કેળા ની વેફર (Kela Wafer Recipe In Gujarati)

Bindi Vora Majmudar
Bindi Vora Majmudar @Bgv8686

કેળા ની વેફર (Kela Wafer Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
10 થી 12 સર્વિં
  1. 3 કિલોકાચા કેળા
  2. 3 ચમચીમરી પાઉડર અને સંચળ પાઉડર
  3. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    કેળા છોલી લ્યો.

  2. 2

    તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં પતરી ના સંચા થી વેફર પાડી મીડીયમ તાપે તળી લ્યો ગરમ હોય ત્યારે જ મરી અને સંચળ નાખી હલાવી લ્યો.તૈયાર છે કેળા ની વેફર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bindi Vora Majmudar
પર

ટિપ્પણીઓ

Similar Recipes