ફરાળી ખીર

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા મોરૈયો ને ધોઈનૈ વીસ મિનિટ પલાળી દેવો કૂકરમા ઘી મુકી તેગરમથાય એટલે કાજુબદામ ને મખાના સેકી લેવા તેમા મોરૈયો પાણી નિતારી ને નાખવો મિક્સ કરી દૂધ નાખવુ ને મોરૈયો બફાય જાય એટલે ખાંડ નાખી મિક્સ કરવુ સાથે ચારોલી ને ઇલાયચી પાઉડર નાખી મિક્સ કરી તૈયાર
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સામો અને સાબુદાણાની ખીર (ફરાળી ખીર)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો અને સાથે મારે વૈભવ લક્ષ્મીનો શુક્રવાર પણ હતો . લક્ષ્મીજી ને ખીર નો પ્રસાદ ધરાવીએ તો લક્ષ્મીજી ખુશ થાય. તો આજે મે સામો અને સાબુદાણાની ફરાળી ખીર બનાવી . જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. એકાદશી ના દિવસે આમ પણ ચોખા ન ખવાય . Sonal Modha -
-
-
-
-
-
-
-
રવાનો શીરો(rava no siro in Gujarati)
#માઇઇબુક#post12#વિકમીલ2(sweet)અચાનક મહેમાન આવતા બનાવાતી ઇન્સ્ટન્ટ ફેવરિટ famous sweet Shyama Mohit Pandya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ડ્રાય ફ્રુટ શ્રીખંડ(Dry fruit Shreekhand recipe in Gujarati)
#trend2 Week ૨ મે આજે કેસર ડ્રાય ફ્રૂટ શ્રીખંડ બનવિયો છે... જ્યાર થી લોકડાઉન થયું ત્યાર થી બધા ઘરે જ શ્રીખંડ બનાવતા થઈ ગયા.... પણ બાર કરતા પણ વધુ સારો ટેસ્ટી ઘરે બને છે... સેલો પણ પડે... ફટાફટ બની જાય છે. ઘર ની બનાવેલી વસ્તુ ની વાત જ કંઈક અલગ હોય....😊Hina Doshi
-
-
-
-
સામા ની ખીર (Sama Kheer Recipe In Gujarati)
સામા પાંચમ ના દીવસે સામો ખાવાનું મહત્વ છે તો આ દીવસે સામો જરૂર ખાવો જોઈએ Jigna Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16861101
ટિપ્પણીઓ (7)