રાંધવાની સૂચનાઓ
- 1
ઠંડાઈ પાવડર ની બધી સામગ્રી ભેગી કરી મિક્સર માં વાટી લેવી.
- 2
દહીં ને કપડા બાંધી ૪-૫ કલાક રાખી મુકો.
- 3
એક બાઉલ માં દહીં,૨ ચમચા ઠંડાઈ પાઉડર, સ્વીટનર અથવા ખાંડ,પીળો રંગ, રોઝ વોટર, નાખી વ્હીપ કરી લો. ફેટી લો.
- 4
બીજા બાઉલ માં વ્હીપ્ડ ક્રીમ ને લઈ ફેટી લો.
- 5
હવે ક્રીમ ને દહીં વાળા મિશ્રણ માં નાખી ફરી થી ૧ મિનિટ માટે વ્હીપ્ડ કરો
- 6
હવે મુસે ને નાના કાચના બાઉલ માં કાઢી ઉપર થી બદામ પિસ્તા ની કતરણ, ગુલાબ ની પાંખડી થી સજાવી ફી્ઝ માં ઠંડુ કરી પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રંગ બિરંગી ઠંડાઈ (Rang Birangi Thandai Recipe In Gujarati)
#FFC7 ફૂડ ફેસ્ટિવલ ઠંડાઈ હોળી ના શુભ અવસર પર આજે ચાર કલર ની ઠંડાઈ બનાવીએ. રોઝ ઠંડાઈ, ક્લાસિક ઠંડાઈ, પાન ઠંડાઈ અને કેસરિયા ઠંડાઈ. Dipika Bhalla -
-
-
-
-
-
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#FFC7 : ઠંડાઈહોળી ના દિવસે બધા ના ઘરમાં ઠંડાઈ બનતી હોય છે તો મેં પણ બનાવી ૩ flavour ઠંડાઈFlavour ઠંડાઈ Sonal Modha -
રંગબહાર ઠંડાઈ
#FFC7#Week - 7#HR#હોલી રેસીપી ચેલેન્જધૂરેટી ના દિવસે હું ઠંડાઈ બનાવું જ છું. અને આ રંગ બહાર ઠંડાઈ ખુબ જ ટેસ્ટી લાગે છે. Arpita Shah -
શાહી ઠંડાઈ (Shahi Thandai Recipe In Gujarati)
#HR#Holi recipe challengeગરમી ની સિઝન શરૂ થઈ ગઈ છેઅને હોળી નો તહેવાર પણ આવી ગયો છે. તો આજે મેં હોળી સ્પેશિયલ શાહી ઠંડાઈ બનાવી છે. શાહી ઠંડાઈ (હોળી સ્પેશિયલ) Sonal Modha -
-
ઠંડાઈ બ્રેડ રસમલાઈ (Thandai Bread Rasmalai Recipe In Gujarati)
#HR#FFC7#thandaibreadrasmalai#instantrasmalai#cookpadgujaratiહોળીના તહેવારમાં ઠંડાઈ તો પહેલેથી જ વખણાય છે. અહીં મેં હોળી નિમિત્તે ડેઝર્ટમાં ઘરેજ ઠંડાઈનો મસાલો જાતે બનાવી, ગેસના ઉપયોગ વગર, સરળ રીતે તેમજ ઝડપથી બનતી ઠંડાઈ બ્રેડ રસમલાઈ બનાવાની રીત રજૂ કરી છે. આ ઠંડાઈ મસાલાના ઉપયોગથી બનાવેલ સંપૂર્ણ સ્વાદિષ્ટ એવી ઠંડાઈ બ્રેડ રસમલાઈમાં બ્રેડ મલાઈ, રસમલાઈ તેમજ બાસુંદી એમ ત્રણ અલગ અલગ સ્વાદના સંગમને માણી શકો છો.જો તમારી પાસે બ્રેડ બચી ગઈ હોય અને જ્યારે તમને કોઈ મીઠાઈની ઈચ્છા હોય ત્યારે આ ડેઝર્ટ જરૂર થી અજમાવી જુઓ. બ્રેડમાંથી ઈન્સ્ટન્ટ ડેઝર્ટ.. તે ચોક્કસ ગમશે.❤️ખાધા પછી પણ કોઈ કહી શકશે નહીં કે તમે રસોઈ કર્યા વિના આ અદ્ભુત રસમલાઈ બનાવી છે..😍 તો ચાલો જાણીએ આ રેસિપી વિશે. Mamta Pandya -
-
-
-
-
-
-
-
-
-
ઠંડાઈ કુલ્ફી
#હોળી#goldenapron3 #week8 #almondમે કંઈ નવું ટ્રાય કર્યું છે જે મારી ઇમેજિશિયન પ્રમાણે ખુબ જ સરસ બન્યું છે.કુલ્ફી ખાવા માં ખુબ જ યમી અને ટેસ્ટી બની છે... Kala Ramoliya -
ક્રીમ રોલ
આ વાનગી તો હું ભાર મૂકી ને કહીશ કે જરૂર બનાવજો, એકદમ ફટાફટ બની જાય અને સ્વાદ માં લાજવાબ.આ વાનગી માં તમે ઘર ની મલાઈ પણ ઉપયોગ માં લઇ શકો.#એનિવર્સરી Viraj Naik -
-
અસોર્ટેડ ઠંડાઈ (Assorted Thandai Recipe In Gujarati)
#FFC7#Week7#cookpadindia#cookpadgujarati#summerspecial#milk#thandaiમિત્રો આ વખતે હોળી પર અને આખા ઉનાળામાં કામ લાગે તેવી, ઘરે જ બનાવેલા મસાલા થી 3 રીતે ઠંડાઈ બનાવવા માટે ની રેસિપી લઈને આવી છું .સાવ સરળ રીત છે અને ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ બને છે ..એક વખત જરૂર થી ટ્રાય કરજો . Keshma Raichura -
ઠંડાઈ મસાલા પાઉડર વિથ કેસરિયા, રોઝ અને પાન ફ્લેવર્સ ઠંડાઈ
Wish u all a very Happy Holi & Happy Dhuleti 🟢🔴🟡🔵🟣🟠🟤⚫#holi2021#holispecial#cookpadindia#cookpadgujarati હોળીના બીજા દિવસે ધૂળેટીનો તહેવાર આવે છે. એકબીજાને ગુલાલ લગાવવી અને રંગ છાંટવો, સામાજીક મેળ મિલાપ અને ભાઈચારાની એકતાનું પ્રતિક છે. આ બહાને લોકો બધા જ મતભેદ ભુલીને એક થઈ જાય છે. હોળીનું મનોવૈજ્ઞાનિક મહત્વ પણ છે. લોકોના મનમાં ઘણાં પ્રકારના મનોવિકાર છુપાયેલા રહે છે. આ સમાજના ભયથી કે શાલીનતાવશ પ્રગટ નથી થતાં. પરંતુ હોળીના દિવસે વ્યક્તિ ખુબ જ ઉલટા સીધા કામ કરવા માટે સ્વતંત્ર બની જાય છે. હાસ પરિહાસ, ઉપહાસ, મશ્કરી, મજાક-મસ્તીના માધ્યમથી બધી જ ખરાબ ભાવનાઓ છુટી જાય છે. આ રીતે વ્યક્તિ 3-મનથી પોતાની જાતને હલ્કી-ફુલ્કી અનુભવે છે. રંગની પિચકારી અને ગુલાલથી રમવાની પ્રથા તે સંકેત આપે છે કે હવે ઠંડીની ઋતુ પુર્ણ થઈ ગઈ છે અને ગરમીના દિવસો ચાલુ થઈ ગયાં છે. ધૂળેટી ના દિવસે ચારેબાજુ રંગોનું સામ્રાજ્ય છવાઈ જાય છે અને લોકો ના મન આનંદિત થઇ જાય છે...એમાં પણ બાળકો ને તો ધૂળેટી રમવાની ખૂબ જ મજા આવે છે...અને ધૂળેટી રમી ને થકી જાય છે ત્યારે આવી ઠંડાઈ પીને થાક ઉતરી દે છે. Daxa Parmar -
રવા નો શીરો.( ravo Shiro Recipe in Gujarati.)
#ગુરૂવાર# પોસ્ટ ૨રવા નો શીરો મુખ્યત્વે સત્યનારાયણ ભગવાન ની કથા ના પ્રસાદ તરીકે ઓળખાય છે.તહેવારો માં પણ પ્રસાદ તરીકે ઉપયોગ થાય છે.એક પારંપારિક અને પોષ્ટીક વાનગી છે.દરેક રાજ્ય માં આ વાનગી બને છે. Bhavna Desai -
કચ્છી મોહનથાળ
#ડીનર#પોસ્ટ4#cookpadindiaલોકડાઉન મા ખાવા નો કોઈ રુલ નથી રહ્યો. આંખો દિવસ ઘરે હોઈએ એટલે એટલું ફુલ ડીશ જમાતું પણ નથી. અને પાછા નાસ્તા તો ચાલુ જ હોય. રોજ તીખું જમી જમી ને ગળ્યું ખાવાનું મન થયું હતું. તો વિચાર્યું સાંજે હેવી નાસ્તો થઇ ગયો છે તો રાત્રે કંઈક સ્વીટ બનાવી ને ખાઈ લઈએ. દેશી ગુજરાતી સ્વીટ અમારા ઘરે બધા ને બઉ ભાવે. એમાં પણ કચ્છી મોહનથાળ નામ આવે એટલે જ બધા na મોં મા પાણી આવી જાય. બધા નો પ્રિય અને એટલો જ સરળ. ચાલો મારી રીત પ્રમાણે બનાવીએ મોહનથાળ. Khyati Dhaval Chauhan -
ટ્રેડિશનલ ઠંડાઈ
#એનિવર્સરી #week4 #dessert#હોળીઆ ઠંડાઈ મે ટ્રેડિશનલ રીતે બનાવી છે તેમ જ પીવામાં ખૂબજ સરસ લાગે છે Kala Ramoliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11826115
ટિપ્પણીઓ