મેંગો પપૈયા ખીર

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

મેંગો પપૈયા ખીર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઝીણું ખમણેલું કાચું પપૈયું
  2. 1 કપકેરીનો રસ
  3. 500ml દૂધ
  4. ખાંડ જરૂર મુજબ
  5. 1 ચમચીઘી
  6. બદામ પિસ્તાની કતરણ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પપૈયાની છાલ રીમુવ કરીને તેને ઝીણી ઝીણી લો

  2. 2

    કડાઈમાં ઘી લઈ તેમાં પપૈયાના છીણને સાંતળી લો

  3. 3
  4. 4

    પછી તેના ટેસ્ટ મુજબ ખાંડ, કેરીનો પલ્પ અને દૂધ ઉમેરીને તેને ઉકળવા દો

  5. 5

    તો તૈયાર છે મેંગો પપૈયા ખીર. તેને બદામ અને પિસ્તા ગાર્નીશ કરીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes