ભીંડી ફ્રાય

Vibha Mahendra Champaneri
Vibha Mahendra Champaneri @cook_25058245
Ahmedabad

ભીંડાનું શાક નાના મોટા સહુને ભાવતું શાક છે. ભીંડા ના શાક ને તળીને થોડું ક્રીષ્પી બનાવવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે.
#RB3

ભીંડી ફ્રાય

5 કમેન્ટ્સ કરેલ છે

ભીંડાનું શાક નાના મોટા સહુને ભાવતું શાક છે. ભીંડા ના શાક ને તળીને થોડું ક્રીષ્પી બનાવવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે.
#RB3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

12-15 મિનિટ
2-3વ્યક્તિ
  1. 500 ગ્રામગોળ સમારેલા ભીંડા
  2. ભીંડા તળવા માટે તેલ
  3. સ્વાદમુજબ મીઠું
  4. 1/4 ચમચી હળદર
  5. દોઢ ચમચી લાલ મરચું પાઉડર
  6. 1/2 ચમચી આમચૂર પાઉડર
  7. 1/2 ચમચી ધાણાજીરું
  8. સહેજ ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

12-15 મિનિટ
  1. 1

    કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો.તેલ એકદમ ગરમ થાય એટલે થોડા-થોડા ભીંડા એમાં નાંખી એને કડક થાય ત્યાં સુધી તળો.એવી રીતે બધા ભીંડાને તળી લો.

  2. 2

    તળાઈ ગયેલા બધા ભીંડામાં ઉપર જણાવેલ બધો મસાલો નાંખો. પછી એને બરાબર મિક્ષ કરો.

  3. 3

    આ શાકને રોટલી કે પરાઠા સાથે પીરસો. આ શાકમાં દહીં ઉમેરીને ખાવાથી પણ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vibha Mahendra Champaneri
પર
Ahmedabad

Similar Recipes