વેજ સેન્ડવિચ

Smruti Shah
Smruti Shah @Smruti
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૪-૫ સેન્ડવિચ
  1. ૧૦ બ્રેડ
  2. બટાકા
  3. ડુંગળી
  4. કાકડી
  5. ટામેટું
  6. ગ્રીન ચટણી
  7. બટર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    બ્રેડ ની કિનારી કાપી લો અને બટાકા ને બાફી છોલી લો અને બધા વેજિટેબલ ના રાઉન્ડ પૈતા કાપી લો

  2. 2

    બ્રેડ ની એક બાજુ બટર અને ચટણી લગાવી લો એમ બધી બ્રેડ સ્લાઈસ પર લગાવી લો

  3. 3

    એક બ્રેડ સ્લાઈસ લઈ તેમાં બટાકા,ડુંગળી,કાકડી,ડુંગળી સમારી ઉપર બીજી બ્રેડ સ્લાઈસ મૂકી દો

  4. 4

    સેન્ડવિચ ને કટ કરી કેચઅપ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smruti Shah
Smruti Shah @Smruti
પર

Similar Recipes