ચણા મેથી અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ના છાલ કાઢો ને કટકા કરી હળદર મીઠુ નાખી એક રાત રે વા દો. બીજે દિવસે જરા સુકવી ને કોર પડે પછી મસાલો તૈયાર કરી રાખવો અને તેમાં ઉમેરો સરસ બધું ચમચા થી જ હલાવો. બે દિવસ તપેલાં માં રેવા દહીં પછી બરણી માં ભરવું ને ઉપરથી તેલ ગરમ કરેલું ઠંડુ પાડી રેડવું. (કાચું તેલ પણ નખાય.) સારું રહે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#week4#ચણામેથી નું અથાણુંઅથાણાં ઘણી પ્રકાર ના બને છે પણ કેરી એનો મુખ્ય ભાગ છે કેરી સાથે ગુંદા, ચણા મેથી એમ વિવિધ વસ્તુ વાપરી વિવિધતા લાવી શકાય છે. ચણા મેથી નું અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ અને Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#અથાણું#week1ચણા -મેથીના અથાણાં માં આપણે દેશી ચણા અથવા કાબુલી ચણાનો નો ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ હું તો કાયમ કાબુલી ચણાનો ઉપયોગ કરું છું. તેનાથી અથાણાં નો કલર સારો રહે છે અને કાબુલી ચણા ખાવા માં પણ સરસ લાગે છે. તો ચાલો આપણે જોઈ લઈએ રેસિપી. Colours of Food by Heena Nayak -
-
-
-
ચણા મેથીનું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ મેથી બહુ ગુણકારી છે તેને જો અથાણાના રૂપમાં ખાવામાં આવે તો એ હેલ્થ વાઈઝ પણ સારું છે તો અહીં હું આજે ચણા મેથીનું અથાણું કેવી રીતે બનાવું છું તે દર્શાવવા જઈ રહી છું#cookwellchef #EB Nidhi Jay Vinda -
-
-
-
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
ગુજરાતી ચણા મેથી નું અથાણું એક ખૂબ જ લોકપ્રિય અથાણું છે. આ સ્વાદિષ્ટ અથાણું પલાળીને ચણા, મેથીદાણા અને બારીક સમારેલી કાચી કેરીથી બનાવવામાં આવે છે.#EB#week4 Nidhi Sanghvi -
-
-
મેથી કેરી નું અથાણું(methi keri nu athanu in Gujarati)
#goldenaepron3#week23 #માઇ ઇ બુક પોસ્ટ29 Jigna Sodha -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#Week4 મારા ઘરે બધા ને ભાવે એટલે હું બનાવું છું. Alpa Pandya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15090178
ટિપ્પણીઓ (2)