ફ્લાવર બટાકા વટાણાનું શાક

Kritikaa Kholiya
Kritikaa Kholiya @Kritika_000
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામફ્લાવર
  2. 1 નંગબટાકું
  3. 1 નાની વાટકીલીલા વટાણા
  4. 1 નંગટામેટું
  5. 1/2 ચમચીહળદર
  6. 1 ચમચીલાલ મરચું પાઉડર
  7. 1/2 ચમચીધાણાજીરું
  8. મીઠું સ્વાદાનુસાર
  9. 4 મોટી ચમચીતેલ
  10. 1 નાની ચમચીરાઈ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ફ્લાવર,બટાકા અને વટાણા સમારી ધોઈ ને રાખો. એક કઢાઇમાં તેલ ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખવી.રાઈ તતડે એટલે સમારેલું શાક ઉમેરી એમાં મીઠું, હળદર ઉમેરી ઢાંકીને 7-8 મિનીટ ચઢવા દેવાનું.

  2. 2

    શાક થોડુંક અધકચરું ચડે એટલે હવે એમાં લાલ મરચું પાઉડર, ધાણા જીરું, અને ટામેટું એડ કરી મિક્સ કરી ઢાંકીને ફરીથી 5 મિનીટ ચઢવા દો.

  3. 3

    હવે તૈયાર છે ફ્લાવર-બટેકા, વટાણા નું શાક. છેલ્લે કોથમીર છાંટી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kritikaa Kholiya
Kritikaa Kholiya @Kritika_000
પર

ટિપ્પણીઓ

Similar Recipes