ટ્રાયંગલ પરાઠા

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
Mumbai

ખૂબ જ સ્વાદિષ્ટ બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
બે લોકો માટે
  1. 1બાઉલ ઘઉંનો લોટ
  2. 3 ચમચીતેલ
  3. સ્વાદ મુજબ મીઠું
  4. જરૂર મુજબ પાણી
  5. શેકવા માટે ઘી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ લઇ તેમાં તેલ મીઠું અને જરૂર મુજબ પાણી નાખી પરોઠાનો લોટ બાંધી

  2. 2

    ત્યારબાદ તેના મોટી સાઈઝના લુવા પાડી લો અને તવી ગરમ કરવા મૂકી દો

  3. 3

    ત્યારબાદ લોટનો લુવો લઇ મોટી પૂરી વણી લો અને ઉપરથી તેલ લગાવી લો અને લોટ ભભરાવી ફોલ્ડ કરી ટ્રાએંગલ શેપ આપી દો

  4. 4

    ત્યારબાદ અટામણમાં બોડી પરોઠાને પતલુ વણી તવી ઉપર બંને બાજુથી ઘી લગાવી બદામી રંગનું થાય ત્યાં સુધી શેકી લો

  5. 5

    તો હવે આપણા ટેસ્ટી ટ્રાએંગલ પરાઠા બનીને તૈયાર છે આ પરોઠા પંજાબી સબ્જી અથવા ચા સાથે બહુ મસ્ત લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Shah
Falguni Shah @FalguniShah_40
પર
Mumbai
I love cooking❤️❤️😍🍔🍟🍕🧀🌮🥙🥪🍜🥗🥣🍢🍰🥧🎂🍩🍫🍨🍧
વધુ વાંચો

Similar Recipes