડાઈ જેમાં બદામ, વરિયાળી, મગજતરી, ગુલાબની પાંખડીઓ, મરી, ઈલાયચી, કાજુ, પિસ્તા, દૂધ, કેસર અને ખાંડનું મિશ્રણ હોય છે. મહાશિવરાત્રી અને હોળી જેવા તહેવારોમાં આ ખાસ કરીને પીવામાં આવતી હોય છે. તો બનાવીએ આપણે કેસર મસાલા ઠંડાઈ. Nigam Thakkar Recipes -
-
મેંગો ઠંડાઈ
#HRC#Mar#W2#holi special#thandai#cookpadgujarati#cookpadindiaધુળેટી ના દિવસે અમારા ઘરે ઠંડાઈ બને છે.મેં સાદી ઠંડાઈ ના બદલે તેમાં પાકી કેરી નાંખી ને બનાવી જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગી. Alpa Pandya -
-
-
-
-
-
-
રંગબહાર ઠંડાઈ
#FFC7#Week - 7#HR#હોલી રેસીપી ચેલેન્જધૂરેટી ના દિવસે હું ઠંડાઈ બનાવું જ છું. અને આ રંગ બહાર ઠંડાઈ ખુબ જ ટેસ્ટી લાગે છે. Arpita Shah -
-
એવાકાડો ઠંડાઈ
#HRc હોળી સ્પેશ્યલ રેસીપી હોળી સ્પેશ્યલ દિવસ ઉપર એવાકાડો ઠંડાઈ બનાવીને પીવાની મજા આવે છે ગરમી સીઝન મા ઠંડાઈ પીવાની ખૂબ જ મજા આવે છે પારૂલ મોઢા -
-
શાહી ઠંડાઈ (Shahi Thandai Recipe In Gujarati)
#HR#Holi recipe challengeગરમી ની સિઝન શરૂ થઈ ગઈ છેઅને હોળી નો તહેવાર પણ આવી ગયો છે. તો આજે મેં હોળી સ્પેશિયલ શાહી ઠંડાઈ બનાવી છે. શાહી ઠંડાઈ (હોળી સ્પેશિયલ) Sonal Modha -
-
ઈન્સ્ટન્ટ ઠંડાઈ પાઉડર (Instsant Thandai Powder Recipe In Gujarati)
ગરમીમાં તાજગી માટે આજ મેં ઠંડાઈ પાઉડર બનાવ્યો છે. આ ઈન્સ્ટન્ટ પાવડરને તમે સ્ટોર કરીને ફ્રીઝમાં રાખી શકો છો અને જ્યારે મન થાય ત્યારે એકદમ ઠંડા ઠંડા દૂધમાં એડ કરીને પી શકો છો. Rinkal’s Kitchen -
ઠંડાઈ - નાથદ્વારા સ્પેશિયલ
#HRC #SFC #ઠંડાઈ #હોળીસ્પેશિયલ#નાથદ્વારા_સ્પેશિયલ #સ્ટ્રીટફૂડસ્પેશિયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveઠંડાઈ તો ખાસ મહાશિવરાત્રી અને હોળી ધૂળેટી ના દિવસે ખાસ બનાવી ને પીવામાં આવે છે. પણ નાથદ્વારા - શ્રીનાથજી નાં ધામ માં તો બારેમાસ તાજી જ ઠંડાઈ બનાવી ને મળતી હોય છે. ત્યાંની ફૂડ ચોપાટી નું ખૂબ જ ફેમસ અને સ્વાદિષ્ટ, સ્ટ્રીટ ફૂડ પીણું છે. વૈષ્ણવો ચોક્કસ આ સ્વાદિષ્ટ ઠંડાઈ નો સ્વાદ માણે છે. Manisha Sampat -
-
ઈન્સટન્ટ કેસર ઠંડાઈ વીથ ઠંડાઈ મસાલા (Instant Kesar Thandai With Thandai Masala Recipe In Gujarati)
#FFC7#CookpadIndia#Cookpadgujaratiહેપ્પી હોલી ઓલ કૂકપેડ ટીમ મેમ્બરસ.ધણા સમય થી મેં રેસીપી નથી મુકી. તો આપણો સરસ તહેવાર આવી રહ્યો છે તો થયું કે આજે તો ટાઈમ કાઢી ને રેસીપી શેર કરવા દે. હોલી હોય અને ઘરમાં ઠંડાઈ ના બને એવુ તો બને જ નહીં. આમ તો ઠંડાઈ એ મહાશિવરાત્રી પર ભોલેનાથ ને ચઢવા માં આવતો પ્રસાદ છે. જેમાં ભાંગ પણ ઉમેરવામાં આવતી.પણ હવે આ સાદી ઠંડાઈ દરેક લોકો બનાવે છે કહેવાય છે કે હોલી માં લોકો ખૂબ મસ્તી અને મઝા કરીને છેલ્લા આ સરસ મઝાની ઠંડાઈ પીવે તો બધો થાક દૂર થઈ જાય છે. તો એવી જ ઠંડાઈ અને ઠંડાઈ નો મસાલો જે ખાલી 15 જ મિનિટ માં બની જાય એવી ઈન્સટન્ટ રેસીપી તમારી સાથે શેર કરું છું. Vandana Darji -
-
ફ્લેવર્ડ ઠંડાઈ (Flavoured Thandai Recipe In Gujarati)
#FFC7 : ઠંડાઈ#HR#Holi Recipeહોળી ના દિવસે બધા ના ઘરમાં ઠંડાઈ બનતી હોય છે.તો આજે મેં ત્રણ ફ્લેવર્સ મા ઠંડાઈ બનાવી. હોળી સ્પેશિયલ ફ્લેવર્ડ ઠંડાઈ Sonal Modha -
કેસરિયા ઠંડાઈ (Kesariya Thandai Recipe in gujarati)
#HR#FFC7#Week7હોળી આવતાં ઠંડી ઓછી થઈ જાય છે અને ગરમીનો અનુભવ થવા લાગે છે. ઠંડાઈ ને પીવાથી તરત જ એનર્જી મળે છે અને તેમાં ડ્રાયફ્રુટ વગેરે જે હોય છે તેનાથી શરીરમાં ઠંડક મળે છે. જો ઠંડાઈ નો મસાલો તૈયાર હોય તો ઇન્સ્ટન્ટ ઠંડાઈ બની જાય છે. અહીં મે કેસરિયા ઠંડાઈ બનાવી છે. તેની રેસિપી શેર કરુ છું તો જરૂર થી ટ્રાય કરજો. Parul Patel -
રોઝ ઠંડાઈ લસ્સી
રંગો નો તહેવાર હોળી જ્યારે આવી રહ્યો છે તો ચાલો આપણે સૌ આ ગુલાબી ઠંડાઈ નો આનંદ લઈએ. ઠંડાઈ થઈ આપણે સૌ જાણકાર છીએ જ. હોળી અને ઠંડાઈ એ એકબીજા ના પૂરક છે. એવું જ લસ્સી નું પણ છે. આજે મેં એ બંને નો સમન્વય કર્યો છે. Deepa Rupani -
ઠંડાઈ મોદક (Thandai Modak Recipe in Gujarati)
#GCR#ગણેશચતુર્થી_21#cookpadgujarati 🕉️ શ્રી ગણેશાય નમઃ 🙏 મોદક નું નામ આવે એટલે સૌપ્રથમ સૌને ગણપતિ બાપા જરૂરથી યાદ આવે છે. ભાદરવા મહિનાની ચોથના આપણે ગણેશ ચતુર્થી ઉજવીએ છીએ. આપણે ગણપતિ બાપા નો તહેવાર ઉજવતા હોઈએ અને એમને પ્રિય એવા મોદક ન બનાવીએ તો કેમ ચાલે. આપણે બધા અલગ અલગ ફ્લેવર અને અલગ-અલગ રંગના મોદક બનાવતા જ હોઈએ છીએ. તો આજે મેં ઠંડાઈ પાવડર, પનીર અને મિલ્ક પાવડર માંથી ઠંડાઈ મોદક બનાવ્યા છે. જે સ્વાદ માં એકદમ સ્વાદિસ્ટ અને યમ્મી બન્યા છે. Daxa Parmar -
રોઝ ઠંડાઈ
#મિલ્કીદૂધ, દહીં ,પનીર, ચીઝ એ કેલ્શિયમ ના મુખ્ય સ્ત્રોત છે. આપણે તેનો કોઈ પણ રીતે રોજિંદા જીવન માં સમાવેશ કરવો જોઈએ. આજે હું હોળી અને શિવરાત્રી સ્પેશ્યલ ઠંડાઈ લઈ ને આવી છું. Deepa Rupani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16838368
ટિપ્પણીઓ