રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેગી ના પેકેટ ને એક તપેલી માં લઇ ને તેનો મસાલો નાખી ને જરૂર મુજબ પાણી નાખી ને મેગી બનાવી લો.
- 2
ત્યાર બાદ બનેલી મેગી મા પીઝા સોસ નાખી ને મિક્સ કરી લો.ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી ને ઉપર ચીલી ફ્લેક્સ,ઓરેગાનો અને જરૂર મુજબ ચીઝ નાખી ને સર્વ કરો.
- 3
તો તૈયાર છે બહાર લારી પર મળે તેવી ટેસ્ટી પીઝા ચીઝ મેગી.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16841963








ટિપ્પણીઓ (2)