ટોમેટો ગ્રેવી પરાઠા

Jinal Chauhan @jinalvimal
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટામેટાને મિક્સર ના ઝાડ માં લઈને તેમાં આદું લસણ મરી જીરું તથા મીઠું એડ કરીને ક્રશ કરીને ગ્રેવી બનાવી લેવી
- 2
બીજી બાજુ ઘઉંના લોટમાં એક મીડિયમ સાઇઝની નાની સમારેલી ડુંગળી તેમજ કસૂરી મેથી કોથમીર રેડ ચીલી ફ્લેક્સ હળદર તેમજ ટામેટાની ગ્રેવી ને એડ કરીને પાણી નાખ્યા વગર કણક બાંધી લેવો
- 3
હવે હાથમાં ઘી લઈને કણકને વ્યવસ્થિત રીતે બાંધીને દસ મિનિટ સુધી ઢાંકીને રાખી લેવો
- 4
હવે જેમ આપણે પરાઠા બનાવી એ તેવી જ રીતે તેને લૂંટી માં ઘી નાખીને વ્યવસ્થિત કડક શેકી લેવા
- 5
તેને ગરમ ગરમ ચા તેમજ લીલી ચટણી સાથે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ પનીર ગોટાળો વિથ ઢોસા
#એનિવર્સરી#મૈનકોર્સ#વીક ૩હેલો મિત્રો કેમ છો??આજે હું અહીંયા સુરતની સ્પેશિયલ એવી ગોટાળા ની રેસીપી લઈને આવું છું. યમી ચિઝ પનીર ગોટાળો..... જેને તમે બ્રેડ, રોટી અને ઢોસા સાથે પણ સર્વ કરી શકો છો. મેં અહીંયા આજે ઢોસા સાથે ગોટાળા કોમ્બિનેશન રાખ્યું છે...... Dhruti Ankur Naik -
-
પીઝા સોસ (Pizza sauce recipe in Gujarati)
#GA4#week22#sauce#cookpadgujarati કોઈપણ જાતના પીઝા બનાવીએ તેમાં પીઝા સોસ નો ઉપયોગ તો કરવાનો જ હોય છે. પીઝા સોસ બજારમાં તૈયાર પણ મળે છે પરંતુ ઘરે જે પીઝા સોસ બને છે તેનો સ્વાદ કંઈક અલગ જ હોય છે. ખૂબ જ ઓછા સમયમાં ટોમેટો માંથી બનતો પીઝા સોસ ઘરે ઈઝીલી બની જાય છે. તો ચાલો જોઈએ આ સોસ કઈ રીતે બને છે. Asmita Rupani -
-
પાલક દુધી ટમેટો સૂપ વિથ કકુમબર ડિલાઇટ(સુપ)
#goldenapron3#week5#માય ફસ્ટ રેસીપી#એપ્રિલ#કાંદા લસણ Dipa Vasani -
પાલક પરાઠા (Palak Paratha recipe in Gujarati)
#CB6#week6#cookpadgujarati#cookpadindia "પરાઠા" ઘણા બધા અલગ અલગ ingredients થી અને અલગ અલગ method થી બનાવી શકાય છે. મેં આજે ખૂબ જ હેલ્ધી એવી પાલક નો ઉપયોગ કરીને પાલક પરાઠા બનાવ્યા છે. પાલક પરાઠા બનાવવા ખૂબ જ સરળ છે અને ઓછા સમયમાં પણ બની જાય છે. પાલકના ઉપયોગને લીધે પરાઠા નો આવતો ગ્રીન કલર ખુબ જ સરસ લાગે છે. આ પાલક પરાઠા સવારે નાસ્તામાં, બાળકોને લંચબોક્સમાં આપવામાં કે સાંજના જમવા માટે પણ બનાવી શકાય છે. પાલક પરાઠા દહીં અને ખાટાં અથાણા સાથે સર્વ કરી શકાય. Asmita Rupani -
-
જેલેપેનો પિકલ (Jalapeno pickle recipe in Gujarati)
#winterkitchenchallenge#week1#મરચાં_નું_અથાણું#Italian#CookpadIndia#COOKPADGUJRATI શિયાળામાં જુદા જુદા પ્રકારના મરચા ખુબ સરસ આવતા હોય છે અને આ મરચાનો આપણે જુદી જુદી રીતે અથાણા બનાવીને સંગ્રહ કરી શકીએ છીએ. મેં અહીં મિડિયમ સાઈઝના જાડા એવા જેલેપેનો મરચાનું અથાણું બનાવવું છે. જેનો પીઝા, પાસ્તા, ચીઝબોલ તથા અન્ય ઈટાલિયન વાનગીમાં ખૂબ સારા પ્રમાણમાં ઉપયોગ થાય છે. આ જેલિપેનો pickle બજારમાં મળતું જ હોય છે, પરંતું જો ઘરે બનાવવામાં આવે તો ઓછા ખર્ચે બની જાય છે. Shweta Shah -
આલુ પરાઠા(aloo paratha recipe in gujrati)
અત્યારે આપણે કંઇ બહારનું ખાઈ શકતા નથી તેથી આ ઘરે જ આપણે બનાવીએ બાર જેવા સ્વાદિષ્ટ આલુ પરોઠા આ બધા બાળકોને ખૂબ જ પસંદ હોય છે અને મને પણ ખૂબ જ પસંદ છે#રોટીસ Hiral H. Panchmatiya -
-
-
-
-
-
-
-
સ્ટફડ પરાઠા(Stuffed paratha Recipe in Gujarati)
#GA4#week11Green Onionસ્ટફ્ડ ગ્રીન પરાઠામાર્કેટ માં લીલી ડુંગળી ખૂબ આવી ગઈ છે. ત્યારે તેમાંથી વિવિધ વાનગીઓ બનાવવા મન લલચાઈ જ જાય છે. આજે મેં લીલી ડુંગળી ના સ્ટફડ પરાઠા બનાવ્યા છે. Neeru Thakkar -
-
-
મગના સ્ટફ પરોઠા(Mag na stuff paratha recipe in gujarati)
#રોટલી પરાઠા તો બહુ ખાઈએ પણ મગ ના પરોઠા એટલે ભરપુર પ્રોટીન અને હેલ્ધી પરાઠા ખાસ કેવામાં આવે કે "મગ લાવે પગ" Kruti Ragesh Dave -
-
જીરા પરાઠા (Jeera Paratha recipe in Gujarati)
#AM4#Coopadgujrati#CookpadIndia રોટી /પરાઠા પરાઠા ઘણી બધી પ્રકાર ના બનતા હોય છે. મેં અહીં જીરા પરાઠા બનાવ્યા છે. જે લગભગ બધાને ત્યાં બનતા હોય છે. તે ઓછા સમયમાં અને ખૂબ ઝડપથી બની જતા હોય છે. તેને આપણે કોઈપણ સબજી સાથે સર્વ કરી શકીએ છીએ. મેં તેને સેવ ટામેટાં ના શાક સાથે સર્વ કર્યા છે અને સાથે ડૂંગળી, ટામેટા નું સલાડ, ફ્રાય કરેલા મરચાં અને છાશ સર્વ કર્યા છે. એકદમ દેશી ભાણું...... Janki K Mer -
-
-
ગોળ માથી શેરડીનો રસ
અત્યારે આ ઉનાળાની સિઝનમાં આપણે બધાને શેરડીનો રસ ખૂબ જ પસંદ હોય છે પણ અત્યારે આ લોકડાઉન ના સમયમાં આપણે બહારનું કંઈ ખાઈ-પી શકતો નથી તો હવે ઘરે જ બનાવો બાર જેવો જ શેરડીનો રસ એ પણ ગોળને મદદથી આ ઠંડો ઠંડો કુલ કુલ શેરડીનો રસ એકદમ સ્વાદિષ્ટ હોય છે અને ઉનાળામાં આ પીવાની પણ ખૂબ જ મજા પડે છે#સમર Hiral H. Panchmatiya -
પાલક લચ્છા પરાઠા(palak lachcha parotha recipe in Gujarati)
#સુપરશેફ2પાલક પરાઠા એકદમ હેલ્ધી છે તેમજ લચ્છા પરાઠા હોવાથી બાળકોને કંઈક ડિફરેન્ટ મળી જશે Kala Ramoliya -
સ્પેશિયલ મસાલા પરાઠા
#પરાઠાથેપલાએક મસાલો તૈયાર કરી ને પરાઠા ને એક નવો સ્વાદ આપવાની એક સરસ કોશિશ ચટપટા મસાલેદાર ઘરે બનાવેલા સફેદ માખણ સાથે ખુબ સરસ લાગે છે Vibha Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12615752
ટિપ્પણીઓ