ચોકલેટ કેક (chocolate cake)

નાના - મોટા બધા ને ભાવે અને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી ચોકલેટ કેક બનાવી છે.
ચોકલેટ કેક (chocolate cake)
નાના - મોટા બધા ને ભાવે અને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી ચોકલેટ કેક બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી ભેગી કરી લેશું. હવે મિક્સરમાં કેળા, ખાંડ, તેલ અને વેનીલા એસેન્સ ક્રશ કરી લો.
- 2
હવે ડ્રાય સામગ્રી ચાળી લેશું. પહેલા મેંદો, કોકો પાઉડર, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ચાળી તેમાં ચોકો ચીપ્સ નાંખી મિક્સર નું મિશ્રણ નાંખી બરાબર મિક્સ કરી લો. જરૂર મુજબ દૂધ નાંખી ઘટ્ટ બેટર તૈયાર કરી લો.
- 3
ઓવનને 10 મિનિટ માટે 180 ડીગ્રી પર પ્રી-હીટ કરી લો. પછી બેટરને કેક મોલ્ડમાં બટર પેપર લગાડી રેડી ને ટેપ કરી ઓવનમાં મૂકી 180 ડીગ્રી પર 25 મિનિટ માટે બેક કરી લો.
- 4
હવે ટૂથપિક થી ચેક કરી જોઈ લો અને આપણી કેક રેડી છે તો વાયર રેક પર કાઢી ઠંડી થવા દો. પછી કેકને અનમોલ્ડ કરી, કટ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બનાના કેક લિથ ચોકલેટ ચિપ્સ
આજે દીકરાની ડીમાન્ડ પર બનાના કેક લિથ ચોકલેટ ચિપ્સ બનાવી છે જેમાં મેંદો અને ઘઉં નો લોટ લીધો છે. ખાંડને બદલે ગોળ નો ઉપયોગ કર્યો છે. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી વર્જન છે. Dr. Pushpa Dixit -
ટી ટાઈમ બનાના ચોકલેટ કેક (Tea time banana chocolate cake recipe in Gujarati)
#GA4#Week2કેક જોઈ બધાને જ ખાવાનું મન થાય છે.અને આજે મેં કેળા અને મિલ્કમેડ માંથી ટી ટાઈમ કેક બનાવી છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
ચોકલેટ કેક (easy chocolate cake at home recipe in gujrati)
ઘરે ફટાફટ બની જાય તેવી ચોકલેટ કેક Sonal Suva -
કપ કેક (કપ Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઇન્સ્ટન્ટ કેક ખાવાનું મન થાય ત્યારે કપ કેક બેસ્ટ છે 1 મિનિટ માં થઈ જાય છે. Shilpa Shah -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
પહેલીવાર ચોકલેટ કેક ઘરમાં બનાવી છે અને ખુબ જ સરસ બની છે.#GA4#Week4 Chandni Kevin Bhavsar -
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
# સાતમઆજે મે જન્માષ્ટમી સ્પેશિયલ ચોકલેટ કેક બનાવી છે ..આપને નાના મોટા સૌ ના જન્મદિવસ પર કેક બનાવી ને ઉજવીએ તો આપણો સૌનો નટખટ કાનુડો કેમ બાકી રહે .માખણ ને મિસરી સાથે કેક પણ હોવી જોઈએ ને .. Keshma Raichura -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
કેક બધા ને ભાવે અને જન્મ દિવસ માટે સ્પેશિયલ બનાવી સેલિબ્રેશન કરવામાં આવે છે.#ટ્રેડિંગ Rajni Sanghavi -
ચોકલૅટ કેક (Chocolate cake Recipe in Gujarati)
#GA4#week13#chocolate chipsકેક નું નામ સાંભળીને કોના મનમાં તેને ખાવાની ઇચ્છા પણ થાય?… બરાબર ને!…… આજે આપણે તેવીજ એક સૌની મનગમતી અને દેખાવમાં ખુબજ આકર્ષક એવી કેક કે જેનું નામ છે ચોકોલેટ ચીપ્સ માર્બલ કેક તે બનાવતા શીખીશું. આ કેક બનાવવામાં ખુબ સરળ તો છે જ ઉપરાંત એગલેસ હોવા છત્તા અન્ય કેક કરતા ઘણી સ્વાદિષ્ટ છે. સામાન્ય રીતે લોકો એગલેસ કેક સરખી રીતે બનતી ન હોવાથી, કેક ઘર પર બનાવવાનું ટાળતા હોઈ છે પરંતુ આજે અમે આ કેક એગલેસ હોવા છત્તા અત્યંત સ્વાદિષ્ટ કેક કઈ રીતે બનાવી શકાય તેની રીત શીખવીશું. Vidhi V Popat -
ચોકલેટ કપ કેક (Chocolate Cupcake Recipe In Gujarati)
#MBR6#CookpadTurns6કૂકપેડના છઠ્ઠા બર્થડે પર આજે કપ કેક બનાવી છે. જે નાના-મોટા બધાને ભાવે છે. Hetal Vithlani -
ચોકલેટ કેક(chocolate cake recipe in gujarati)
ચોકલેટ વેનીલા કેક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.દેખાવમાં પણ સુંદર દેખાય છે.તેનો દેખાવ ઝીબ્રા જેવો દેખાય છે.#સપ્ટેમ્બર Anupama Mahesh -
બનાના ચોકલેટ પેનકેક(Banana chocolate cake recipe in gujarati)
#GA4#WEEK 2#Post 2#Recipe બનાના અને ચોકલેટ પેનકેક બાળકોને મોટાઓને પણ ખૂબ જ ભાવશે મે આ પેનકેક બનાના અને કોકો પાઉડર ની બનાવી છે ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે Pina Chokshi -
ચોકલેટ કેક (chocolate cake recipe in gujarati)
#ફટાફટચોકલેટ કેક બાળકો અને મોટેરાઓ બંને ની ખુબ જ ફેવરિટ છે તો બાળકો ની ડીમાન્ડ ને ફટાફટ પૂરી કરવા માટે હું અહીં શેર કરું છું 5 મિનિટ ફટાફટ ચોકલેટ કેક રેસિપી જરૂર થી ટ્રાય કરજો. Harita Mendha -
વ્હાઇટ ચોકલેટ કેક(white chocolate cake recipe in gujarati)
#goldenapron3 week20. વ્હાઈટ ચોકલેટ કેક જે કડાઈ માં બનાવી છે..અને white ચોકલેટ અને whipp ક્રીમ થી સજાવી Dharmista Anand -
ચોકલેટ મફિન્સ (Chocolate Muffins Recipe In Gujarati)
#AA1#Post3#Ameging August#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઓગસ્ટ મહિનામાં તહેવારો ખૂબ જ આવે છે આ તહેવારોમાં અવનવી વાનગી બનાવે છે મેં આજે ચોકલેટ મફિન્સ બનાવ્યા છે એ ખુબ જ સ્વાદિષ્ટ બન્યા છે Ramaben Joshi -
એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week22# એગ્લેસ કેક# ચોકલેટ કેક Shah Leela -
ચોકલેટ ટ્રફલ કેક (Chocolate Truffle Cake Recipe in Gujarati)
#GA4#Week22Eggless cakeઆ કેક મેં મારા દિકરા ના જન્મદિવસે બનાવી હતી. એને ચોકલેટ ખૂબજ ભાવે અને કેક પણ ચોકલેટ ફ્લેવર જ જોઈએ. તો એના માટે મેં ચોકલેટ ગનાશ ની જ કેક બનાવી..એને ખૂબ જ ભાવી પણ...😍 Panky Desai -
ચોકલેટ કપ કેક (Chocolate Cupcakes Recipe In Gujarati)
#CCCચોકલેટ કપ કેક ને પણ ઘણી બધી રીતે બનાવી શકાય છે મિથુન રીતે બનાવી છે પ્લેન ચોકલેટ કેક, ડ્રાયફ્રુટ ચોકલેટ કેક અને સ્ટ્રોબેરી ચોકલેટ કેક. Amee Shaherawala -
ચોકલેટ સ્પોન્જ કેક (Chocolate Sponge Cake Recipe In Gujarati)
વિવિધ પ્રકારની કેક બને છે ચોકલેટ કેક બધા સભ્યો ની પસંદ .સાવર ના ચા કોફી ની સાથે કેક મજા આવી જાય. Harsha Gohil -
ચોકલૅટ પેન કેક (Chocolate Pan Cake Recipe In Gujarati)
#GA4#week2ચોકલૅટ એક એવી વસ્તુ છે કે નાના થી લઇ ને મોટા બધા ને ભાવે જ્યારે કાઈ ચોકલૅટી ખાવા નુ મન થઈ ત્યારે ફટાફટ બની જતી વાનગી એટલે પેન કેક. Disha vayeda -
મગ કેક (Mug Cake Recipe in Gujarati)
#GA4#Week9#Maidaજ્યારે kids ને કેક ખાવાનું મન થયું હોય તો આ એકદમ ઝટપટ બની જાય છે માત્ર એક મિનિટ માં. અને એ પણ available વસ્તુઓ માંથી. Kinjal Shah -
ચોકલેટ વેલ્વેટ કેક (chocolate velvet cake recipe in Gujarati)
#goldenapron3#week20#chocolateચોકલેટ નાનાં-મોટાં સૌની પ્રિય હોય છે. એટલે તો હું તમારી માટે લઇ ને આવી છું ચોકલેટ વેલ્વેટ કેક Dhara Kiran Joshi -
ડેકડન્ટ ચોકલેટ કેક (Decadent Chocolate Cake Recipe In Gujarati)
#NoOvenBakingશેફ નેહાની રેસિપી ફોલો કરીને મેં પણ ડેકડન્ટ ચોકલેટ કેક બનાવી મારા ઘર માં બધાંને ખૂબ જ ભાવી. Avani Parmar -
ચોકલેટ ડ્રાયફ્રૂટ કેક (Chocolate Dryfruit Cake Recipe In Gujarati)
આજે 🎅😊🎁🎊Christmas ના અવસર પર મેં કેક બનાવ્યું છે .બધાને Merry Christmas 🎂🎊🎉 Nasim Panjwani -
ચોકલેટ સ્ટોબેરી કેક (Chocolate Strawberry Cake Recipe In Gujarati)
ટ્રેડીંગWeekકેક એ બધા ની ભાવતિ વાનગી છે અત્યારે તો દરેક શુભ પ્રસંગે કેક કાપવાનો રિવાજ થઈ ગયો છે. તો ચાલો આજે ઘરે કૂકર માં જ બનાવીએ. Reshma Tailor -
ચોકલેટ કેક (chocolate cake recipe in Gujarati)
#trend#week2#કેક_બનાવવા_ની_રેસિપી - ચોકલેટ કેક ( Making Cake Recipe - Chocolate Cake Recipe in Gujarati ) આજે મે ચોકલેટ કેક કેવી રીતે બનાવવાની એ ની રેસિપી બનાવી છે. આ ચોકલેટ કેક બનાવવામાં એકદમ સરળ અને સહેલાઇ થી બની જતી કેક રેસિપી છે. આ કેક એકદમ સ્પોંજી અને સોફ્ટ બની હતી. મારા બાળકો ની ઓલ ટાઇમ ફેવરિટ આ ચોકલેટ કેક છે. Daxa Parmar -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
મારા બંને બાળકોને કેક બહુજ ભાવે છે.તો તેમની માટે ઘઉંનાં લોટની કેક બનાવી છે. Deval maulik trivedi -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#NoOvenbaking#wheatflour#chocolatecakeમે Masterchef Neha ની રેસીપી થી ઘઉં નાં લોટ ની ચોકલેટ કેક બનાવી છે. એકદમ સરસ spongy અને સોફ્ટ બની છે. Kunti Naik -
ચોકલેટ મફીન્સ (Chocolate Muffins Recipe In Gujarati)
#MBR2#cookpad_gujબાળકોને તથા મોટાને પ્રિય એવા ચોકલેટ મફીન્સ બનાવ્યા છે. જે ખૂબ જ સ્પોન્જી અને સ્વાદિષ્ટ બન્યા છે. ચોકલેટ મફીન્સ બનાવવા ખૂબ જ સરળ છે. ચોકલેટ મફીન્સ ઘઉંના લોટના તેમજ મેંદાના લોટના કે બંને લોટ ભેગાં કરીને પણ બનાવી શકાય છે. મેં આજે માત્ર મેંદાના લોટના બનાવ્યા છે. તેમાં ચોકલેટ નો ફ્લેવર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
ચોકલેટ કેક પોટ્સ
#Teastofgujarat #પ્રેઝન્ટેશનમારી રેસિપી વિશેષ છે આ રેસિપી નાના મોટા બધા જ ને ભાવ છે Nisha Mandan
More Recipes
ટિપ્પણીઓ (9)