તરબૂચ ગુલાબ નુ શરબત (Watermelon Gulab Sharbat Recipe In Gujarati)

Harsha Gohil @Harshaashok
ઉનાળો તે મા ગુજરાત ની ગરમ ગરમી મા કૂલ કૂલ સોડા, શરબત પીવા નુ મન થાય મેં થંડક માટે તરબૂચ ગુલાબ નુ શરબત બનાવીયુ.
તરબૂચ ગુલાબ નુ શરબત (Watermelon Gulab Sharbat Recipe In Gujarati)
ઉનાળો તે મા ગુજરાત ની ગરમ ગરમી મા કૂલ કૂલ સોડા, શરબત પીવા નુ મન થાય મેં થંડક માટે તરબૂચ ગુલાબ નુ શરબત બનાવીયુ.
રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સચર જાર લો તે મા તરબૂચ ગુલાબ નુ સિરપ ઉમેરો ને બરફ નાખો બાદ મિક્સચર મા કર્શ કરો.
- 2
ત્યારબાદ તેને ગરની વડે શરબત ને ગાલી લો.
- 3
તૈયાર છે તરબૂચ ગુલાબ નુ શરબત સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તરબૂચ નુ સલાડ
સમર આવે ને ગરમી માં થંડુ ખાવા નુ મન થાય આવે આજ મેં તરબૂચ નુ સલાડ બનાવીયુ. Harsha Gohil -
ગુલાબ શરબત (Gulab Sharbat Recipe In Gujarati)
ગુલાબ નું શરબત જે જોયને પિવાનુ મન થાય આવે. Harsha Gohil -
તરબૂચ નુ શરબત (Watermelon Sharbat Recipe In Gujarati)
#SMઉનાળામાં ખૂબજ તાપ છે.હમણાં હિટવેવ ની આગાહી પણ તો અત્યારે બને તેટલું તરબૂચ શરબત લેવુ.જેથી શરીર મા પાણી ઘટતુ નથી. Shah Prity Shah Prity -
ફેન્ટા ફ્લોટ (Fanta Float Recipe In Gujarati)
ગર્મી માં કૂલ કૂલ સોડા, શરબત, જ્યુસ, પીવા નુ મન થાય તો આજ મેં ફેંટા ફ્લોટ બનવીયુ. Harsha Gohil -
તરબૂચ નું શરબત (Watermelon Sharbat Recipe In Gujarati)
ગરમી શરૂ થઈ ગઈ છે ત્યારે સાંજે તરબૂચ નું શરબત પીવાની ખૂબ મજા આવે છે Krishna Joshi -
ગુલાબ નું શરબત (Rose Sharbat Recipe In Gujarati)
#cookpad#tea time#ગુલાબ ગુજરાત મા ખાસ કરીને ઘણી જગ્યા એ ગુલાબ ની ખેતી કરવામાં આવે છે.ગુલાબ ના ફૂલ નો ઉપયોગ શણગાર માટે ,ભગવાન ને ધરવા માટે તેમજ ખોરાક મા પણ ઉપયોગ થાય છે. મે અહીં ગુલાબ ના ફૂલ નું શરબત બનાવ્યું છે જેLook wise તો સરસ દેખાય છે પણ સ્વાદમાં પણ મસ્ત છે અને સુગંધ પણ મસ્ત છે. Valu Pani -
તરબૂચ નું શરબત
#RB8#week8#તરબૂચ નું શરબતસમર માં જમવા કરતા પાણી ના શરબત, આઈસ્ક્રીમ, ગોળા એવું જ ખાવાનું મન થાય તો આજે મેં તરબૂચ નું શરબત બનાવી દીધું છે તો શેર કરું છું Pina Mandaliya -
તરબૂચ નું જયુસ (watermelon juice recipe in Gujrati)
#સમરઆજે હું ઉનાળો ચાલે છે.અને સીઝન માં તરબૂચ સારા પ્રમાણ માં મળે છે. તો હું તરબૂચ ના ત્રણ અલગ અલગ જયુસ લઇ ને આવી છું ઠંડા ઠંડા કુલ કુલ. Bijal Preyas Desai -
તરબૂચ નુ જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
#SMઉનાળા મા ઠંડક આપે તેવું સીઝનલ તરબૂચ નુ જ્યુસ જે સૌ ને પ્રિય હોય છે Bina Talati -
જામફળ નુ શરબત (Jamfal Sharbat Recipe In Gujarati)
શરબત કોઈ પણ હોય ઉનાળો માં પીવા ની મોજ પડે.મેં જામફળ નું શરબત બનાવિયુ. Harsha Gohil -
-
-
તકમરીયા નુ શરબત (Tukmaria Sharbat Recipe In Gujarati)
ઉનાળામાં ગરમ ગરમ તડકો તાપ જોરદાર લાગે તે માં તકમરીયા નુ શરબત બહુજ સરસ લાગે. Harsha Gohil -
પાઈનેપલ ઓરેન્જ જ્યુસ (Pineapple Orange Juice Recipe In Gujarati)
ગરમી માં કૂલ કૂલ જ્યુસ પીવા નુ બહુજ સરસ લાગે મે મિક્સ જ્યુસ બનાવીયુ. #NFR Harsha Gohil -
વોટરમેલન કૂલર (Watermelon Cooler Recipe In Gujarati)
#summerઉનાળો હોય ને તરબૂચ નું રેફ્રેશિંગ કૂલર ના બને એવું તો બને જ નઈ...તમે પણ બનાવો અને એન્જોય કરો ઠંડા ઠંડા કૂલ કૂલ વોટરમેલન કૂલર...🍉Sonal Gaurav Suthar
-
તરબૂચ નું શરબત.(Watermelon Sharbat Recipe in Gujarati)
#SMઉનાળાની ગરમીમાં રાહત આપે તેવું ફુદીના તરબૂચ નું શરબત. આ ઉનાળામાં ઠંડક આપતું કુદરતી હેલ્ધી પીણું છે. Bhavna Desai -
મોહબ્બત કા શરબત (Mohabbat ka Sharbat Recipe In Gujarati)
મોહબત નુ શરબત એક દિલ્હી નુ ફેમસ શરબત છે. જેને રોઝ સીરપ અને તરબૂચ માંથી બનાવવામા આવે છે.ઉનાળાની ગરમીમા આ શરબત ઠંડક આપે છે Rupal Niraj Naik -
-
તરબૂચ જ્યૂસ (Watermelon Juice Recipe In Gujarati)
તરબૂચ એક એવું ફળ જેમાં પાણી નો ભાગ ખૂબ હોય છે.ઉનાળા ની ઋતુ માં આપણા શરીર ને પાણી ની ખૂબ જરૂર હોય છે તો સાદું પાણી પીવા ને બદલે ગરમી માં ઠંડક આપે એવા તરબૂચ જ્યૂસ ની મજા લઈ. Nikita Mankad Rindani -
ગુલાબ નું શરબત (Rose Sharbat Recipe In Gujarati)
આ રેસિપી મારા ઘરે ગુલાબ નાં ફુલ પુજા માટે વધારે આવી ગયા હતા..તો આટલાં બધાં ફુલ નું શું કરવું એવો વિચાર આવ્યો તો થયું શરબત બનાવી લઈએ.. ગુલાબ નું શરબત પીવાથી પેટમાં ગરમી રહેતી હોય તો રાહત મળે છે..તે પાણી માં ઉમેરી ને પીવાથી શરબત, દુધ માં ઉમેરો તો..દુધીયુ અને આ શરબત દહીં માં ઉમેરો તો લસ્સી આ બધું જ બનાવી શકાય.. Sunita Vaghela -
ચોકલેટ શરબત (Chocolate Sharbat Recipe In Gujarati)
#LB ચોકલેટ શરબત ગરમી માં પીવા ની મજા આવે.લંચ બોક્સ માં સાથે શરબત ની બોટલ હોય તો લંચ ની મજા આવી જાય. Harsha Gohil -
લિંબુ નુ શરબત (Limbu Sharbat Recipe In Gujarati)
ગરમી માં બેસ્ટ લિમ્બુ નુ શરબત લાગે છે.તરસ પણ છિપાવે છે. Harsha Gohil -
તરબૂચ ફુદીના જ્યુસ (Watermelon Mint Juice Recipe In Gujarati)
#NFR ઉનાળા માં તરબૂચ ની મજા કંઇક ઓર જ છે. તે શરીર ની ગરમી દૂર કરવા ઉપરાંત પેટ માં ઠંડક કરે છે. Varsha Dave -
તરબૂચ નું જયુસ (Watermelon Juice Recipe In Gujarati)
#Nidhiગરમી ની સિઝન તરબૂચ 🍉 સરસ મળતા હોય છે. તરબૂચ ઠંડક આપે છે. તો ગરમીમાં તરબૂચ ખાવું ખૂબ જ સારુ. તરબૂચ નું જયુસ પણ બનાવી શકાય.તો આજે મેં તરબૂચ નું જયુસ બનાવ્યું. Sonal Modha -
-
તરબૂચ અને ફુદીના નું જયુસ (Watermelon Mint Juice Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં તરબૂચ 🍉 સરસ મળતા હોય છે. તરબૂચ ખાવાથી ઠંડક મળે છે. તો ગરમી મા તરબૂચ નું સેવન કરવું જ જોઈએ. Sonal Modha -
તરબુચ રૂહાફઝા
#સમર/ઉનાળોગરમી માં જ્યારે તરસ લાગે અથવા તમે ફ્રી બેઠા હોવ ને કાંઈ ઝટપટ ઠંડુ પીવાની મન થઈ જાય તો તમે ૧૦ મિનિટ મા બનાવી પી શકો છો ફ્રેશ થઈ જાસો. 😊 Blessi Shroff -
-
તરબૂચ 🍉& ફુદીનાનું 🌿શરબત🍹
ગરમીની સિઝન આવતા જ તમે એવા ડ્રિંક્સની શોધમાં રહો છો જેનાથી તમને ઠંડકનો અહેસાસ થાય અને ગરમીથી પણ રાહત મળે. આ ડ્રિંક્સને બનાવવામાં સમય પણ ઓછો લાગે છે અને તેનો સ્વાદ ઘરમાં બધાને પસંદ આવશે.તો ચાલો બનાવીએ તરબૂચ- ફુદીનાનું શરબત... 🍹🍹 Dr. Pushpa Dixit -
વરિયાળી ગુલાબ બીટ નું શરબત (Variyali Gulab Beetroot Sharbat Recipe In Gujarati)
#SM આ શરબત મા મે કોઈ કલર નો ઉપયોગ નથી કર્યો.નેચરલ કલર એટલે કે બીટ નો ઉપયોગ કર્યો છે.ગુલાબ, વરિયાળી અને ખડા સાકર જે કુદરતી ઠંડક આપતી વસ્તુ છે જેનો મે ઉપયોગ કર્યો છે. Vaishali Vora
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16334713
ટિપ્પણીઓ (4)