મનભાવન સ્વાદિષ્ટ મેંગો બરફી

#JS
#Cookpadgujarati-1
#Cookpad
#Cookpadindia
#June special recipe
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાકી કેરી લઈ છાલ ઉતારીએ તેનો પલ્પ તૈયાર કરો
- 2
ત્યારબાદ એક લોયામાં અડધો લીટર દૂધ ઉકાળવા મૂકો એમાં અડધો કપ મિલ્ક પાઉડર નાખો અને અડધો કપ ખાંડ નાખી અને ઉકાળો તેમાં અડધો કપ કોપરાનું છીણ નાખો અને ઉકાળો
- 3
ત્યારબાદ આ બધું ઉકળીને ઘટ થવા માંડે અને તેમાં પાકી કેરીનો પલ્પ નાખો અને તેને ગરમ કરી પાંચથી સાત મિનિટ હલાવવું ધીમે ધીમે તે ઘટ્ટ થવા માંડશે અને ઘટ્ટ થઈને પેન છોડે ત્યારે તેમાં એક ચમચી ઘી નાખવું એક ચમચી એલચી પાઉડર નાખો ડ્રાયફ્રૂટનું છીણ નાખો એક થાળી ને ઘી થી ગ્રીસ કરીએ તેમાં મેંગો બરફીના મિશ્રણને પાથરવું
- 4
ત્યારબાદ તેના ઉપર કાજુ બદામ પિસ્તા થી ડેકોરેટ કરી ફ્રિજમાં એક કલાક માટે સેટ કરવા મૂકો ત્યારબાદ તેને કાઢી ચપ્પુ વડે તેના પીસ પાડવા ત્યારબાદ એક સર્વિંગ પ્લેટમાં ગોઠવી આજુબાજુ બદામ અને કાજુથી ડેકોરેટ કરીએ મનભાવન સ્વાદિષ્ટ બરફી સર્વ કરવી આ બરફી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને વારંવાર ખાવાનું મન થાય છે
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મનભાવન મેંગો બરફી
#RB13#Week13#Cookpad#Cookpadgujarati#Cookpadindia# માય રેસીપી ઈ બુકઆ રેસિપી મેં મારી ફ્રેન્ડ તન્વી માટે ખાસ બનાવી છે તેમની આ મનપસંદ વાનગી છે તેથી આજની વાનગી હું તેમને ડેડીકેટ કરું છું Ramaben Joshi -
ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
#AA2#Post4#Ameging August#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
મસાલેદાર ચટપટું ભરેલા કારેલાનું શાક
#JS#Cookpadgujarati -1#Cookpad#Cookpadindia#June special recipe Ramaben Joshi -
ડીલીશિયસ મેંગો ખીર (Delicious Mango Kheer Recipe In Gujarati)
#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆપણે રસોઈ બનાવતી વખતે દરરોજ શું બનાવવું એ પ્રશ્ન થતો હોય છે આજે મેં પ્રશ્નોના જવાબ રૂપે મનભાવન મેંગો ખીર બનાવી છે મનભાવન ડેલિશ્યસ Ramaben Joshi -
કોપરાના લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#SGC# ગણેશ ચતુર્થી રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaકોપરા નું છીણ મલાઈ અને મિલ્ક પાવડરના ટેસ્ટફૂલ મસ્ત મધુરા લાડુ Ramaben Joshi -
સ્વાદિષ્ટ ટેસ્ટી બટેટા મોરૈયા અને સીંગદાણા ની મસાલેદાર ખીચડી
#JS#Cookpadgujarati-1#Cookpad#Cookpadindia#Potato&Pulses Recipe Ramaben Joshi -
મીઠો મધુરો ડેલિશ્યસ ગાજરનો દૂધપાક
# રામ નવમી સેલિબ્રેશન#Cookpad#Cookpadgujarati -1#Cookpadindiaમેં આજે રામનવમી નિમિત્તે ગાજરના દૂધપાક નો ભોગ તૈયાર કરેલો છે Ramaben Joshi -
ચીકુ કોકોનટ બરફી (Chickoo Coconut Barfi Recipe In Gujarati)
#CR#coconut special recipe#Shravan Jayshree G Doshi -
-
સુજી બરફી (Sooji Barfi Recipe In Gujarati)
#HR#Cookpad#Cookpadgujarati#Cookpadindia# હોલી રેસીપી ચેલેન્જ ટ્રેડિશનલ સુજી (રવા)બરફી Ramaben Joshi -
ડ્રાયફ્રુટ મેંગો જ્યૂસ (Dryfruit Mango Juice Recipe In Gujarati)
#NFR# નો ફાયર રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
મેંગો મટકી આઈસક્રીમ (Mango Matki Icecream Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#KR@pushpaji_9410 inspired me for this recipe Amita Soni -
મેંગો શ્રીખંડ (Mango Shrikhand recipe in Gujarati)
મેંગો શ્રીખંડ ઝડપથી બની જતી સ્વાદિષ્ટ રેસીપી છે જે દહીંનો મસ્કો અને કેરીના પલ્પમાંથી બનાવવામાં આવે છે. કેસર અને ઈલાયચી ઉમેરવાથી એમાં ખુબ સરસ ફ્લેવર આવે છે અને ડ્રાય ફ્રુટ્સ શ્રીખંડ ને સ્વાદિષ્ટ અને રીચ બનાવે છે. મેંગો શ્રીખંડ ડીઝર્ટ તરીકે અથવા તો જમવાની સાથે મીઠાઈ તરીકે પીરસી શકાય.#NFR#cookpadindia#cookpad_gu spicequeen -
-
મસ્ત મેંગો મસ્તાની (Mast Mango Mastani Recipe In Gujarati)
#SRJ#Post5# સુપર રેસીપી ઓફ જુન#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
ચોખાના લોટના સોફ્ટ ફીણિયા લાડુ
#Let's cooksnap#Cooksnap#Rice recipe#SGC#Cookpad#Coompadgujarati#CookpadIndia Ramaben Joshi -
ડ્રાયફુટ મખાના રબડી (Dryfruit Makhana Rabdi Recipe In Gujarati)
#ATW2#TheChefStory#Around the world challenge#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
મેંગો ડ્રાયફ્રુટ ડેઝર્ટ (Mango Dryfruit Dessert Recipe In Gujarati)
#KR#Cookpad#Cookpadgujarati#Cookpadindia#Post-2કેરી એ ભારતનું રાષ્ટ્રીય ફળ છે કાચી કેરી ને પાકી કેરી માંથી અનેકવિધ વાનગીઓ બનાવવામાં આવે છે મેં આજે પાકી કેરી માંથી મેંગો ડ્રાયફ્રુટ ડેઝર્ટ બનાવેલ છે જે ખૂબ જ પૌષ્ટિક અને આરોગ્યવર્ધક છે Ramaben Joshi -
ચીકુ કોકોનટ બરફી (Chikoo Coconut Barfi Recipe In Gujarati)
#RB1#My recipe challenge#Week 1 Jayshree Doshi -
મેંગો મટકી આઈસ્ક્રીમ (Mango Mataki Icecream Recipe In Gujarati)
#KR@rexstu8817 stuti vaishnav inspired me for this recipeઆજે અગિયારસ નિમિત્તે કાન્હાને ધરાવવા ખાસમેંગો મટકી આઈસ્ક્રીમ બનાવ્યો અને સવારે પ્રસાદ માં ધર્યો. Dr. Pushpa Dixit -
સ્ટફ મેંગો કુલ્ફી (Stuffed Mango Kulfi Recipe In Gujarati)
#Fam#stuffedmangokulfi#kulfi#mango#icecream#cookpadindia#cookpadgujarati#summertreat Mamta Pandya -
દાણેદાર મોહનથાળ
#DTR#Diwali Treats recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindiaદિવાળીનો તહેવાર લોકો હોશે હોશે ઉલ્લાસથી ઉજવે છે તેમાં ઘરને શણગારે છે અવનવી વાનગી બનાવે છે તેમાં ખાસ કરીને મેસુબ મોહનથાળ ઘુઘરા ડ્રાય ફ્રુટ હલવો તેમજ તીખા ગાંઠિયા ચવાણું વગેરે બનાવે છે એમાં મેં આજે ડેલિશ્યસ દાણેદાર મોહનથાળ બનાવ્યો છે જે ટેસ્ટમાં લાજવાબ છે Ramaben Joshi -
ચૂરમા ના સ્વાદિષ્ટ લાડુ (Churma Swadist Ladoo Recipe In Gujarati)
#SGC#post1# ગણેશ ચતુર્થી રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaગણેશ ચતુર્થી એ પવિત્ર હિન્દુ તહેવારો માનો એક તહેવાર છે મહારાષ્ટ્ર અને સમગ્ર ભારતમાં ભાવપૂર્વક અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થી ને દિવસે ગણપતિનું સ્થાપન અને દસમા દિવસે વિસર્જન કરવામાં આવે છે Ramaben Joshi -
-
-
-
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#cookpadindia#mangomastani#dessertમેંગો મસ્તાની (મેંગો થીક શેક) Rupal Bhavsar -
More Recipes
ટિપ્પણીઓ