ભેળ દહીં પૂરી ચાટ

#SFC
#Street food recipe challenge
#Cookpad
#Cookpadgujarati-1
#Cookpadindia
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 300 ગ્રામ બટાકા 100 ગ્રામ વટાણાને ને બરાબર બાફી લેવા અને તેનું પાણી નિતારી બાઉલમાં ભરી લેવા ત્યારબાદ એક ડુંગળી સમારવી લીલા મરચા સમારવા એક કપ સેવ લેવી એક કપ ચપટી મીઠું અને ખાંડ નાખેલું ફેટેલું દહીં લેવું
- 2
ત્યારબાદ200 ગ્રામ આંબલી લેવી તેને પાણી નાખીને પલાળવી તેને એક મિક્સર જારમાં નાખવી તેમાં 1 ચમચીમીઠું નાખો 200 ગ્રામ ગોળ નાખો તેમાં 1 ચમચીજીરૂ નાખવું આ બધાને મિક્સર જારમાં ક્રશ કરવા એક લોયામાં 1 ચમચીતેલ નાખી તેમાં આ ક્રશ કરેલી કરેલી ગોળ આમલીની ચટણી નાખવી ચમચા વડે હલાવી આ ગોળ આમલીની ચટણી એક બાઉલમાં ભરી લેવી
- 3
ત્યારબાદ મિક્સર જારમાં એક કપ સમારેલી કોથમીર 2 ચમચી સમારેલ ફુદીનો એક આદુનો ટુકડો સમારેલો 1 ચમચીદાળિયાની દાળ નાખવી 1 ચમચીમીઠું 2 ચમચી લીંબુનો રસ 1 ચમચીખાંડ આ બધાને ક્રશ કરીને કોથમીરની લીલી ચટણી બનાવવી તેને એક બાઉલમાં ભરી લેવી આમ કોથમીર ની લીલી ચટણી અને ગોળ આમલીની લાલ ચટણી તૈયાર કરવી
- 4
ત્યારબાદ એક લોયામાં 2 ચમચી તેલ નાંખો 1/2 ચમચી જીરૂ નાખવું તેલ ગરમ થાય પછી તેમાં સમારેલું મરચું નાખવું ત્યારબાદ તેમાં સમારેલા બાફેલા બટાકા અને બાફેલા વટાણા નાખવા 1/2 ચમચી હળદર નાખવી 1 ચમચીસંચળ નાખવુ સમારેલા લીલા મરચા નાખવા આમ પૂરી માં નાખવાનો મસાલો તૈયાર કરો ત્યારબાદ એક ડીશમાં 12 થી 13 પૂરી લઈ તેમાં વચ્ચે કાણું પાડી બટેટાનું પુરણ ભરવું
- 5
ત્યારબાદ પુરીમાં ડુંગળી નાખવી ટમેટાનો ટુકડો નાખો સેવ નાખવી બુંદી નાખવી તેમાં ઉપર લાલ ચટણી નાખવી લીલી ચટણી નાખવી 1/2 ચમચી દહીં નાખવું કોથમીર નાખવી આજુબાજુ મસાલા ભરેલી વાટકીઓ મૂકી ભેળ દહીં ચાટ પૂરી સર્વ કરવી ચાટ પૂરી ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે એને તેનો સ્વાદ અનેરો જ હોય છે
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાસ્કેટ ચાટ પૂરી (Basket chaat puri Recipe in gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad#SFCStreet food recipe challenge Parul Patel -
લચકો ભેળ (Lachko Bhel Recipe In Gujarati)
#ATW1#TheChefStory#Street food Recipe challenge Rita Gajjar -
આલુ પાપડી ચાટ (Aloo Papdi Chaat Recipe In Gujarati)
#SF#streat food recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
બોમ્બે સ્ટાઇલ વડાપાવ (Bombay Style Vadapav Recipe In Gujarati)
#SF#street food recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
-
દહીં પૂરી ચાટ
#RB2#Week2#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ રેસિપી મારી મિત્ર ખુશીને માટે બનાવી છે તેને હું ડેડીકેટેડ કરું છું તેને દહીપુરી chat ખૂબ જ પસંદ છે અને ખૂબ જ ભાવે છે માટે મેં તેને માટે આ ડિશ બનાવી છે Ramaben Joshi -
ક્રિસ્પી ટેસ્ટી મગ આલુના હેલ્ધી સમોસા
#par#Cookpadgujarati1#Cookpad#Cookpadindia#Indian party snacks recipe challenge Ramaben Joshi -
સ્વાદિષ્ટ ટેસ્ટી બટેટા મોરૈયા અને સીંગદાણા ની મસાલેદાર ખીચડી
#JS#Cookpadgujarati-1#Cookpad#Cookpadindia#Potato&Pulses Recipe Ramaben Joshi -
રો મેંગો રાઈસ (Raw Mango Rice Recipe In Gujarati)
#SF#street food recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
રામ નવમી નિમિત્તે રામ ભગવાનનો ભોગ થાળ
# રામનવમી સેલિબ્રેશન#Cookpad#Cookpadgujarati-1#Cookpadindia Ramaben Joshi -
-
-
દહીંવડા (Dahi Vada Recipe In Gujarati)
#SF#streat food recipe challenge#cookpa Gujarati Jayshree Doshi -
રેડ ચીઝ પાસ્તા (Red Cheese Pasta Recipe In Gujarati)
#SF#street food recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
-
સોફ્ટ ક્રિસ્પી ફરાળી પેટીસ
#Farali recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindiaમેં અગિયારસ નિમિત્તે બટેટાની સોફ્ટ ક્રિસ્પી ફરાળી પેટીસ બનાવી છે જે ખૂબ જ સરસ બની છે Ramaben Joshi -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#SF#streat food recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
સ્વીટ પોટેટો ફ્રેન્ચ ફ્રાઈસ (Sweet Potato French Fries Recipe In Gujarati)
#SF#street food recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
-
વેજ કબાબ (Veg Kebab Recipe In Gujarati)
#TRO#Trading recipe of October#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
કુરકુરા પાલક પત્તા ચાટ (Kurkura Palak Patta Chaat Recipe In Gujarati)
#FFC4#food festival#cookpad Gujarati Jayshree Doshi -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#week3#dahipuri#cookpad#cookpadgujarati#cookpadindiaએકદમ ચટાકેદાર mouth watering 😋 Priyanka Chirayu Oza -
વેજીટેબલ રાઈસ ચીલા (Vegetable Rice Chila Recipe In Gujarati)
#Let's Cooksnap#Cooksnap#Breakfast recipe healthy rice chella#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
ક્લબ કચોરી (Club Kachori Recipe In Gujarati)
#CF#COOKPADક્લબ કચોરી (Calcutta street food) Swati Sheth -
-
સમોસા રગડા ચાટ (Samosa Ragda Chaat Recipe In Gujarati)
#FFC6# food festival#cookpad Gujarati Jayshree Doshi -
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#RC1#cookpadindia#cookpadgujaratiYellow 💛 Recipe challenge! Mitali Chavda (Mitali Darshan Vala) -
લેફટ ઓવર ખીચડી ના કબાબ (Left Over Khichdi Kebab Recipe In Gujarati)
#FFC8#Week8#Cookpad#Cookpadgujarati#Cookpadindia# ફૂડ ફેસ્ટિવલ 8 Ramaben Joshi -
More Recipes
ટિપ્પણીઓ