નારંગી-મોસંબી નો જયૂસ

#નારંગી-મોસંબીનોજયૂસરેસીપી
#તાજોજયૂસરેસીપી
#SSM
#SuperSummerMealsrecipe
ઉનાળામાં ગરમી ની માત્રા વધતી જાય ત્યારે શરીર ને ઠંડક આપે અને સાથે પોષકતત્વ જળવાઈ રહે તેવા પીણાં પીવા જોઈએ...તો આજે તાજી નારંગી અને મોસંબી નો જયૂસ રેસીપી બનાવી.
નારંગી-મોસંબી નો જયૂસ
#નારંગી-મોસંબીનોજયૂસરેસીપી
#તાજોજયૂસરેસીપી
#SSM
#SuperSummerMealsrecipe
ઉનાળામાં ગરમી ની માત્રા વધતી જાય ત્યારે શરીર ને ઠંડક આપે અને સાથે પોષકતત્વ જળવાઈ રહે તેવા પીણાં પીવા જોઈએ...તો આજે તાજી નારંગી અને મોસંબી નો જયૂસ રેસીપી બનાવી.
રાંધવાની સૂચનાઓ
- 1
નારંગી,મોસંબી અને આદુ ને પાણી થી ધોઈ ને કપડાં થી કોરું કરી લો.
નારંગી અને મોસંબી ની ઉપર ની છાલ કાઢી ને બીજ અલગ કરી સંચા માં રસ કાઢી લો...
આદુ ની છાલ કાઢી ખમણી ને રસ કાઢી ને નારંગી-મોસંબી ના રસ મા ઉમેરી દો,મરી પાઉડર અને સંચળ પાઉડર ઉમેરી ને સરસ મિક્ષ કરી લો. - 2
પછી ગરણી થી ગાળી લો(ન ગાળો તો પણ ચાલે) ને કાચ ના ગ્લાસ માં કાઢી ને તરત જ સર્વે કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
ગાજર - નારંગી નો જયૂસ
#Carrot+Lemonrecipe#Carrot-Orangejuice#cookpadgujarati#cookpadindia#immun-boostingCarrotorangejuice#GultenFreeRecipe#DairyFreeRecipe આજે ઘરે બનાવેલું વિટામીન સી થી ભરપૂર જયૂસ રેસીપી બનાવી.ગાજર ની મીઠાશ,નારંગી નો ખાટો-મીઠો સ્વાદ, આદુ ની તીખાશ અને મધ નું ગળપણ...કોઈપણ સીઝન માં રોગપ્રતિકારક શક્તિ વધારે છે...ટૂંકમાં એક હાઈડ્રેટીંગ રેસીપી કહી શકાય.આ જયૂસ બનાવી ને તરત જ ઉપયોગ માં લેવું....તમને મધ ની જગ્યાએ સાકર વાપરી શકો. Krishna Dholakia -
-
-
સત્તુ શરબત(satu sharbat recipe in Gujarati)
#ઈસ્ટસતુ નુ શરબત શરીર ને ઠંડક આપે છે. ગરમી ના દિવસો માં આ શરબતનુ સેવન શરીર ને આંતરિક ઠંડક આપે છે.આ શરબત ઝડપથી બને છે અને બનાવવુ સરળ પણ છે. Jigna Vaghela -
વરીયાળી લીંબુનો શરબત (Variyali Lemon Sharbat Recipe In Gujarati)
#SFવરીયાળી નુ શરબત ઉનાળામાં શરીર ને સારી એવી ઠંડક અને તાજગી આપે છે, આ શરબત જુનું અને જાણીતું છે Pinal Patel -
-
પાલક નો સુપ (Palak Soup Recipe In Gujarati)
શિયાળામાં આ સુપ શરીર માટે ખુબ ફાયદાકારક છે. પાલક એકદમ તાજી મળતી હોય છે,એટલે સુપ પીવા ની મઝા આવે છે. #cookpadgujarati #cookpadindia #soup #વિન્ટરકિચનચેલેનજ #palaksoup Bela Doshi -
-
ગોળ લીંબુ શરબત (Jaggery Lemon Sharbat Recipe In Gujarati)
ઉનાળા ની કાળઝાળ ગરમી માં આ શરબત ખૂબ ઠંડક આપે છે લૂ લાગતી નથી Bhavna C. Desai -
શક્કરટેટી નો જ્યુસ (Muskmelon Juice Recipe In Gujarati)
ઉનાળા ની ગરમી માં શક્કર ટેટી ખૂબ ઠંડક આપે છે Bhavna C. Desai -
નારંગી સંદેશ કરંજીયા વીથ પાન લચ્છા રબડી
#દિવાળી પાન લચ્છા રબડી સાથે નારંગી સંદેશ કરંજીયા મારી ઈનોવેટિવ રેસીપી છે. leena sangoi -
"મોસંબી જયુસ"
#મોમ#સમરઅમે નાના હતા અને ભરઉનાળો હોય. ચૈત્ર-વૈશાખના તાપમાં પાછો ઓરી-અછબડાનો કહેર હોય.ત્યારે ગરમી સહન થાય અને અમે અકળામણ અનુભવતા હોઈએ ત્યારે અમારા બા શિતળતાનો અનુભવ 'મોસંબીના જ્યુસથી કરાવતા એ આહલદક શિતળતા આજે પણ યાદ છે.અને એ જ અનુભવ મેં મારા પુત્રોને પણ કરાવેલ છે.આજે મેં બનાવ્યું મોસંબી નું જયુસ. Smitaben R dave -
દૂધી બટાકા નુ શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#SVC ( સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ) ઉનાળામાં વેલા શાક ગરમી મા ખૂબજ ઠંડક આપે છે. Trupti mankad -
સ્વીટ લાઇમ આઈસ્ડ ગ્રીન ટી (મોસંબી અને ગ્રીન ટી ની ઠંડી ચા)
#ટીકોફી#પોસ્ટ10મોસંબી સ્વાદે મીઠી અને ખુબ જ મીનેરલ્સ તથા એન્ટિઓક્સિડન્ટ્સ ધરાવે છે. ગ્રીન ટી જોડે મળી ને આ ચા સ્વાદ મા પણ વધારો કરે છે અને તંદુરસ્તી મા પણ. Khyati Dhaval Chauhan -
કાકડી કોથમીરનો શરબત(kakdi kothmir sharbat recipe in Gujarati)
#સમરહા આવી ગયો ઉનાળો ભરપૂર ગરમી એટલે શરીરમાં ઠંડક પહોંચીએ એવું drink પીવું તમે આજે કાકડી અને કોથમીરનો શરૂઆત બનાવ્યું છે તેનાથી ઠંડક રહે અને કોથમીરથી પણ ઠંડક રહે અને તેમાં થોડાક સ્વાદિષ્ટ મસાલો ઉમેરી છે જેથી કરીને તમે ટેસ્ટમાં પણ સારું લાગશે .જરૂરથી તમે આ શરબત બનાવજો અને ઉનાળામાં પીજો જેથી લુ પણ નહીં લાગે Pinky Jain -
-
વરીયાળી નો શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
#SM વરીયાળી ની પ્રકૃતિ ઠંડી એટલે ઉનાળામાં વરીયાળી નો શરબત પીવાથી શરીર મા ઠંડક આપે છે. Himani Vasavada -
તકમરીયા અને ફુદિના નું શરબત (Tukmaria Pudina Sharbat Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં ઠંડક આપતું પીણું સમર ડ્રીંકસ .આ શરબત પીવાથી ગરમી માં રાહત મળે છે.તકમરીયા અને જીરું એ બન્ને ગરમી મા ઠંડક આપે છે. Sonal Modha -
-
દૂધી નો સૂપ (Dudhi Soup Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Nooilreceip દૂધી હેલ્થી સબ્જી છે, સમર માં ગરમી માં ઠંડક આપે છે. દૂધી નો સૂપ ડાયેટ માટે સારો ઓપ્શન છે, એનર્જી પણ રહે છે. Bhavnaben Adhiya -
નારંગી નો જ્યુસ (Orange Juice Recipe In Gujarati)
#GA4#Week26નારંગીનો જ્યુસ નારંગીનો જ્યુસ હું ૨ રીતે બનાવું છું... ૧ જ્યારે ઝડપ થી બનાવવો હોય તો ઇલેક્ટ્રિક ઓરેંજ જ્યુસર મા.... થોડો પતલો જયુસ નીકળે..... અને જ્યારે થોડી મહેનત કરવી હોય તો નારંગી હાથ થી છોલી એને મીક્ષી મા ક્રશ કરી એ તો મસ્ત થીક અને સ્વાદ મા તો અફફફફફફલાતુન..... તો ....... ચા...લો... થોડી મહેનત કરી લઇએ Ketki Dave -
-
-
આદું લીંબુ ફૂદીના શરબત (Ginger Lemon Pudina Sharbat Recipe In Gujarati)
ગરમી માં આપણ ને ઠંડક આપે અને કોરોના માં ઈમ્યુનીટી પણ મળી રહે એવું શરબત. Dimple 2011 -
સમર ક્યૂબ સલાડ & કુકુમ્બર જ્યુશ(Summer Cube Salad & Cucumber Juice Recipe In Gujarati)
#સમરઉનાળા ની ગરમી મા કાકડી અને તરબુચ ઠંડક આપે છે અને પનીર અને દાળીયા પ્રોટીન થી ભરપુર છે સમર સ્પેશ્યલ લો કેલેરી સલાડ & જ્યુશ Shrijal Baraiya -
ઓરેંજ પેનકેક(Orange pancake Recipe in Gujarati)
#cookpadturns4ઓરેંજ એટલે કે નારંગી ના રસ નો ઉપયોગ કરીને મે આ પેનકેક બનાવી છે. પેનકેક ના મિશ્રણ માં નારંગી નો રસ ઉમેરી નારંગી ના સ્વાદ ના પેનકેક તૈયાર કરી શકાય છે. Bijal Thaker -
કોબીજ નુ શાક (Cabbage Shak Recipe In Gujarati)
ઉનાળામાં આવે ગરમી જોરદાર તે માં પણ પાણી વધારે પીવા જોયે કોબી ના શાક ખાવા થી શરીર માં પાણીનું સ્તર મધ્યમ રહે . #SVC Harsha Gohil -
ગોળ નું હેલ્થી શરબત
#હેલ્થડે આજ ના સમયે હેલ્થ નું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે... ગોળ શરીર માટે હેલ્થી છે સાથે મે આદુ નો ઉપયોગ કર્યો છે અને આ ગરમી મા ઠંડક માટે વરીયાળી પાઉડર નો ઉપયોગ કર્યો છે અને આ શરબત મીઠું બનતું હોવા થી નાના મોટા સૌને ભાવશે.... Hiral Pandya Shukla -
ઓરેન્જ મોકટેલ(Orange mocktail Recipe in Gujarati)
નારંગી માં વિટામિન સી ,પોટેશિયમ અને આયર્ન ભરપૂર માત્રા માં હોય છે .નારંગી ના સેવન થી શરીર સ્વસ્થ રહે છે .ત્વચા માં નિખાર આવે છે તેમજ સૌંદર્ય માં વધારો થાય છે .#GA4#Week17Mocktail Rekha Ramchandani -
More Recipes
ટિપ્પણીઓ (5)