અમઝોરા આમ કી લોજી (કાચી કેરી નુ શાક)

Rita Gajjar @cook_27548052
અમઝોરા આમ કી લોજી (કાચી કેરી નુ શાક)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાચી કેરીને ધોઇને તેની છાલ ઉતારીને તેના મીડીયમ સાઈઝ ના ટુકડા કરી લેવા
- 2
હવે એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું સૂકા લાલ મરચાં તજ લવિંગ નાખી બે મિનીટ ખડા મસાલા ને સાંતળવા
- 3
પછી તેમાં સમારેલી કેરીના ટુકડા નાખી મીઠું અને હળદર નાખી હલાવી મિક્સ કરી ઢાંકીને બે મિનીટ ચડવા દેવું બે મિનીટ પછી તેમાં થોડું પાણી ઉમેરી ગોળ ઉમેરી ફરીથી ઢાંકીને એક રસ થઈ જાય ત્યાં સુધી ચડવા દેવું
- 4
પછી ગેસ બંધ કરી લાલ મરચું પાઉડર નાખી મિક્સ કરી પાંચ મિનિટ ઢાંકીને રહેવા દઈને પછી સર્વિંગ બાઉલમાં કાઢી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાચી કેરી નું શાક - આમ કી લોંજી
#CRC# cook,click,cooksnap#કાચી કેરી,ગોળ, લાલ મરચું#cookpadindia#cookpadgujarati છત્તીસગઢ માં બનતી એક વાનગી છે. તે કાચી કેરી માંથી બને છે.ત્યાં આમ કી લોંજી તરીકે અને આપણે ત્યાં કેરી નું શાક તરીકે ઓળખાય છે.ઉનાળા માં ખાવા થી લૂ નથી લાગતી. Alpa Pandya -
-
અમઝોરા આમ કી લોન્જી (Amjhora Aam Ki Lonji Recipe In Gujarati)
#CRCછત્તીસગઢ રેસીપી ચેલેન્જ Sudha Banjara Vasani -
કાચી કેરી નુ ખાટુમીઠુ શાક (Kachi Keri Khatu Mithu Shak Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SVC (સમર સ્પેશિયલ) Sneha Patel -
-
કાચી કેરી ફુદીનો અને વરિયાળી નુ શરબત
#KR#Cooksnap challengeમેં રેસીપી આપણા પેડના ઓથર શ્રી પારૂલબેન પટેલ ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે થેન્ક્યુ પારૂલબેન રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
-
-
કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
#KR#keri recipe challenge (bafanu) Jayshree Doshi -
-
-
-
-
-
-
ગલકા નુ શાક (Galka Shak Recipe In Gujarati)
#SVC#સમર શાકભાજી રેસીપી ચેલેન્જ#cookpadindia Bharati Lakhataria -
આમ કા ગુરામ (લોંજી)
#CRC- છતીસ ગઢ માં કેરી નું અથાણું બને છે જેને ' 'ગુરામ' કહે છે. આપણે ગુજરાત માં અત્યારે અથાણાં ની સીઝન ચાલે છે તો અહી આપણા જેવું જ એક ટેસ્ટી અથાણું કેરી ની લુંજી બનાવેલ છે. થોડી અલગ રીતે બનાવેલ આ લુંજી જરૂર ટ્રાય કરવી. Mauli Mankad -
-
કાચી કેરીનું શાક
આ શાક કાચી હાફૂસ કેરી બનાવેલ છે જે સ્વાદમાં ખાટું, ગળ્યું અને તીખું લાગે છે. આ શાક સરસવનું તેલમાંથી બનાવ્યું છે. આ શાકને ૧૦ થી ૧૫ દિવસ સુધી ફ્રીજમાં સંગ્રહ કરી શકાય છે.ઠંડુ પણ પીરસી શકાય છે. Harsha Israni -
-
-
-
-
મસાલા ચટપટી કાચી કેરી (Masala Chatpati Kachi Keri Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
કાચી કેરી નું શાક
#SVCઆ શાક મારું ખુબ જ પ્રિય છે.ઉનાળા માં કાચી કેરી ભરપૂર પ્રમાણ માં મળે છે અને એમાં થી શાક, બાફલો, કચુંબર , છુંદો વગેરે બનાવી શકાય છે. Arpita Shah -
કાચી કેરી નું શાક
નમસ્કાર મિત્રો.. આજે હું તમને કાચી કેરી નું ચટપટું શાક બનાવવાની રેસિપી કહીશ.. Dharti Vasani -
-
-
બફાણુ (Bafanu Recipe In Gujarati)
ઊનાળામાં બફાણુ (કેરી નું શાક) ખાવા ની બહુ મઝા આવે, શાકભાજી બહુ મળે નહીં એટલે કેરી માં થી બનતી વિવિધ વાનગીઓ ખાવા ની મઝા પડે.#cookpadgujarati #cookpadindia #sabji #mango #kacchamango #mangosabji #kacchamangosabji #RB1 Bela Doshi -
કાચી કેરી - લસણ ની ચટણી
#cookpadGujarati#cookpadIndia#Rawmango-Garlicchatni#Summerrecipe#કાચીકેરી-લસણ ની ચટણી રેસીપી Krishna Dholakia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16211845
ટિપ્પણીઓ