ફરારી પૂરન પોળી

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા રતારૂને બાફી લેવા તેની છાલ ઉતારી ખમણી લેવા એક પેનમા પા ચમચી ધી ગરમકરી રતારૂનો માવો નાખી ખાંડ નાખી સેકવો ધીમા તાપે ને વાસણછોડે એટલે કૈસરનાખી મિક્સ કરી બીજી પ્લેટ મા કાઢી ઠંડો થાવા દેવો રાજગરાના લોટમા સીગનો પાવડર બાફેલુ બટેટાને ખમણી લોટ બાંધવો રોટલી જેવો જરૂરપડેતો પાણી નાખવુ પાચમિનિટ પછી તપકીરનો લોટ ઓટામણમાટે લેવો રોટલીવણી પૂરન ભરી હાથેથી વારી હલકાહાથે દબાવી ઓટામણ લયફરી મનમુજબ વણી તવીમા સેકવી બંનેબાજુ ધી લગાવવુ તૈયાર
- 2
- 3
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પુરણ પોળી
પૂરણપોળી આમ તો મહારાષ્ટ્ર ની વાનગી છે પણ તેટલી જ પ્રખ્યાત આપણા ગુજરાત મા પણ છે.. લગભગ દરેક ઘર મા બનતી અને બધાને ભાવતી વાનગી છે#RB18 Ishita Rindani Mankad -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પૂરણ પોળી
#ગુજરાતી પુરન પોળી. જેને દરેકના ઘરમાં અલગ અલગ નામથી ઓળખતા હોય છે. તેને વેડમી, પુરન પોળી અને ગળીરોટલી વગેરે નામથી ઓળખાય છે. અને આજે મેં પુરન પોળી તુવેરની દાળ માંથી બનાવી છે અને એ ટેસ્ટમાં ખુબજ સરસ લાગે Kalpana Parmar -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16951535
ટિપ્પણીઓ (2)