રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ ભીંડા
  2. બટાકા
  3. ૨ ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  4. ૧/૨ ટી સ્પૂનહળદર
  5. ૧/૨ ટી સ્પૂનધાણા જીરું પાઉડર
  6. ૧/૨ ટી સ્પૂનગરમ મસાલો
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ૧/૨ ટી સ્પૂનઅજમો
  9. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ભીંડા બટાકા ને ધોઈ લો અને તેને રૂમાલ થી સાફ કરી કોરા કરી લો અને બટાકા ને પાતળી સ્લાઈસ માં સમારી લો અને ભીંડા ને ગોળ સમારી લો

  2. 2

    હવે ગેસ પર કઢાઈ મૂકી તેમાં તેલ ગરમ કરો અને તેમાં બટાકા ની સ્લાઈસ ને તળી લો પછી ભીંડા ને પણ થોડા થોડા કરી ને તળી લો

  3. 3

    હવે એજ કઢાઈ માં ૨ ચમચી તેલ ગરમ કરી તેમાં અજમો નાખી તતડે એટલે તેમાં ભીંડા બટાકા નાખી મિક્સ કરો અને તેમાં બધા મસાલા અને મીઠું નાખી મિક્સ કરી લો ૨ મિનિટ સુધી સાંતળો બધા મસાલા ચડી જાય એટલે ગેસ બંધ કરી લો

  4. 4

    કુરકુરા ભીંડા બટાકા નું શાક ગરમ ગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha Solanki
Harsha Solanki @cook_harshasolanki
પર
India
I love cooking cooking my passion 🍴🔪❤️
વધુ વાંચો

Similar Recipes