શેર કરો

ઘટકો

  1. 1/2 લીટર દુધ
  2. 10 નંગબદામ
  3. 3 ચમચી ખાંડ
  4. 15તાતણા કેસર ના
  5. 3 બદામ ની કતરણ
  6. 1/4 ચમચી કોર્ન ફલોર મનમુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા બદામ ને ગરમ પાણી મા પલારી છાલ કાઢી મિકસરમા થોડુ દૂધ નાખી પીસી લેવી સાવ ઝીણુ પછી જે દૂધ ગરમ થાયછે તેમા નાખવુ ને હલાવવુ પછી ખાંડ નાખી હલાવવુ ધટ થાય એટલે નીચે ઉતારી પલારીને રાખેલ કેસર તેમા નાખવુ ને સહેજ ઠંડુ થાય એટલે ફીજ મા રાખી ગ્લાસ મા સવે કરવુ તૈયાર

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshreeben Galoriya
Jayshreeben Galoriya @cook_20544089
પર
Junagdh Zanzarda Road Radhesym Apmentblock No 302
I love my cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Jayshreeben Galoriya
Jayshreeben Galoriya @cook_20544089
#eb#14 ની રેસિપી બદામ સેઈક

Similar Recipes