રોટલી સેન્ડવિચ (Rotli Sandwich Recipe In Gujarati)

disha bhatt @cook_26565731
આ સેન્ડવિચ આપણે વધેલી રોટલી માંથી બનાવેલી છે
રોટલી સેન્ડવિચ (Rotli Sandwich Recipe In Gujarati)
આ સેન્ડવિચ આપણે વધેલી રોટલી માંથી બનાવેલી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા આપણે બધા વેજિટેબલ ને ગોળ ને પતલા કાપી લેશુ બટેટા ને બાફી ને લેવાનું
- 2
હવે આપણે એક રોટલી લઇ એના પર બટર ને ચટણી લગાવી લેશુ પછી ટામેટા ને કાકડી નુ મૂકી ચાટ મસાલો છાંટી બીજી રોટલી મૂકી સેમ પ્રોસેસ કરશુ બટર ને ગ્રીન ચટણી લગાવી બટેટા ને બીટ ને કાંદાનું લેયર કરી ચાટ મસાલો નાખવો
- 3
હવે ચીઝ નાખી એક બીજી રોટલી લય એના પર ગ્રીન ચટણી, બટર લગાવી સેન્ડવીચ પેક કરી લોંઠી પર બટર મૂકી બને બાજુ સેકી લેવી ટોટલ 3રોટલી લેવાની રેશે
- 4
2મિનિટ ઢાંકી ને કરશુ જેથી ક્રિસ્પી થશે અને ચીઝ પન સારી રીતે મેલ્ટ થશે તો તૈયાર છે રોટલી સેન્ડવહીચ તમારે રોટલી પયડી હોય એનો સારી રીતે ઉપયોગ મા લય શકીયે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચપાટી સેન્ડવીચ(Chapati Sandwich Recipe in Gujarati)
#GA4#week3#sandwichઆ ડીશ વધેલી રોટલી માટે બેસ્ટ છે. પહેલી વખત મે વધેલી રોટલી ની કરી હતી ત્યાબાદ બધા ને બોવ ભાવિ એટલે હવે જ્યારે સેન્ડવિચ કરવી હોય ત્યારે વધુ રોટલી કરીએ Hiral Shah -
-
-
-
ભાખરી ચીઝ સેન્ડવિચ(Bhakhri Cheese Sandwich Recipe in Gujarati)
#NSDઆજે સેન્ડવિચ ડે ના ચેલેન્જ માં મે ભાખરી ચીઝ સેન્ડવિચ બનાવી છે. જે હેલ્થી અને પૌષ્ટિક છે. Jigna Shukla -
રોટી સેન્ડવિચ (Roti Sandwich Recipe in Gujarati)
#Fam#cookpadindia#cookpadgujaratiમારી ફેમિલી માં બધા ને સેન્ડવિચ બહુ ભાવે છે. પરંતુ બ્રેડ ના કારણે અને ખાવાનું અવોઇડ કરતા હતા. પણ જ્યારથી મે રોટી સેન્ડવિચ બનાવવાનું સ્ટાર્ટ કર્યું, ત્યારથી આ અમારી સૌની પ્રિય ડીશ બની ગઈ છે.મારી ૨ વર્ષ ની દીકરી ને પણ ખુબજ પસંદ છે રોટી સેન્ડવિચ. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
મેયો ગ્રિલ સેન્ડવિચ (Mayo Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#સેન્ડવિચબાળકોની ફેવરેટ ઘરે બનાવેલી ગ્રીલ સેન્ડવિચ... Yummy 😋 Harsha Valia Karvat -
રોટી સેન્ડવિચ
#હેલ્થીફૂડ હેલ્થીફૂડ માં મેં રોટલી નો ઉપયોગ કરી ને સેન્ડવિચ બનાવી છે. તે ખૂબ જ હેલ્થી છે. બ્રેડ ના વગર પણ આ રોટી સેન્ડવિચ ખૂબ જ ટેસ્ટી લાગે છે. હેલ્થ કોનસીએસ માટે પણ સારી છે. Krishna Kholiya -
ફરાળી સેન્ડવિચ(Farali Sandwich Recipe inGujarati)
#NSDફરાળી સેન્ડવિચ બનવા માં ખૂબ જ સરળ છે નાના મોટા બધા ને ભાવે પણ ખરા. Anu Vithalani -
રોટી સેન્ડવિચ (Roti Sandwich Recipe In Gujarati)
#MAરોટી સેન્ડવિચ મને ખૂબજ પસંદ છે.સાથે સાથે હેલ્ધી પણ છે.હુ નાની હતી ત્યારે મારા મમ્મી મને આ રીતે સેન્ડવિચ બનાવી ને આપતા કારણ કે અમે નાના ગામડામાં રહેતા તો બ્રેડ મળવી મુશ્કેલ હતી ત્યારે મારા મમ્મી મને રોટલી માં ચટણી લગાડી સલાડ મૂકી બનાવી ને આપતા.અત્યારે થોડા ફેરફાર સાથે હું આ સેન્ડવિચ મારી દીકરી માટે બનાવું છું. Bhumika Parmar -
-
-
કટક બટક બાઈટ કાચી સેન્ડવિચ
બસ ભૂખ લાગે ને કયાંક અલગ ને ફટાફટ જો બનાવી ખાવાનું મન થાય ને કાચી સેન્ડવિચ ભાવતી હોય તો પણ બેસ્ટ ને...નાના બાળકો આખી સેન્ડવિચ ઉપાડી ને ખાતા ના ફાવતી હોય તો એના માટે બાઈટ સેન્ટવિચ બનાવાથી તેઓ આસાની થી ખાઇ શકે છે આખી સેન્ડવિચ કટકા કરવા જાય તો બાફ બાઈટઆ સરખું ના આવે મેં થોડું નીચે પડી જાય માટે..બાઈટ સેન્ડવિચ બેસ્ટ રહે.. Namrataba Parmar -
વેજિટેબલ સેન્ડવિચ (Vegetable Sandwich Recipe In Gujarati)
ક્વિક ગ્રિલSandwich#GA4#Week3 Ruchika Parmar Chauhan -
રોટી સેન્ડવિચ (Roti Sandwich Recipe In Gujarati)
આ વાનગી મેં ભૂમિકા પરમાર જી પાસે થી પ્રેરણા લઇ ને બનાવી છે... અને મારાં ફેમિલી માં બઢસ્ય ને ખુબ જ પસંદ આવી... વડી એક ફાયદો એ છે કે અહીં આપણે મેંદા ની બ્રેડ નો ઉપયોગ ટાળ્યો અને છતાંય સ્વાદ એવો જ શરદ મળ્યો.. અને આપણી રોટલી નો પણ સારો ઉપયોગ થઇ ગયો!! 😊અહીં હું એક વ્યક્તિ મુજબ માપ લખી રહી છું.... 👍 Noopur Alok Vaishnav -
રોટલી ચાટ (Rotli Chaat Recipe In Gujarati)
#LOરોટલી દરેક ના ઘર માં બને છે અને વધે પણ ખરા .વધેલી રોટલી માંથી શું બનાવવું એ વિચાર આવે .વધેલી રોટલી ના ખાખરા ,લાડુ ,હલવો વગેરે બનાવી શકાય છે .મેં વધેલી રોટલી ની ચાટ બનાવી છે . Rekha Ramchandani -
-
આલુ ટોસ્ટ સેન્ડવિચ (Aloo Toast Sandwich Recipe In Gujarati)
#NSD આ સેન્ડવિચ ટોસ્ટ & વેજ સેન્ડવિચ નું કોમ્બિનેશન છે.. આ મે હેન્ડ ટોસ્ટેર મા બનાવી છે તમો ઇલેક્ટ્રિક સેન્ડવિચ મશીન મા પણ બનાવી શકો છો.. પણ એટલું ચોક્કસ છે કે એક વાર તમો આ સેન્ડવિચ try કરશો પછી બધી જ સેન્ડવિચ તમો ભૂલી જાસો Taru Makhecha -
તળેલી રોટલી નો ચાટ (Fried Rotli Chaat Recipe In Gujarati)
#LOઆ ચાટ લેફટ ઓવર રોટલી તળીને કરેલ છે...ટેસ્ટી લાગે છે ... Jo Lly -
વધેલી રોટલી નો ચેવડો (Left Over Rotli Chevdo Recipe In Gujarati)
નાના મોટા સૌને ગમે તેવો આ ચેવડો વધેલી રોટલી માંથી બનાવેલ છે. Kalpana Parmar -
રોટલી સેન્ડવીચ(rotli sandwich recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ -૨૦#સુપરશેફ-૩બ્રેડ સેન્ડવીચ તો બનતી જ હોય છે.આજે કંઇક નવું ટ્રાય કર્યું.રોટલી માથી સેન્ડવીચ બનાવી.. હેલથી પણ ખરા.બધા ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે😋😋😋 Bhakti Adhiya -
તવા સેન્ડવીચ (Tava Sandwich Recipe In Gujarati)
#NSDઆ આપણી દેસી સ્ટાઈલ ની સેન્ડવીચ છે , જેને લીલા લસણ ધાણા ની ચટણી સાથે બનાવવામાં આવે છે. Nilam patel -
વેજ ચીઝ સેન્ડવિચ(Veg Cheese Sandwich Recipe in Gujarati)
સેન્ડવિચ સહુ ને ભાવતી અને જલ્દી થી ખાઈ શકાય એવી રેસીપી છે. વળી એ કંપ્લીટ મીલ પણ છે. મેં ત્રણ બ્રેડ વાળી સેન્ડવિચ બનાવી છે. રેસીપી જોઈ લઈએ.#GA4#Week9 Jyoti Joshi -
-
રવા ની સેન્ડવિચ (Rava Sandwich Recipe In Gujarati)
#Famઆજે મે રવા ની સેન્ડવિચ બનાવી છે અને આ સેન્ડવિચ પૌષ્ટિક અને હેલ્થી હોય છે, નો બ્રેડ સેન્ડવિચ Arti Desai -
-
-
રોટી ક્લબ સેન્ડવિચ (Roti club Sandwich in Gujarati)🥪
#NSDબ્રેડ ની સેન્ડવિચ તો આપણે ખાતા જ હોઇ એ છીએ.રોટલી માંથી પણ ખુબ ટેસ્ટી અને ઝડપ થી બની જાય એવી રોટી ક્લબ સેન્ડવિચ બનાવી છે. Kinjalkeyurshah
More Recipes
- વેજ. પુડલા સેન્ડવીચ (Veg. Pudla Sandwich recipe in Gujarati)
- (દાલગોના કોફી ( Dalgona Coffee Recipe in Gujarati)
- મિલ્ક ચોકલેટ (Milk Chocolate Recipe In Gujarati)
- ચીઝ ચીલી ટોસ્ટ અને મસાલા સેન્ડવીચ (Cheese Chilli Toast & Masala Sandwich Recipe In Gujarati)
- વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13972660
ટિપ્પણીઓ (4)