તીખી પૂરી (Tikhi Poori Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

રવિવાર સવાર માં બ્રેક ફાસ્ટ માં મસાલા ચા અને અથાણાં સાથે બહુ જ આનંદ આવે..

તીખી પૂરી (Tikhi Poori Recipe In Gujarati)

રવિવાર સવાર માં બ્રેક ફાસ્ટ માં મસાલા ચા અને અથાણાં સાથે બહુ જ આનંદ આવે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ કપઘઉંનો લોટ
  2. ૨ ચમચીતેલ મોણ માટે
  3. ૧ ચમચીલાલ મરચુ પાઉડર
  4. ૧/૨ ચમચીહળદર
  5. ૧ ચમચીધાણાજીરૂ
  6. ૧ ચમચીઅજમો
  7. મીઠું પ્રમાણસર
  8. ચપટીહિંગ
  9. પાણી જરૂર મુજબ
  10. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    બાઉલ માં ઘઉં નો લોટ લઈ ઉપરોક્ત બધા મસાલા અને મોણ એડ કરો પાણીથી થોડો નરમ લોટ બાંધી થોડો rest આપો.

  2. 2

    તેમાંથી લુવા કરી બધી પૂરી વણી લઈ તેલ માં આછી ગુલાબી કલર ની તળી લો.

  3. 3
  4. 4

    પૂરી તૈયાર છે.
    ચા અને તીખા અને ગળ્યા અથાણાં સાથે સર્વ કરો અને રવિવાર સવાર ની મજા માણો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes