"મોસંબી જયુસ"

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

#મોમ
#સમર
અમે નાના હતા અને ભરઉનાળો હોય. ચૈત્ર-વૈશાખના તાપમાં પાછો ઓરી-અછબડાનો કહેર હોય.ત્યારે ગરમી સહન થાય અને અમે અકળામણ અનુભવતા હોઈએ ત્યારે અમારા બા શિતળતાનો અનુભવ 'મોસંબીના જ્યુસથી કરાવતા એ આહલદક શિતળતા આજે પણ યાદ છે.અને એ જ અનુભવ મેં મારા પુત્રોને પણ કરાવેલ છે.આજે મેં બનાવ્યું મોસંબી નું જયુસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 6 નંગમોસંબી
  2. 2 ચમચીફુદીનાનો રસ
  3. 3 ચમચીખડી સાકરનો ભૂકો
  4. ચપટીમીઠું
  5. 0l ચમચી મરીનો ભૂકો
  6. 5-6ફુદીનાના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મોસંબીને જમીન પર હથેળીથી થોડીવાર ગોળ ગોળ ફેરવો જેથી રસ સારી રીતે નીકળે છે.પછી તેને ધોઈને ચપ્પુથી બે ભાગ કરો અને બી કઢી લો.

  2. 2

    ત્યારબાદ સંચમાં કરેલા ભાગ મૂકી રસ કાઢી લો.એ રીતે બધી મોસંબીનો રસ કાઢી લો.પછી તેમાં મીઠું અને મરીનો ભૂકો તથા સાકર ફુદીનાનો રસ ઉમેરો.અને સારી રીતે મિક્ષ કરો.

  3. 3

    મિક્ષ કયૉ પછી સર્વિંગ ગ્લાસમાં લઈ બરફના ક્યુબ અને ફુદીનાના પાનથી ગાર્નીશ કરી સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

ટિપ્પણીઓ

Similar Recipes