પપૈયા નો હલવો (Papaya Halwa Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેન ઘી લો. ત્યારબાદ તેમાં ઝીણું સમારેલું પપૈયું ઉમેરો.
- 2
ત્યારબાદ તેને પાંચ મિનિટ માટે સતત હલાવતા રહો અને થોડું નરમ થાય એટલે તેમાં ખાંડ ઉમેરો. અને ખાંડનું પાણી બળે ત્યાં સુધી સતત હલાવતા રહો.
- 3
ત્યારબાદ તેમાં મલાઈ ઉમેરીને બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં સુકામેવા ની કતરણ અને ઈલાયચી પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ મિશ્રણમાંથી ઘી છુટું પડે અને પેન છોડે એટલે ગેસ બંધ કરી દો. આપણો પપૈયા નો હલવો તૈયાર છે.તેને એક પ્લેટમાં લઈ પીસ્તા અને બદામની કતરણથી ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પપૈયા નો હલવો (Papaya Halwa Recipe In Gujarati)
પપૈયા માં વિટામિન એ , બી , સી , ડી , કેલ્શિયમ , આયર્ન , કેરોટીન , પોટેશિયમ , ફોસ્ફરસ , પ્રોટીન હોય છે .પપૈયા માં મોટી માત્રા માં વિટામિન એ હોય છે માટે તે આંખો અને ત્વચા માટે બહુ સારું ગણાય છે . પપેયું પેટ માટે બહુ ફાયદાકારક છે તેના થી પાચનતંત્ર સારું રહે છે અને પેટ ના રોગો પણ દૂર થાય છે . પપૈયા માં કેલ્શિયમ ઘણું હોય છે માટે તે હાડકા ને મજબૂત બનાવે છે .#GA4#Week23Papaya Rekha Ramchandani -
-
-
-
-
પપૈયા નો હલવો(Papaya halwa Recipe in Gujarati)
#GA4#WEEK6#HALWA હલવા તો ધણી બધી જાતના ખાધા હશે જેમ કે દૂધી નો, ગાજર નો,બીટનો,રવા નો પણ આજે મે કાચા પપૈયા નો હલવો બનાવ્યો છે. Dimple 2011 -
-
-
-
-
-
-
-
-
-
-
પપૈયા નો હલવો (Papaya Halwa Recipe In Gujarati)
#GA4#Week23#પપૈયું#પપૈયા નો હલવો 😋😋😋 Vaishali Thaker -
-
પપૈયા નો લોટ વારો સંભારો (Papaya Besan Sambharo Recipe In Gujarati)
#GA4#Week23#papaya Shruti Unadkat -
-
-
પપૈયાનો કાચો સંભારો(papaya નો kacho sambharo Recipe in Gujarati)
#GA4#week23#papaya Jasminben parmar -
પપૈયાનો હલવો (Papaya Halwa Recipe in Gujarati)
#GA4#Week23પપૈયું ઔષધીય ગુણોથી ભરપૂર છે. ઘણાને તેનો સ્વાદ પસંદ નથી આવતો પરંતુ તેનો હલવો ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. હલવો બનાવવા માટે પપૈયું દવા વિનાનું લેવું. નહી તો તેનો સ્વાદ સારો નહીં લાગે. Mamta Pathak -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14598837
ટિપ્પણીઓ (6)