પનીર ની ખીર

Meera Dave
Meera Dave @Meera259
શેર કરો

ઘટકો

  1. ૧ લીટર દૂધ
  2. 200 ગ્રામમોળો માવો
  3. 1ટીન milkmaid
  4. સો ગ્રામ ખાંડ
  5. ૨૦૦ ગ્રામ પનીર
  6. સો ગ્રામ (કાજુ બદામ પિસ્તા)
  7. ચારથી પાંચ તાંતણા કેસર
  8. 2 ચમચીએલચી પાવડર
  9. 2 ચમચીકસ્ટર પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દૂધને ઉકળવા મુકો કસ્ટર પાવડર ને પાણીમાં મિક્સ કરી એડ કરો સતત હલાવતા રહો

  2. 2

    દૂધ ઘટ્ટ થાય એટલે તેમાં પનીર તથા માવાને ખમણી ને એડ કરો મિલ્ક મેડ એડ કરો ખાંડ નાખી હલાવતા રહો

  3. 3

    દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો ત્યારબાદ તેમાં ડ્રાયફ્રૂટ રાખો દૂધમાં પલાળેલું કેસર નાખો એલચી પાવડર નાખો

  4. 4

    તૈયાર છે પનીર ની ખીર આ ખીર પૂરી અથવા રોટલી સાથે સર્વ કરો આખીર ગરમ તથા ઠંડી પણ સારી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meera Dave
Meera Dave @Meera259
પર

ટિપ્પણીઓ

Similar Recipes