રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ ગરમ કરી તે નવસેકું થાય એટલે તેમાં દહીંનું મેરવણ નાખી મિક્સ કરી 7-8 કલાક જમાવવા મુકી દો. દહીં જામી જાય એટલે 2-3 કલાક ફ્રીઝ માં ઠંડું કરવા મુકી દો.
- 2
- 3
દહીં માંથી પાણી ટપકતું બંધ થઇ જાય એટલે એક વાસણ પર ચારણી મુકી તેમા પોટલી મુકી દો અને તેના પર વજન મુકી 2-3 કલાક ફ્રીઝ માં મુકી દો. જેથી શ્રીખંડ ખાટ્ટો નહીં થાય. આવી રીતે મસ્કો તૈયાર કરી લો.
- 4
હવે તૈયાર કરેલા મસ્કો માં ખાંડ અને ઇલાયચી પાઉડર નાખી મિક્સ કરી કેરીનો પલ્પ નાખી સારી રીતે મિક્સ કરી લો. હવે મેંગો શ્રીખંડ તૈયાર છે. શ્રીખંડ ને એક બાઉલ માં લઈ તેના પર કાજુ, બદામ, પિસ્તાની કતરણ થી સજાવો.
- 5
Similar Recipes
-
-
-
મેંગો શ્રીખંડ (Mango Shrikhand recipe in Gujarati)
મેંગો શ્રીખંડ ઝડપથી બની જતી સ્વાદિષ્ટ રેસીપી છે જે દહીંનો મસ્કો અને કેરીના પલ્પમાંથી બનાવવામાં આવે છે. કેસર અને ઈલાયચી ઉમેરવાથી એમાં ખુબ સરસ ફ્લેવર આવે છે અને ડ્રાય ફ્રુટ્સ શ્રીખંડ ને સ્વાદિષ્ટ અને રીચ બનાવે છે. મેંગો શ્રીખંડ ડીઝર્ટ તરીકે અથવા તો જમવાની સાથે મીઠાઈ તરીકે પીરસી શકાય.#NFR#cookpadindia#cookpad_gu spicequeen -
-
ડ્રાયફ્રૂટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati)
#RC2અહીં સફેદ રેસીપી માં દૂધ માંથી બનતી વાનગી શ્રીખંડ બનાવ્યો છે. Chhatbarshweta -
-
-
-
મેંગો મટકી આઈસ્ક્રીમ (Mango Mataki Icecream Recipe In Gujarati)
#KR@rexstu8817 stuti vaishnav inspired me for this recipeઆજે અગિયારસ નિમિત્તે કાન્હાને ધરાવવા ખાસમેંગો મટકી આઈસ્ક્રીમ બનાવ્યો અને સવારે પ્રસાદ માં ધર્યો. Dr. Pushpa Dixit -
મેંગો શ્રીખંડ (Mango shrikhand Recipe In Gujarati)
#goldenapron3Week 17,Mango#મોમ#સમર Chhaya Panchal -
-
-
-
-
ડ્રાયફ્રુટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati)
#RC2#white#week2Sunday ખાસ કરી ને ગરમી માં શિખંડ ખાવાની મજા જુદી જ છે.પણ શિખંડ ઘરે બનાવો તો એ ટેસ્ટી ની સાથે વધારે હેલ્ધી બને છે. Varsha Dave -
-
-
-
-
-
શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)
#FDS#SJR આ વાનગી હું મારી ફાસ્ટ ફ્રેન્ડ શોભના ને delicate કરું છું.જે એની ફેવરિટ છે. Varsha Dave -
-
-
મેંગો મઠો (Mango Matho Recipe In Gujarati)
#KR@Jigisha_16 inspired me for this recipe. Dr. Pushpa Dixit -
મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati)
#RC1#YELLOWખૂબ જ ઓછા સમયમાં બનાવી શકાય તેવી દાણેદાર મેંગો કલાકંદ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તો ચાલો આજે મેંગો કલાકંદ બનાવીએ. Ankita Tank Parmar -
-
-
ડ્રાયફ્રુટસ શ્રીખંડ (Dryfruits Shrikhand Recipe In Gujarati)
#mr શ્રીખંડ નું નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય છે હોમ મેડ શ્રીખંડ અલગ અલગ ફ્લેવર્સ નાં બનાવી શકાય છે.મે અહીંયા ડ્રાય ફ્રુટસ યુક્ત શ્રીખંડ બનાવ્યો છે. Nita Dave -
-
કેસર ઇલાયચી શ્રીખંડ (Kesar Elaichi Shrikhand Recipe In Gujarati)
ગુજરાતી ઘર માં મીઠાઈ વિના જમણ અધૂરું ગણાય તો મેં આજે શ્રીખંડ બનાવ્યો છે Dipal Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15229360
ટિપ્પણીઓ (5)