રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાફેલા બટાકા ને છોલી ને સમારી (ટુકડા)/લો.એક કડાઈમાં તેલ લઈ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો તતડે એટલે તેમાં મીઠા લીમડાના પાન અને સમારેલા લીલા મરચાં,કાજુ અને દ્રાક્ષ ઉમેરી હલાવો.
- 2
હવે તેમાં હીંગ,હળદર,લાલ મરચું પાવડર ઉમેરી સમારેલા બટાકા ઉમેરી મીઠું,ખાંડ,લીંબુ નો રસ, ઉમેરી હલાવી ૨ મિનિટ થવા દેવું.
- 3
સરવિંગ બાઉલમાં કાઢી ઉપર સમારેલા લીલા ધાણા થી ગાર્નિશ કરી સર્વ કરવું.
Similar Recipes
-
મોરેયા ની ફરાળી ખીચડી
#EB#Week15#faradireceipe cooksnap#Week2# Cookpadindia#Cookpadgujarati મોરેયા ની ખીચડી ઉપવાસ માં બનતી જ હોય છે.તે સ્વાસ્થ્યવર્ધક અને બહુ સરળતા થી પચી જાય છે. Alpa Pandya -
ફરાળી બટાકા નું શાક (Farali Bataka Shak Recipe In Gujarati)
#SFR#SJR#શ્રાવણ#જન્માષ્ટમી#cookpadgujarati#Cookpadindiaજન્માષ્ટમી એ ઘર માં બધી ફરાળ ની જ વાનગી બને છે તો આજે ફરાળી બટાકા ના શાક ની રેસીપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
આલુ ચી પાતલ ભાજી (અળવી ના પાન)
#MAR#cooksnap theme of the week#ચણા ની દાળ#cookpadindia#cookpadgujaratiમહારાષ્ટ્ર ની બહુજ ફેમસ વાનગી છે.અળવી ના પાન મહારાષ્ટ્ર અને ગુજરાત માં બહુ જ ખવાય છે. અમારા ઘરે પણ પાતલ ભાજી બનતી જ હોય છે તો રેસિપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
-
મલગાપોડી પાઉડર (ગન પાઉડર) (Malgapodi Powder recipe in Gujarati)
# આ પાઉડર સાઉથ ઇન્ડિયા ની કોઈપણ વાનગી હોય એમાં વયરાય છે,તે ગન પાઉડર તરીકે પણ ઓળખાય છે.તે ઈડલી,ઢોસા,મેદુવડા અને ચટણી માં વાપરી શકાય છે.હું પણ બનાવું છું અને તેનો ઉપયોગ ઈડલી અને ઉપમા માં પણ કરું છું.ટેસ્ટ માં તો અહાહા.....તીખો હોય છે. Alpa Pandya -
નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe in Gujarati)
# નાળિયેર ની ચટણી ઈડલી,ઢોસા ,ઉત્તપમ, મેદુ વડા સાથે ખવાતી હોય છે. હું પણ બનાવું છું એની રીત તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
રતાળુ સાબુદાણા ની ફરાળી ખીચડી (Ratalu Sabudana Farali Khichdi Recipe In Gujarati)
#FR#Faradi#Sabudaana#cookpadgujarati#cookpadindiaશિવરાત્રી એ ફરાળ ખવાય છે અને હવે ફરાળ માં પણ અલગ અલગ વાનગી બને છે. તો મેં આજે રતાળુ નો ઉપયોગ કરી સાબુદાણા ની ખીચડી બનાવી જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Alpa Pandya -
મિર્ચી વડા
#RC4#Week4#Greenreceipe#Cooksnap challenge#cookpad india#cookpadgujarati #Alooમિર્ચી વડા રાજસ્થાન ની સ્પેશ્યલિટી છે અને તેમાં પણ એકલિંગજી ના વડા તો અહાહા........ ટેસ્ટ સુપર વિચારી ને પણ મોઢા માં પાણી આવી જાય. Alpa Pandya -
લીલવા રીંગણ ની કઢી (Lilva Ringan Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#cookpadgujarati#cookpadindia#winter#tuver lilva#રીંગણ Alpa Pandya -
-
ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati)
#SSR#cookpadgujarati#cookpadindia ઈડલી ટકાટક ઝટપટ બનતી ડીશ છે.તે નાસ્તા માં કે ડીનર પણ ખાઈ શકાય છે.ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે મેં નાસ્તા માં બનાવી જે ખાવાની ખૂબ જ મઝા આવી.તેને અલગ અલગ રીતે બનાવાય છે ગ્રેવી ને અને ઈડલી ને અલગ રાખી ને સર્વ થાય અને ગ્રેવી માં જ ઈડલી ના ટુકડા ઉમેરી મીક્સ કરી ને પણ સર્વ થાય.મેં ગ્રેવી માં જ ઈડલી ના ટુકડા ઉમેરી બનાવી. Alpa Pandya -
-
-
કાઠિયાવાડી લસણીયા બટાકા
#Lunch#Potatos#cookpadindia#cookpadgujarati આજે મેં લંચ માં આ શાક બનાવ્યું જે અમારા ઘરમાં બધા ને બહુજ ભાવે છે. Alpa Pandya -
ખંભાતિયું શાક
# Weekendઆજે વિકેન્ડ માં આ શાક બનાવવાની ઈચ્છા થઈ.અમારું મૂળ વતન ખંભાત અને આ ખંભાતિયું શાક વર્ષો થી બનતું આવ્યું છે.ખંભાત ની નાત ના જમણ માં આ શાક ખાસ હોય જ.તેની ખૂબી એ છે કે તે લાંબો સમય સુધી સારું રહે છે લગભગ ૧૫ દિવસ સુધી તે બગડતું નથી. પેહલા ના સમય માં બહારગામ જવાનું હોય તો આ શાક ખાસ બનાવી ને સાથે આપતું કેમકે તેમાં તેલ મો ઉપયોગ વધારે હોય છે પાણી નથી હોતું અને બધા ડ્રાય મસાલા નો જ ઉપયોગ થાય છે.પેહલા ના વખત માં આ શાક માટી ના વાસણ માં જ બનતું હતું.ટેસ્ટ માં બહુજ સરસ હોય છે એટલે એની રેસીપી તમારી સાથે શેર કરવાની ઈચ્છા થઈ ટ્રાય જરૂર કરજો. Alpa Pandya -
-
-
-
લીલી મકાઈ નો ચેવડો
#cookpadindia#cookpadgujarati ચોમાસા ની સીઝન માં મકાઈ ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે,તેમાં થઈ અલગ અલગ ડીશ બનતી હોય છે.મેં મકાઈ નો ચેવડો બનાવ્યો જે આપણા ગુજરાતી ઓ ના ઘરે ઘરે બનતો હોય છે.પંચમહાલ માં તે દાણો તરીકે ઓળખાય છે.મકાઈ ના ચેવડા ને નાસ્તામાં કે સાંજના જમણ માં પણ ખાઈ શકાય છે. Alpa Pandya -
લીલી દ્રાક્ષ નું શરબત (શિકનજી)
#SM#sharbat and milkshake challenge#cookpadindia#cookpadgujarati#સીઝન#ફુદીના#લીલી દ્રાક્ષઉનાળા માં ઠંડુ અને ગળ્યું ખાવાની અને પીવાની બહુ ઈચ્છા થાય છે તો મેં લીલી દ્રાક્ષ નું શરબત કે shikanji બનાવ્યું. Alpa Pandya -
ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujarati ભીંડા નાના મોટા સૌ ને બહુ જ ભાવતા હોય છે.ડાયાબિટીસ ના દર્દીઓ માટે તો ભીંડા બહુજ સારા ગણાય છે.તેને આપણે અલગ અલગ રીતે બનાવતા હોઈએ છીએ.એ જ રીતે ભીંડા ની કાઢી પણ ટેસ્ટ માં સરસ લાગે છે. Alpa Pandya -
-
બરોડા સ્પેશિયલ લીલો ચેવડો (Baroda Special Lilo Chivda Recipe In Gujarati)
#baroda special#potato#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
હેલ્થી ઓટ્સ ચેવડો (Healthy Oats Chevda Recipe In Gujarati)
#DTR#cookpadgujarati#cookpadindia#Diwali Treats#heakthy Alpa Pandya -
-
-
વઘારેલી ઈડલી
#LBC#cookpadgujarati#cookpadindiaસવાર ના લંચ બોક્સ માં વઘારેલી ઈડલી સરળતા થી અને ઝડપ થી બની જાય અને છોકરાઓ હોય કે મોટા બધા ને ખૂબ જ ભાવે છે. Alpa Pandya -
મૂળા ની ભાજી નું લોટ વાળું શાક
#PG#cooksnapchallange#green receipe#season#winterspecial#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
-
રસવાળા મગ ના વૈઢા નું શાક
#summer લંચ રેસિપી#cooksap theme of the week#cookpadindia#cookpadgujaratiઉનાળા માં ઝટપટ બની જાય એવું ગમતું હોય છે તો આ રસવાળા શાક ની રેસિપી શેર કરું છું જો કોઈ શાક ઘર માં ન હોય તો પણ સહેલાઈથી બની જાય છે. Alpa Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15908491
ટિપ્પણીઓ (8)